24.1 C
Amreli
01/11/2020
મસ્તીની મોજ

અધિકારીએ પૂછ્યું આ પાણી ભીનું કેમ હોય છે? IAS ઈન્ટરવ્યુંના આવા પ્રશ્નો ઉપર ઉમેદવારે અપનાવી ઓફિસર વાળી ટ્રીક

તે કયું નામ છે જેને હિન્દી, અંગ્રેજી અને ગણિતમાં એક સાથે લખી શકાય છે? જાણો IAS ઈન્ટરવ્યુંમાં પુછાતા સવાલના જવાબ. IAS Interview Questions in hindi/ UPSC Questions: સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે.

IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. મોક ટેસ્ટ માટે અમે તમને ઉમેદવાર દ્વારા શેર કરવામાં આવેલા થોડા આઈએએસ ઈન્ટરવ્યુંના ટફ-ટ્રીકી પ્રશ્નો (IAS Interview Questions) જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – એવા કયો જીવ છે ભૂખ લાગે એટલે કાંકરા પથ્થર પણ ખાઈ શકે છે?

જવાબ – શાહમૃગ

પ્રશ્ન – શું હીરો ગળી જવા કે ચાટવાથી મૃત્યુ થઇ જાય છે?

જવાબ – સામાન્ય લોકોમાં એ ચર્ચા છે, જે એક પ્રકારની ખોટી ધારણા છે, જે લોકોએ એક માન્યતા ઉભી કરી છે. હીરો ચાટવાથી કોઈનું મૃત્યુ થતું નથી. હા જો હીરો ગળી જવાથી કોઈ પરિસ્થિતિમાં મૃત્યુ કે આરોગ્યને નુકશાન થઇ શકે છે. મોટી સાઈઝનો હીરો ગળી જવાથી શ્વાસ નળીમાં ફસાઈ જવાને કારણે વ્યક્તિનું મૃત્યુ થઇ શકે છે.

interview

પ્રશ્ન – પૈસા બમણા કરવાની સૌથી સરળ રીત કઈ છે?

જવાબ – પૈસાને અરીસા સામે રાખવાથી ડબલ જોવા મળશે.

પ્રશ્ન – લાશ કેટલા વર્ષ જૂની છે, તે કેવી રીતે જાણી શકાશે?

જવાબ – લાશ ઉપર મળી આવતા કીડા-મકોડા ઉપરથી જાણી શકાય છે કે કેટલા સમય પહેલા મૃત્યુ થયું છે, પોસ્ટ મોર્ટમમાં ડોક્ટર તેની ઊંડાણ પૂર્વક તપાસ કરીને મૃત્યુના કારણોની ભાળ મેળવે છે.

પ્રશ્ન – આપણે પાણી કેમ પીઈએ છીએ?

જવાબ – કેમ કે આપણે પાણી ખાઈ નથી શકતા, ચાવી નથી શકતા.

પ્રશ્ન – તે શું છે જે લખાય છે પરંતુ પેન નથી, ચાલે છે પરંતુ પગ નથી, ટિક ટિક કરે છે પરંતુ ઘડિયાળ નથી?

જવાબ – ટાઈપરાઈટર.

પ્રશ્ન – Here અને Trere માં શું ફરક હોય છે?

જવાબ – બંનેમાં ફરક T નો ફરક હોય છે.

પ્રશ્ન –કોરોનાની દવા નથી બની છતાં પણ દર્દી સાજા કેવી રીતે થઇ રહ્યા છે?

જવાબ – તે પ્રશ્ન આ મહામારીના સમયમાં દરેકના મગજના ઉઠી રહ્યો છે. આ પ્રશ્ન યુપીએસસી સિલેબસમાં સામેલ થઇ શકે છે. એટલા માટે અમે તેનો જવાબ જણાવી રહ્યા છીએ – હોસ્પિટલોમાં જે દર્દી દાખલ થઇ રહ્યા છે તેને શરદી, સળેખમ, તાવ, ફ્લુ વગેરે લક્ષણોના આધારે દવાઓ આપવામાં આવી રહી છે તે ઉપરાંત મેલેરિયાની સારવાર કરવામાં આવતી હાઈડ્રોક્સીક્લોરીક્વીન કોરોનાની સારવારમાં ઘણી અસરકારક માનવામાં આવી રહી છે. બીજું કોવીડ-19 દર્દીની સારવાર થેરેપીથી પણ થઇ રહી છે.

