26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદઃ આજે રાત્રે શહેરમાં વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ શનિવારે શહેરમાં સરદાર પટેલ રિંગરોડ સિવાય ક્યાંય વરસાદ નોંધાયો નહોતો. AMCના અધિકારીઓએ જણાવ્યું કે બોપલ અને ઘૂમા પર હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવી ગયા છે માટે ત્યાં પણ વરસાદ માટેની જરુરી કામગીરી કરવામાં આવશે. આજે મોડી રાત્રે અથવા સાંજે શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શહેરમાં 216.2mm વરસાદ આ ચોમાસામાં નોંધાયો છે, શનિવારે શહેરમાં સામાન્ય કરતા 1.4 ડિગ્રી તાપમાન સામાન્ય દિવસ કરતા વધારે ઊંચું રહ્યું હતું જેના કારણે ગરમીનો પારો 38.2 પર પહોંચ્યો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના છે. રાજ્યના કંટ્રોલરૂમ દ્વારા જણાવ્યા પ્રમાણે બોટાદના ગઢડામાં રાતના આંઠથી 10માં 35mm વરસાદ નોંધાયો હતો. અમરેલીના લીલીયામાં 22mm અને સુરેન્દ્રનગરના લીમડી તાલુકામાં 20mm વરસાદ નોંધાયો હતો.

આગામી 2 દિવસની વાત કરીએ તો રાજ્યમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહિસાગર, આણંદ, પંચમહાલ અને સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.


Source: iamgujarat.com

Related posts

ચીન પાછા હટવાના મૂડમાં નથી, પૂર્વ લદાખમાં 40,000 સૈનિકો કર્યા છે તૈનાત

Amreli Live

08 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ફેક ફોલોઅર્સ મામલે દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાની પૂછપરછ કરશે મુંબઈ પોલીસ?

Amreli Live

કોરોના વાયરસ: AMC હદની બહાર અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 201 કેસ, 11 મોત

Amreli Live

કોરોના વાયરસથી થયું મોત, મૃતદેહ હોસ્પિટલથી રિક્ષામાં કબ્રસ્તાન લઈ જવાયો

Amreli Live

ગલવાન ઘાટીને લઈને ચીનનો ચોંકાવનારો દાવો, ભારતીય સૈનિકોને લઈને કહી આ વાત

Amreli Live

આ છોકરાએ જૂના ન્યૂઝપેપરમાંથી તૈયાર કર્યું ટ્રેનનું મોડલ

Amreli Live

23 વર્ષની ગુજ્જુ યુવતીએ બનાવ્યું આખા ચહેરાને ઢાંકતું 4S માસ્ક, N95 કરતા પણ સુરક્ષિત

Amreli Live

આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના

Amreli Live

દેશમાં 24 કલાકમાં 20 હજાર નવા કેસ, કુલ આંકડો 5.28 લાખ પર પહોંચી ગયો

Amreli Live

સપ્ટેમ્બર સુધીમાં ફી ભરવાની સરકારની જાહેરાતથી વાલીઓ નાખુશ!, રાહતની આશા ઠગારી નીવડી

Amreli Live

આવતીકાલથી ડાકોર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ, કોરોનાને પગલે લેવાયો નિર્ણય

Amreli Live

આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા વધુ એક એક્ટરે મુંબઈ છોડ્યું, 1400 કિમી ડ્રાઈવ કરીને ઘરે ગયો

Amreli Live

ગાંધીનગરમાં વરસાદ, આહ્લાદક બન્યું વાતાવરણ

Amreli Live

આ શહેરમાં એક દિવસમાં 7 લોકોએ ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા

Amreli Live

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોના નામે શેર થઈ રહેલા આ ફોટોનું જાણો સત્ય

Amreli Live

સૂર્ય ગ્રહણઃ આજે રાત્રે 10.03 વાગ્યાથી વેધ શરું થતા સૂતક લાગશે, કાલે બપોરે 1.38 વાગ્યે મોક્ષ

Amreli Live

શું ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે? લદાખ તણાવ અંગે સોનિયા ગાંધીના સરકારને સવાલો

Amreli Live

પાકિસ્તાની ક્રિકેટરનો ચોંકાવનારો દાવો, ફિક્સિંગ ન કરી એટલે કરિયર ખતમ થઈ ગયું!

Amreli Live

સુશાંતની યાદમાં બહેન શ્વેતાએ શેર કર્યો વિડીયો, જોઈને આંખમાં આંસુ આવી જશે

Amreli Live

એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે સુશાંત સિંહ રાજપૂતના પરિવારની માફી માગી, આવું છે કારણ

Amreli Live