24.1 C
Amreli
01/11/2020
મસ્તીની મોજ

અધિક માસ પૂનમ ઉપર કરો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂર્ણ, માં લક્ષ્મી માટે જરૂર કરો આ એક કામ

અધિક માસ પૂનમના દિવસે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીનો મળશે વિશેષ આશીર્વાદ, થશે દરેક ઈચ્છા પુરી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ શુભ દિવસે માતા લક્ષ્મીજી સાથે જોડાયેલા થોડા ઉપાય કરવામાં આવે, તો તેનાથી માં લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને જીવનમાં દરેક પ્રકારના શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એવા ઘણા પ્રસંગ છે જેની ઉપર લોકો જાત જાતના ઉપાય કરીને માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. પુનમનો દિવસ મહાલક્ષ્મીજીને સમર્પિત છે. આસો અધિક માસના સુદ પખવાડિયાની પુનમની તિથીને મલ માસની પુનમ તરીકે ઉજવવામાં આવે છે.

શાસ્ત્રો મુજબ આ તિથી ઘણી મહત્વની માનવામાં આવે છે. 1 ઓક્ટોબર ગુરુવારના રોજ અધિક માસની પુનમ આવી રહી છે, અને આ દિવસે સર્વાર્થ સિદ્ધી યોગનું પણ નિર્માણ થઇ રહ્યું છે. જો તમે ધારો છો કે તમારા ઘરમાં હંમેશા ધનલક્ષ્મી વાસ કરે, અને તમારા જીવનમાં ક્યારે પણ કોઈ વસ્તુની અછત ન રહે, તો આ દિવસે તમે થોડા જ્યોતિષ ઉપાય અપનાવી શકો છો. તો આવો જાણીએ અધિક માસની પુનમ સાથે જોડાયેલા થોડા જ્યોતિષ ઉપાય. અધિક માસની પુનમ ઉપર કરો આ ઉપાય.

vishnudev

અધિક માસની પુનમ ઉપર માં લક્ષ્મીને આ વસ્તુ ચડાવવાથી થશે ધનમાં વૃદ્ધી : જો તમે માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો તેના માટે અધિક માસની પુનમના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીજીને કમળ કે પછી ગુલાબનું ફૂલ અપર્ણ જરૂર કરો. સવાર અને સાંજના સમયે માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના અને આરતી કરો. પ્રસાદમાં તમે બે લવિંગ અર્પણ કરો. પૂજા સમાપ્ત કરીને પછી તમે પ્રસાદ તરીકે એક લવિંગ ગ્રહણ કરો. તમે એક લવિંગને સંભાળીને તમારી પાસે પાકીટમાં મૂકી દો. એમ કરવાથી ધનમાં વૃદ્ધી થશે અને દેવામાંથી પણ છુટકારો મળે છે.

અધિક માસની પુનમ ઉપર આ વસ્તુ દાન કરવાથી મળશે માં લક્ષ્મીના આશીર્વાદ : શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે, અધિક માસની પુનમની તિથી ઉપર જો અમુક વસ્તુ દાન કરવામાં આવે, તો તેનાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે અને વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. તમે અધિક માસની પુનમની તિથી ઉપર કપડા અને અન્નનું દાન કરી શકો છો. એમ કરવાથી કુટુંબના તમામ સભ્યો વચ્ચે એકબીજા પ્રત્યે પ્રેમ જળવાઈ રહેશે, અને જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન થઇ જશે. એટલું જ નહિ પરંતુ તેનાથી ગ્રહ-નક્ષત્રની ખરાબ અસર પણ દુર થઇ જાય છે.

gaja lakshmi
mata gaja lakshmi

અધિક માસની પુનમ ઉપર આ પાઠ કરવાથી થશે ધન-ધાન્યમાં વૃદ્ધી : અધિક માસની પુનમના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા ખુબ જ ઉત્તમ માનવામાં આવે છે. જો તમે આ દિવસે આ પાઠ કરો છો તો ભગવાન વિષ્ણુની સાથે સાથે ધનની દેવી માતા લક્ષ્મીજીની પણ કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાઈ રહે છે. એવું કહેવામાં આવે છે કે અધિક માસની પુનમના દિવસે આ પાઠ કરવાથી વ્યક્તિને મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોના જણાવ્યા મુજબ વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવાથી વ્યક્તિનું ભાગ્ય ખુલે છે, અને જીવનમાં ક્યારે પણ ધન સાથે જોડાયેલી તકલીફો ઉભી થતી નથી. આ પાઠ કરવાથી ધન-ધાન્યમાં સતત વધારો થવા લાગે છે.

