33.6 C
Amreli
24/10/2020
મસ્તીની મોજ

અધિક માસમાં 15 તિથિઓ શુભ, ખરીદી અને ધાર્મિક અનુષ્ઠાન કરવું ફળદાયક

આ વર્ષે અધિકામાં 15 દિવસનો શુભ યોગ બની રહ્યા છે, જાણો તિથિ અને તેનાથી જોડાયેલા વિશેષ યોગ

અધિકમાસ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ વર્ષે અધિક માસમાં 15 દિવસ શુભ યોગ બની રહ્યા છે. અધિકમાસ દરમિયાન 9 દિવસ સર્વાર્થસિદ્ધિ યોગ, 2 દિવસ દ્વિપુષ્કર યોગ, 1 દિવસ અમૃતસિદ્ધિ યોગ અને 2 દિવસ પુષ્પ નક્ષત્રના યોગ બની રહ્યા છે.

માં ચામુંડા દરબારના પુજારી ગુરુ પંડિત રામજીવન દુબેએ જણાવ્યું કે, પૌરાણિક સિદ્ધાંતો અનુસાર આ માસ દરમિયાન યજ્ઞ-હવન સિવાય શ્રીમદ્દ ભાગવત, શ્રી ભાગવત પુરાણ, શ્રી વિષ્ણુ પુરાણ, ભવિષ્યોત્તર પુરાણ વગેરેનું શ્રવણ, વાંચન, ચિંતન કરવું વિશેષ રૂપથી ફળદાયક હોય છે.

અધિક માસના સ્વામી ભગવાન વિષ્ણુ છે, એટલા માટે આ મહિનામાં ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ વિશેષ લાભકારી હોય છે.

શુભ યોગમાં અધિક માસની શરૂઆત :

જ્યોતિષાચાર્ય વિનોદ રાવત અનુસાર અધિક માસની શરૂઆત 18 સપ્ટેમ્બરે શુક્રવારે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને શુક્લ નામના શુભ યોગમાં થશે. આ દિવસ ઘણો શુભ રહેશે. તેની સાથે જ આ દરમિયાન 26 સપ્ટેમ્બર અને 1, 2, 4, 6, 7, 9, 11, 17 ઓક્ટોબર સર્વાર્થસિદ્ધિ યોગ હોવાથી લોકોની મનોકામનાઓ પુરી થશે.

તેના સિવાય 19 અને 27 સપ્ટેમ્બરે દ્વિપુષ્કર યોગ પણ છે. આ યોગમાં કરવામાં આવેલા કોઈ પણ કામનું બમણું ફળ મળે છે. આ વખતે અધિક માસમાં 2 દિવસ પુષ્પ નક્ષત્ર રહેવાનું છે. 10 ઓક્ટોબરે રવિ પુષ્પ અને 11 ઓક્ટોબરે સોમ પુષ્પ નક્ષત્ર રહેશે.

આ એવી તારીખો હશે જયારે કોઈ પણ જરૂરી શુભ કાર્ય કરવામાં આવી શકે છે. આ તિથિઓ ખરીદી વગેરે માટે શુભ માનવામાં આવે છે. એટલા માટે આ તિથિઓમાં કરવામાં આવેલી ખરીદી શુભ ફળદાયક હોય છે.

ભગવાન વિષ્ણુએ આપ્યું હતું પુરુષોત્તમ નામ :

પૌરાણિક કથાઓ અનુસાર કોઈ પણ દેવ મલ માસ એટલે કે અધિક માસના સ્વામી થવા માંગતા ન હતા. ત્યારે આ માસે પોતાના ઉદ્ધાર માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. તેની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેને પોતાનું શ્રેષ્ઠ નામ ‘પુરુષોત્તમ’ આપ્યું.

સાથે જ એ આશીર્વાદ આપ્યા કે, જે જીવ આ મહિનામાં શ્રીમદ્દ ભાગવત કથાનું શ્રવણ – વાંચન – ચિંતન, ભગવાન શંકરનું પૂજન, ધાર્મિક અનુષ્ઠાન, દાન વગેરે કરશે તે અક્ષય (અવિનાશી) ફળ આપનારું હશે. એટલા માટે આ મહિનામાં કરેલું દાન પુણ્ય અક્ષય ફળ આપનારું માનવામાં આવશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

દશેરાના દિવસે હોય છે અબુઝ મુહૂર્ત, શુભ કર્યો માટે હોય છે ખુબ ઉત્તમ સમય.

