29.1 C
Amreli
21/09/2020
bhaskar-news

અધિકારી પાસે ટેસ્ટ કરાવવા ગયા તો કહ્યું, ‘નથી કરવા’, પછી ટેસ્ટ કરાવ્યા તો 10 જણનો આખો પરિવાર પોઝિટિવ આવ્યોકોરોના વાઇરસના અમદાવાદમાં કોટ વિસ્તાર બાદ જ્યાં સૌથી વધુ કેસ આવ્યા છે એવા બહેરામપુરામાં એક જ પરિવારના દસ સભ્યોના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા છે. પોઝિટિવ દર્દીઓના પરિવારજનનો આક્ષેપ છે કે જ્યારે બે વ્યક્તિને શંકાસ્પદ લક્ષણ દેખાયા ત્યારે કોર્પોરેશનમાં ટેસ્ટ માટે ગયા હતાં. હેલ્થ અધિકારીએ ટેસ્ટ કરવાની ના પાડી મોકલી દીધાં હતાં જેના કારણે એક પોઝિટિવ દર્દી હોવાના લક્ષણ છતાં સમયસર ટેસ્ટ ન કરતાં બીજા સભ્યોને પણ ચેપ લાગ્યો છે.

પ્રાઇવેટ લેબમાં રિપોર્ટ કરાવવો પડ્યો
ગુજરાત જનતા જાગૃતિ મંચ પ્રમુખ રજનીકાંતભાઇએ DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બહેરામપુરામાં ત્રણ માળના મકાનમાં મારા ત્રણ મામાનો પરિવાર રહે છે મોટા મામાની પુત્રવધુ અપેક્ષા કાંકરિયા અર્બન હેલ્થ સેન્ટરમાં કોન્ટ્રાક્ટથી ફાર્માસિસ્ટ તરીકે જોબ કરે છે. બીજા નંબરના મામા અને અપેક્ષાના પતિને લક્ષણો દેખાતા કાંકરિયા અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસરને ટેસ્ટ કરાવવા વિનંતી કરી હતી તો મેડીકલ ઓફિસર ડો.ગીતેશ પટેલે ના પાડી દીધી હતી. જેથી મામાના દીકરા ચિરાગ પાલોદરાએ પ્રાઈવેટ લેબમાં રિપોર્ટ કરાવતા એનો રિપોર્ટ પોઝીટીવ આવતા એની પત્ની અપેક્ષાનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો અને લાંબી માથાકૂટ બાદ અન્ય સભ્યોના રિપોર્ટ કરવામાં આવ્યા. જેમાં અપેક્ષા સહિત દસ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તમામ સભ્યોને SVP સિવિલ હોસ્પિટલ અને નિકોલ ખાતે રાખવામાં આવ્યા છે. આ બનાવથી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન સામે ઘણા સવાલો ઉદભવે છે

પોઝિટિવ સાથે કામ કરનાર લોકોના ટેસ્ટ ક્યારે થશે?
અપેક્ષા ફાર્માસિસ્ટ તરીકે જે કાંકરિયા અર્બન હેલ્થ સેન્ટર ઉપર ફરજ બજાવતી હતી એની આજુબાજુના વિસ્તારોના અર્બન હેલ્થ સેન્ટરો બંધ હોવાથી રોજ 300ની ઓપીડી રહેતી હતી. તો આ તમામ લોકોના ટેસ્ટ કોર્પોરેશન કરશે?. અપેક્ષા સાથે કામ કરતા કર્મચારીઓને પણ હજી ક્વોરન્ટીન કરવામાં આવ્યા નથી કે તેમના ટેસ્ટ કરવામાં આવ્યાં નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર

Related posts

6.64 લાખ કેસઃમહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 2 લાખને પાર, રાજ્યમાં 8 હજારથી વધુ મોત, એક્ટિવ કેસ 83,295

Amreli Live

ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું- 140 વર્ષમાં અમે આવી મહામારી નથી જોઇ, વિશ્વમાં સંક્રમણના લીધે 5 લાખથી વધુ મોત