અધિક માસની પુનમ ઉપર કરો આ પાઠ થશે એશ્વર્યની પ્રાપ્તિ : તમે અધિક માસની પુનમના દિવસે લક્ષ્મી સ્ત્રોત કે કનકધારા સ્ત્રોતના પાઠ જરૂર કરો. શાસ્ત્રો મુજબ આ બંને પાઠ કરવાથી એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

કડવા ચોથથી લઈને દિવાળી સહીત નવેંબરમાં આવશે આ મુખ્ય વ્રત-તહેવાર.

Amreli Live

પતિની સફળતા ઈચ્છો છો, તો તવીની સાથે ભૂલથી પણ ન કરો આ કામ, નહિતર થઇ જશે અનર્થ.

Amreli Live

વિદેશ જવાનો યોગ : જાણો શું તમારી હથેળીમાં પણ છે યોગ?

Amreli Live

અમરનાથ યાત્રા માટે નથી દૂર થઇ રહ્યું અસમંજસ, પવિત્ર શિવલિંગના દર્શન ચેનલો દ્વાર કરવાની માંગણી

Amreli Live

ઓક્ટોબરમાં તમે રાશિ પ્રમાણે પસંદ કરશો કપડાનો રંગ, તો ખુલી જશે તમારું નસીબ

Amreli Live

રાજાથી જરાય ઓછો નથી સુગરીનો એટીટ્યુટ, માદા સુગરીને ગમે નહીં તો સુગરી કરે છે આવું કામ.

Amreli Live

ઘણી બીમારીઓ દૂર રાખવાની સાથે ઇમ્યુનીટી પણ વધારશે આ 2 દેશી અથાણાં, જાણો ઘરે બનાવવાની સરળ રીત

Amreli Live

ફિક્સ ડીપોઝીટમાં જોઈએ સારું અને સુરક્ષિત રિટર્નની ગેરેંટી, તો રોકાણથી પહેલા આ 5 વાતોનુ રાખો ખાસ ધ્યાન.

Amreli Live

વોટ્સએપથી આવી રીતે કરો, તમારા HP Gas સિલેન્ડરનું બુકીંગ, આ છે નંબર અને રીત

Amreli Live

જીમ પાર્ટનરનો દાવો, શાહરૂખે એવોર્ડ શોમાં બોલાવીને અપમાન કર્યું હતું, સલમાન અને કરણે પણ તેને બરબાદ કરવાનું નક્કી કર્યું હતું.

Amreli Live

‘આ દુનિયા ભૂલો કાઢવા જ બેઠી છે’, મૂર્તિકારની સ્ટોરી દ્વારા જાણો સફળ થવા માટે પોતાનામાં કયો ફેરફાર લાવવાની જરૂર છે.

Amreli Live

ધનુ, મકર અને કુંભ રાશિ ઉપર ચાલી રહી છે શનિની સાઢે સાતી, શનિવારે કરો આ ઉપાય

Amreli Live

રિયા ચક્રવર્તીએ અંકિતા લોખંડેને જણાવી ‘સુશાંતની વિધવા’, લગાવ્યા આ ગંભીર આરોપ.

Amreli Live

પ્રાકૃતિક રીતે ખેતી કરીને કમાય છે દસ લાખ રૂપિયા, યુવાને ઇન્જીનિયરિંગની નોકરી છોડી અપનાવી ખેતી

Amreli Live

આજે આ રાશિઓ વાળાએ નોકરી અને બિઝનેસમાં સંભાળીને રહેવું પડશે, આજે અશુભ યોગ બનશે જે મુશ્કેલી વધારી શકે છે

Amreli Live

કાલનું વિચારો પણ વસ્તુઓને ક્યારેય કાલ પર ઠેલશો નહીં, આવી 5 નીતિ જો જીવનમાં હશે તો સફળતા તમારી મુઠ્ઠીમાં સમજો.

Amreli Live

વાંદરાએ દેખાડી પોતાની પ્રતિભા, વિડીયો જોઈને લોકો આપી રહ્યા છે શાબાશી

Amreli Live

આ જગ્યાએ છે શીતળા માતાનું પ્રખ્યાત મંદિર, મહાભારત કાળથી જોડાયેલ છે આ મંદિર

Amreli Live

એક દેશ, એક રાશન કાર્ડ યોજનામાં જોડાયા આ 4 નવા નિયમ, જાણો તેના વિષે સંપૂર્ણ જાણકારી

Amreli Live

જાણો શું છે મહાલયા, દુર્ગા પૂજા થશે 35 દિવસ પછી, જાણો શું છે ખાસ.

Amreli Live

એપલનો નવો સ્ટોર હશે જોરદાર, પાણીમાં તરતા બોલ જેવો દેખાશે, સાથે સાથે રંગ બદલવાની ક્ષમતા પણ છે.

Amreli Live