30 C
Amreli
26/10/2020
અજબ ગજબ

અધિક માસમાં ખાસ મુહૂર્તમાં કરવામાં આવેલી ખરીદી બનશે સુખદાયી અને લાભદાયક

આ વખતે અધિક માસમાં બની રહ્યાં છે વિશેષ સંજોગ, તેમાં કરવામાં આવેલી ખરીદી રહેશે લાભદાયક.

ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર અને શુક્લ યોગમાં 18 સપ્ટેમ્બરથી અધિક માસ (પુરુષોત્તમ માસ) શરૂ થઈ ગયો છે, પણ આખા દેશમાં વાયરસના સંક્રમણને કારણે મંદિરો અને ખુલ્લા મેદાનોમાં થનારા ધાર્મિક આયોજન નહિ થાય. તેમજ અધિકમાસ દરમિયાન ભગવાન વિષ્ણની પૂજાનું સૌથી વધારે મહત્વ છે. તેની સાથે જ આ મહિનામાં 14 દિવસ શુભ મુહૂર્ત રહેવાથી આ યોગોમાં કરવામાં આવેલી ખરીદી ફળદાયક હશે. અધિક માસ દરમિયાન માંગલિક કાર્યો પર પ્રતિબંધ લાગેલો રહે છે.

18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી અધિક માસ રહેવાનો છે. આ દરમિયાન વિવિધ પ્રકારના માંગલિક કાર્ય, જેમાં લગ્ન, સગાઇ, ગૃહપ્રવેશ વગેરે કામ કરવા પર પ્રતિબંધ રહે છે. તેમજ આ વર્ષે અધિક માસની સાથે આસો મહિનો પણ રહેશે, જેથી અધિક માસની શુભતામાં વધારો થયો છે. અધિક માસના સ્વામી ભગવાન વિષ્ણુ છે. આ કારણે અધિક માસમાં ભગવાન વિષ્ણુની પૂજા આરાધના, જાપ, તપ વગેરે કરવામાં આવે છે. આ મહિનામાં કરવામાં આવેલા તપ, જાપ, પૂજા, હવન, યજ્ઞ ઘણું વધારે ફળ આપે છે.

vishnudev

આ વર્ષે નહિ થાય ધાર્મિક આયોજન :

અધિક માસ દરમિયાન શ્રીમદ્દ ભાગવત કથા, વિષ્ણુ પુરાણની કથા વગેરેનું મોટી સંખ્યામાં આયોજન થાય છે, પણ આ વર્ષે મહામારીને કારણે ધાર્મિક આયોજન નહિ થાય. સૌથી વધારે ભાગવત કથા સનાતન ધર્મ મંદિરમાં આયોજવામાં આવે છે. સનાતન ધર્મના અઘ્યક્ષ કૈલાશ ચંદ મિત્તલે જણાવ્યું કે, આ વર્ષે મહામારીને કારણે અત્યાર સુધી એક પણ ભાગવત કથા માટે અરજી નથી આવી.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ચણાનું પાણી હોય છે ઘણું ફાયદાકારક, આ રીતે તેનું સેવન કરીને વધારો પોતાની ઇમ્યુનીટી.

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે લાભકારક છે મજીષ્ઠા, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ.

Amreli Live

લક્ષણ વગરના લોકોથી કોરોના ચેપનો વધી રહ્યો છે ભય, આવી રીતે રહો સતર્ક.

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

અમેરિકામાં દર મિનિટે એકનું મૃત્યુ થઈ રહ્યું છે, ભયભીત બ્રિટેન, બ્રાઝીલમાં બગડી પરિસ્થિતિ

Amreli Live

અમેરીકાની છાતી પર કોતરાયેલા શ્રીયંત્રનું અદભુત રહસ્ય જાણવા જેવું છે. હિન્દૂ સંસ્કૃતિના નિશાન…

Amreli Live

કંઈક નવું અને ખુબ જ સ્વાદિષ્ટ છે ‘ઉત્તરાખંડનું ચૈસુ’, જાણો બનાવવાની રીત

Amreli Live

લક્ષ્મી માતા આ 2 રાશિઓ ઉપર આજે મહેરબાન રહેશે, વેપારીઓ વ્‍યાપારમાં વૃદ્ઘિ કરી શકશે.

Amreli Live

આજે માતાની કૃપાથી વેપારધંધામાં લાભકારી દિવસ છે. કુટુંબમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાશે.

Amreli Live

ફર્સ્ટ પાર્ટી અને થર્ડ પાર્ટી ઈંશ્યોરેંસમાં શું હોય છે અંતર? ટુ વ્હીલર કે કારના વીમો લેતા પહેલા જરૂર જાણી લો.

Amreli Live

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ના કલાકાર સમીર શર્માનો મળ્યો મૃતદેહ, છત સાથે લટકેલ મળી લાશ

Amreli Live

10 રાજ્યોમાં આવ્યા છે કોરોનાના 86% કેસ, સરકાર અને અધિકારી સ્વીકારી રહ્યા નથી કમ્યુનિટી ટ્રાંસમિશન, 10 કરોડ સુધી કેસ થઇ શકે છે

Amreli Live

કર્ક રાશિવાળા માટે આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, જાણો અન્ય રાશિના લોકોનો દિવસ કેવો રહેશે.

Amreli Live

મેષ રાશિના લોકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે, કન્યા રાશિના લોકોને વેપાર ધંધામાં થશે લાભ.

Amreli Live

જીવલેણ બની ગયો લગ્ન પ્રસંગ, વરરાજાનું મૃત્યુ, 95 મહેમાન થઇ ગયા કોરોના પોઝિટિવ

Amreli Live

વૈજ્ઞાનિકોએ પાલક થી બનાવી એવી પાવરફુલ બેટરી કે આના ઉપયોગ થી દરેક વસ્તુ મિનિટોમાં થઇ જાય છે ચાર્જ

Amreli Live

દાંતોમાં થયેલ પસ અને સડાની આ 5 વસ્તુઓથી કરો સફાઈ, મોં ના સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

Amreli Live

આજે આ રાશિના લોકોને નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય, રાશિ અનુસાર જાણો કેવો રહેશે શુક્રવાર.

Amreli Live

આ છે 5 લાખથી પણ ઓછી કિંમતની ટોપ 5 કારો, ફેસ્ટિવલ સીઝનમાં આ કારો પર પણ ડિસ્કાઉન્ટ.

Amreli Live

શું ગુરુ ગ્રહ ઉપર ક્યારેય માણસ રહી શકશે? જાણો તેના વિષે ખાસ અને રોચક વાતો.

Amreli Live