Amreli Live

તુલા અને ધનુ સહીત 5 રાશિઓને થશે ફાયદો, જયારે બાકીની રાશિઓનો દિવસ રહેશે મિશ્રફળદાયક.

Amreli Live

સૂર્ય દેવતાને આર્ધ્ય આપો એ સમયે જળમાં મિક્ષ કરો આ 5 વસ્તુ, થશે ઘણા ફાયદા.

Amreli Live

એક સમયે શરમાળ છોકરી હતી આ IPS અધિકારી, આજે આતંકવિરોધી અભિયાનનું કરી રહી છે નેતૃત્વ.

Amreli Live

સારી ઈન્ટરનેટ સ્પીડ અને સુરક્ષિત વાઈફાઈ માટે આ ટિપ્સ અજમાવો

Amreli Live

એક સંતનું અપમાન કરી રહેલા વ્યક્તિ સાથે તે સંતે જે કર્યું તે જાણીને તમે ચકિત થઈ જશો.

Amreli Live

પોસ્ટ ઓફિસમાં 50 રૂપિયાના બદલે કેવી રીતે મળશે 10 લાખ? આ છે આખી સ્કીમ

Amreli Live

વૈષ્ણો દેવીના દર્શન માટે કરાવવું પડશે ઓનલાઈન રજીસ્ટ્રેશન, રોજ ફક્ત આટલા લોકોને જ મળશે પરવાનગી, જાણો વધુ વિગત

Amreli Live

સુખ અને દુઃખ બંને દ્રષ્ટિની રમત છે, જો પોઝીટીવ રહો તો પોતાના ખરાબ સમયમાં પણ કંઈક સારું શોધી શકાય છે.

Amreli Live

ચિમ્પાન્જીએ જંગલમાં જતા પહેલા કર્યું કઈંક આવું, વિડીયો જોઈને થઈ જશો દંગ

Amreli Live

આ કિંમત પર લોન્ચ થયો દુનિયાનો પહેલો અંડર-ડિસ્પેલ કેમેરા વાળો 5G સ્માર્ટફોન, જાણો બીજા ફીચર્સ

Amreli Live

113 વર્ષ જુના ગ્લોગી જળ-વિદ્યુત પ્રોજેક્ટ માંથી આજે પણ ઉત્પન્ન થાય છે વીજળી, જાણો કેટલાક અન્ય રસપ્રદ તથ્યો.

Amreli Live

‘બાલિકા વધુ’ ફેમ એક્ટ્રેસ અંજુમ ફારુકીના ઘરમાં ગુંજી કિલકારી, જાણો શું રાખ્યું દીકરીનું નામ

Amreli Live

આજના દિવસે આમને થશે આર્થિક લાભ અને કરિયરમાં આગળ વધશે આ રાશિ.

Amreli Live

આ મહિને લોન્ચ થઇ ચકે છે આ નોન-ચાઈનીઝ બજેટ મોબાઈલ ફોન.

Amreli Live

શ્રાવણમાં શનિવારે આ ઉપાયો કરવાથી શનિદેવ રિઝશે, અપાવશે દરેક કષ્ટોથી મુક્તિ

Amreli Live

‘ભાભી જી ઘર પર હૈ’ ના પેલૂ રિક્ષાવાલા એક એપિસોડની લે છે આટલી ફી કે તમે વિચારી પણ નહીં શકો

Amreli Live

જુના સ્કૂટર કે બાઇકના બદલામાં ઘરે લઇ આવો નવો Ampere સ્કૂટર, કંપનીએ શરૂ કર્યો એક્સચેન્જ ઓફર

Amreli Live

પહેલી વાર હિમાચલમાં સફરજનની જગ્યાએ નાસપતી ચમકી, કોરોનામાં પણ મળ્યા ઉત્તમ ભાવ, ઉત્પાદકો થયા રાજી.

Amreli Live

એક માં એ પોતાની મહેનતથી દીકરાને બનાવ્યો આઈઆઈટી ગ્રેજ્યુએટ, દીકરાની સફળ જોઈને માં…

Amreli Live

Samsung ના આ બે બજેટ સ્માર્ટફોન થયા સસ્તા, કિંમત 7,999 થી શરુ

Amreli Live