Amreli Live

કોરોના કાબુમાં આવતો નથી ને અમદાવાદ મ્યુનિ. સિંગલ-ડબલિંગ રેટની ‘ડેટાગેમ’ વડે લોકોને રમાડી રહ્યા છે

Amreli Live

9.37 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 29 હજાર 917 દર્દી વધ્યા, આ એક દિવસનો સૌથી મોટો આંકડો

Amreli Live

અત્યાર સુધીમાં 7,347 કેસઃ મહારાષ્ટ્રમાં 27 દિવસમાં 100 ગણો વધારો, રાજ્યમાં અગાઉ 14 દર્દી હતા, આજે વધીને 1600 થઈ ગયા

Amreli Live

63.21 લાખ કેસ:CDCના ભૂતપુર્વ ડિરેક્ટરે કહ્યું-USમાં આગામી મહિને 20 હજાર લોકોના મોત થઈ શકે છે, સ્પેનમાં માર્ચ મહિના બાદ છેલ્લા 24 કલાકમાં એક પણ મોત ન થયુ

Amreli Live

પેરિસમાં જાહેર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત, દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 10 હજાર મોત, વિશ્વમાં 2 કરોડથી વધુ દર્દી

Amreli Live

કોરોના વાઈરસની મહામારી સામે લડવા વડોદરામાં આઈસોલેશન માટે ટ્રેનના 15 કોચમાં 120 બેડ તૈયાર

Amreli Live

અમદાવાદમાં આજે નોંધાયેલા 7 કોરોના પોઝિટિવ કેસોના નામ અને એડ્રેસ જાહેર, શહેરમાં કોરોનાના કુલ 38 દર્દી

Amreli Live

અત્યારસુધી 2.54 લાખ કેસ: મહારાષ્ટ્રમાં આજે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ કેસ નોંધાયા, જેલમાથી પેરોલ પર 20 હજાર કેદી મુક્ત કરાયા

Amreli Live

લખ્યું- રાજસ્થાનમાં સરકાર પાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ, ભાજપ અને અમારી પાર્ટીના અમુક નેતા સામેલ

Amreli Live

છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા, જૂનમાં સંક્રમિતથી વધુ સાજા થયા, અતંર એક લાખથી વધારે

Amreli Live

શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ, સંક્રમિત થયેલા દેશના પ્રથમ મુખ્યમંત્રી

Amreli Live

દેશમાં 10 હજાર આરોગ્યકર્મી કોરોનાથી સંક્રમિત

Amreli Live

રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવા વધુ એક ઉપાય કરાશે, માસ્કના દંડની રકમ રૂ.200થી વધારી રૂ.1000 થઈ શકે

Amreli Live

5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 7 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માંગરોળમાં 4 ઈંચ વરસાદ

Amreli Live

માત્ર વાલ્વ વાળો N – 95 માસ્ક સેફ નથી, બાકી 0.3 માઇક્રોન્સ સુધીના ડ્રોપ્લેટ્સને 95% સુધી અટકાવે છે, જાણો આની વિશિષ્ટતાઓ વિશે

Amreli Live

કપિલે શો પર કમબેક કરવાનું કારણ જણાવતા કહ્યું, પત્નીએ કહ્યું – કામ ધંધો કરો, ચાર મહિનામાં મારું મગજ ખાઈ ગયા

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

14.36 લાખ કેસઃ 1લી ઓગસ્ટથી વંદે ભારત મિશન ફેઝ-5 શરૂ થશે, સંક્રમણથી સારું થનારનો આંક 9 લાખને પાર

Amreli Live

જમીયત ઉલેમા-એ-હિન્દની સુપ્રીમ કોર્ટમાં અરજી- તબલીઘી જમાતના કાર્યક્રમને લઈને ફેલાવવામાં આવી રહેલા ફેક ન્યુઝ પર પ્રતિબંધ લગાવો

Amreli Live