25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદઃ ઝાયડસ કેડિલાએ બનાવેલી કોરોનાની રસીને હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી

ભારતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. દેશમાં હાલ કોરોનાના કુલ 6 લાખથી પણ વધારે કેસો સામે આવી ચૂક્યા છે. દુનિયામાં સૌથી વધારે કેસ મામલે ભારત ચોથા ક્રમે છે. સમગ્ર વિશ્વમાં 1 કરોડથી વધુ લોકોના પોતાની ચપેટમાં લેનારા કોરોના વાયરસ માટે દુનિયાભરમાં 100થી વધારે વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. એવામાં કોરોનાની રસી પર કામ કરી રહેલી અમદાવાદની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાને હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

અમદાવાદની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાને વેક્સીને પ્રીક્લિનિકલ ડેવલપમેન્ટમાં સફળતા મળ્યા બાદ DCGI તરફથી મંજૂરી આપવામાં આવી હતી. કોરોનાની મહામારીના સમયમાં ઈમરજન્સી અને મેડિકલ જરૂરિયાતની સ્થિતિને જોતા કોવિડ-19 એક્સપર્ટ કમિટીની ભલામણ બાદ ઝડપથી એપ્રૂવલ પ્રોસેસ પૂરી કરવામાં આવી હતી.

સૂત્રો મુજબ, ઝાયડસ કેડિલા દ્વારા બનાવવામાં આવેલી કોરોનાની વેક્સીનના પ્રાણીઓ પર સફળ ટેસ્ટીંગ બાદ ગુરુવારે DCGIના ડો. વી.જી સોમાણીએ પહેલા અને બીજા ફેઝના ક્લિનિકલ ટ્રાયલ (હ્યુમન ટ્રાયલ) માટે મંજૂરી આપી હતી. સૂત્રો મુજબ, પહેલા અને બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ ત્રણ મહિનામાં ખતમ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વિરોલોજી સાથે મળીને દેશની પહેલી કોરોનાની સંભવિત દવા Covaxin તૈયાર કરી હતી, જેને હ્યુમન ટ્રાયલ માટે DCGI તરફથી મંજૂરી અપાઈ હતી. ત્યારે આ દવા 15મી ઓગસ્ટે ભારતમાં લોન્ચ કરાઈ શકે છે તેવી પણ રિપોર્ટ સામે આવી રહી છે.


Source: iamgujarat.com

Related posts

દમણમાં કોરોના વાયરસના કેસ ઉછાળો, ગુજરાત સાથે જોડાયેલી બોર્ડર સીલ કરાઈ

Amreli Live

ગજબ! જુગાર રમતા પકડાતા પોલીસે જપ્ત કરેલા રુપિયા પરત મેળવવા કોર્ટમાં પહોંચ્યો આરોપી

Amreli Live

ઘીમાં આ બે વસ્તુ ઉમેરીને રાબ બનાવો, ચોમાસામાં શરદી-ઉધરસ-કફમાં રાહત મળશે

Amreli Live

ભારત-ચીન સીમા વિવાદઃ દેશની સુરક્ષા પર 72%થી વધુ લોકોને PM મોદી પર વિશ્વાસ

Amreli Live

10 દિવસ હોસ્પિટલમાં રહી ઘરે આવી મોહિના કુમારી, પરંતુ હજુય મટ્યો નથી કોરોના

Amreli Live

કોરોનાના પગલે પ્રતીકાત્મક થશે કુંભ 2021!

Amreli Live

અમદાવાદઃ વેન્ટિલેટરના અભાવે દર્દીનું મોત, રાજસ્થાન હોસ્પિટલને ફટકારાયો 77 લાખનો દંડ

Amreli Live

વડા પ્રધાનથી થયો પ્રભાવિત, 10 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ ‘ટચલેસ ઓટોમેટિક સેનિટાઈઝર મશીન’ બનાવ્યું.

Amreli Live

સેનાનો એક પક્ષ ચીનને કડક સંદેશ આપવાના મૂડમાં, ‘મર્યાદિત પણ કાર્યવાહી જરુરી’

Amreli Live

દેશભક્તિની ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો હતો સુશાંત, પોસ્ટર શેર કરીને ફ્રેન્ડે કહ્યું- ‘તારું સપનું હું પૂરું કરીશ’

Amreli Live

23 જૂન જન્મદિવસ રાશિફળઃ મહેનત કરવાથી વિદ્યાર્થીઓને મળશે સફળતા

Amreli Live

આ રીતે થશે ચીનનો બહિષ્કાર? ડોકલામ બાદ તો ચીનથી દવાની આયત ઉલ્ટાની 28 ટકા વધી

Amreli Live

કાનપુર એન્કાઉન્ટર: 8 પોલીસવાળાની હત્યા કરનારા ગેંગસ્ટરનો ભત્રીજો ઠાર મરાયો

Amreli Live

‘અમીર યુઝર્સ’ને વધુ સારી સ્પીડે ઈન્ટરનેટ સેવા આપતા ડેટા પ્લાન TRAIએ બ્લોક કર્યા

Amreli Live

ટોઈલેટ પેપર સફેદ કલરનું જ કેમ હોય છે? વિચાર્યું છે ક્યારેય?

Amreli Live

‘ચલ જીવી લઈએ’ની એક્ટ્રેસ આરોહીએ જણાવ્યો અનુભવ, કહ્યું-સંઘર્ષ કરવો પડે છે

Amreli Live

બચત કરતા લોકો માટે કેમ આ સૌથી મુશ્કેલ સમય છે?

Amreli Live

18 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

એક્સપર્ટ્સ અનુસાર, જો તમારી આવક આટલી છે તો રોકાણ માટે બેસ્ટ છે ભારત બૉન્ડ ETF

Amreli Live

બનાસકાંઠાઃ ઓનલાઈન ક્લાસમાં ‘નેટવર્ક’ સૌથી મોટું નડતર, વિદ્યાર્થીઓ ઝાડ પર ચડવા મજબૂર

Amreli Live

ગુજરાતમાં બનશે સરકારે મંજૂરી આપેલી કોરોનાને હરાવનાર બંને દવા

Amreli Live