24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

અપૂરતી માહિતી અને તંત્રના અણધડ આયોજનના કારણે શ્રમિકો રોડ પર ઉતર્યાશહેરમાં 6મેની સાંજથી લઈ 7 મેની સાંજ સુધીમાં કોરોનાના 275 પોઝિટિવ કેસ અને 23નાં મોત થયા હતા. આ સાથે કુલ દર્દી 4991 અને મૃત્યુઆંક 321 થયો છે. દક્ષિણ ઝોનના ઈસનપુરમાં એક જ દિવસમાં સૌથી વધુ 46 કેસ નોંધાયા છે જે રાજ્યના 20 જિલ્લા કરતાં પણ વધુ છે. જમાલપુરમાં પણ 14, કુબેરનગર 18,મણિનગરમાં 16, અસારવામાં 15 કેસ નોંધાયા છે.કોરોના વાઇરસના પગલે અનેક શ્રમિકો વતન જવા માંગે છે પરંતુ શ્રમિકો પાસે અપૂરતી માહિતી અને તંત્રના અણઘડ આયોજનના કારણે અનેક શ્રમિકો રોડ પર ઉતરી આવ્યા છે.

શ્રમિકો પાસે ખાવાનું નથી સાથેબાળકો સાથે છે અને વતન જવાના પૈસા નથી

શહેરના ગોતાબ્રિજ પાસે આવેલા મહેસુલભવનમાં મોટી સંખ્યામાં શ્રમિકો વતન જવા માટે ભેગા થયા છે. શ્રમિકો પાસે ખાવાનું નથી, બાળકો સાથે છે અને વતન જવાના પૈસા પણ નથી. એક જગ્યાએથી બીજી જગ્યા પર તેઓને જવાનું કહેવામાં આવી રહ્યું છે. સામાન સાથે મોટી સંખ્યામાં શ્રમિકો ભેગા થયા હતા. સોશિયલ ડિસ્ટનસનો મોટો અભાવ જોવા મળ્યો હતો. જિલ્લા કલેકટર તંત્રના કે પોલીસના કોઈપણ અધિકારી ત્યાં જોવા મળ્યા ન હતા. જિલ્લા તંત્રના અધિકારીઓ એસી ઓફિસમાં બેસી અને બધું કામ કરી રહ્યા પરંતુ ફિલ્ડમાં લોકોને મોકલી અને શ્રમિકોની કોઈ વ્યવસ્થા કે સમજાવવામાં આવતા નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE labourer and worker on road due to lack of infromation

Related posts

પાયલટની પહેલી ગુગલી ગેહલોત ફ્રન્ટફુટ પર રમી ગયા;આજે CBSE ધોરણ-10ના પરિણામ આવશે,IITની કોરોના ટેસ્ટ કિટ લોંચ થશે

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ રહેશે, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

અત્યાર સુધી 20,333 કેસ- 652 મોતઃસંક્રમણના કેસ વધ્યા બાદ મુંબઈ-પૂણે હવે હાઈ રેડ ઝોનમાં, જયપુરમાં આજથી 400 મોબાઈલ ઓપીડી વેન શરૂ કરાઈ

Amreli Live

દુનિયાભરમાં કોરોના 3 ટાઈપના, અમેરિકામાં ‘એ’ ટાઈપના કારણે વિનાશ

Amreli Live

અત્યાર સુધીમાં 1 લાખ 95 હજારના મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો બે ગણો થયો

Amreli Live

કોરોના પ્રસર્યો તેના 28 દિવસમાં પ્રથમ વખત એકસાથે 78 કેસ, વધુ ત્રણનાં મોત, મૃતકમાં ત્રણે ત્રણ મહિલાઓ

Amreli Live

ગુજરાતમાં ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગમાં મોડું કરતાં કોરોના પોઝિટિવ કેસમાં સ્ફોટક વધારો થઈ રહ્યો છે

Amreli Live

અત્યાર સુધી 23,234કેસ,મૃત્યુઆંક 725: મિનિસ્ટ્રિયલ ટીમ સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ જશેઃMHA

Amreli Live

1.61 લાખના મોત: કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ; ટ્રમ્પે ફરી કહ્યુ- મૃત્યુઆંકમાં અમે નહીં ચીન આગળ

Amreli Live

અત્યાર સુધી 20,111 કેસ- 645 મોતઃ સતત ચોથા દિવસે 1000થી વધુ દર્દી; કતાર એરવેઝના વિમાન દ્વારા 243 NRIને કેનેડા મોકલાયા

Amreli Live

એક દિવસમાં 45 હજારથી વધુ કેસ આવ્યા, મહારાષ્ટ્રમાં વિક્રમજનક 10,576 દર્દી વધ્યા;સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર

Amreli Live

ગેહલોતના હૃદયમાં પાયલટ માટે પ્રેમ બાકી છે; આ વખતે ઘાટીમાં બમ-બમ ભોલેની ગૂંજ નહીં સંભળાય

Amreli Live

ખરાબ સમયમાં ઈટાલીએ જીવનરક્ષક પીપીઈ કિટ આપી હતી; હવે સ્થિતિ સુધરી તો તે જ ઈટાલીને વેચી રહ્યું છે

Amreli Live

દેશમાં કોરોના કેસ 21 લાખને પાર, રિકવરી રેટ વધીને 68.32% થયો, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં રેકોર્ડ 12 હજારથી વધુ કેસ નોંધાયા

Amreli Live

વડોદરામાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી 77 પોઝિટિવ કેસ થયા, પથ્થરમારાની ઘટનામાં 11ની ધરપકડ

Amreli Live

4 નવા કેસ સાથે રાજ્યમાં કુલ 179 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 932 ટેસ્ટ કરાયા, જેમાંથી 687 નેગેટિવ, 231 પેન્ડિંગ

Amreli Live

16 મજૂરોની ઔરંગાબાદ પાસે માલગાડીથી કપાઈને મોત; CM શિવરાજે મૃતકોના પરિવારને 5 લાખ વળતર આપવાની જાહેરાત કરી

Amreli Live

રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં RBIના પૂર્વ ગવર્નર રાજને કહ્યું- ગરીબોની મદદ માટે સરકારના 65 હજાર કરોડ ખર્ચાશે

Amreli Live

અત્યાર સુધીમાં એક લાખ 19 હજાર મોતઃ અમેરિકાના તમામ 50 રાજ્યો ઇમરજન્સી ઝોન જાહેર

Amreli Live

વિશ્વમાં સંક્રમણના કુલ કેસ 14 લાખને પાર, મૃત્યુઆંક 81 હજાર, છેલ્લા 24 કલાકમાં ફ્રાંસમાં 1,417 અને અમેરિકામાં 1,371 મોત

Amreli Live