પ્રશ્ન – પાણી ભીનું કેમ હોય છે?

જવાબ – પાણીમાં ઓક્સીજન હોય છે અને ઓક્સીજનમાં ભેજ હોય છે આ ભેજને કારણે જ પાણી ભીનું હોય છે (આ ઓક્સીજનનું દ્રવ રૂપ છે) આમ તો પાણી ભીનું છે જ નહિ, પાણીને લઈને આપણેને જે અનુભવ હોય છે આપણે તેને ભીનાશ કહીએ છીએ.

પ્રશ્ન – એવું કયું નામ છે જેને હિન્દી, અંગ્રેજી અને ગણિતમાં એક સાથે લખી શકાય છે?

જવાબ – V 9 દ.

એટલે કે વિનોદ એવું નામ છે જેને હિન્દી, અંગ્રેજી અને ગણિતમાં એક સાથે લખી શકાય છે.

પ્રશ્ન – એક માણસ સામે 2 પીળી અને 2 વાદળી ગોળી છે, તેને જોયા વગર બંને રંગની એક એક ખાવાની છે, તો કેવી રીતે ખાશે?

જવાબ – ચારે ગોળીઓ અડધી અડધી તોડીને ખાઈ લેશે.

પ્રશ્ન – કયો જીવ ભોજન વગર ત્રણ દિવસ જીવતો રહી શકે છે?

જવાબ – બિલાડી

પ્રશ્ન – અમેરિકામાં ડોલરમાં $ નિશાનનું કેમ ઉપયોગ કરવામાં આવે છે D કેમ નહિ?

જવાબ – ડોલર સાઈમ Mexican Peso માંથી લેવામાં આવે છે જે યુએસનું ચલણ હતું. જુના સમયમાં સરહદના બંને છેડે અમેરિકી અને મેક્સિકન પૈસા બંનેના ઉપયોગ કરવામાં આવતો હતો. ડોલર નિશાન ($) ની પાછળનો ઈતિહાસ એ છે કે અમેરિકી ડોલર દર્શાવવા માટે અંગ્રેજીના US એટલે યુનાઇટેડ સ્ટેટ્સને જોડી દેવામાં આવ્યો જેથી અમેરિકી ચલણને મુદ્રિત કરી શકાય.

પ્રશ્ન – શું જાનવરને પણ હાર્ટએટેક આવી શકે છે?

જવાબ – હા, કોઈ પણ જાનવરને હાર્ટ એટેક આવી શકે છે. હ્રદયની બીમારી માણસ અને ચીમ્પાજીમાં એક સમાન હોય છે. પાળેલા કુતરા અને બિલાડીઓમાં પણ હાર્ટ એટેક જોવા મળે છે. કુતરાને વાલ્વની બીમારી પણ થાય છે.


Source: 4masti.com

Related posts

બુધવારે ખુલશે આ 5 રાશિઓવાળાના નસીબના તાળા, જાગશે સુતેલું ભાગ્ય.

Amreli Live

‘રોટી વાલી અમ્મા’ ની મદદ માટે આવ્યા ઘણા લોકો સામે, કોઈએ ગિફ્ટ કર્યો ફોન, તો કોઈએ આપ્યા 10 હજાર.

Amreli Live

આજે આ રાશિઓ માટે ખુલશે નસીબના દરવાજા, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

જાણો કોચિંગ અને પુસ્તકો વગર યૂટ્યૂબ દ્વારા ભણીને કેવી રીતે આ છોકરી બની IAS ઓફિસર

Amreli Live

જયા સાગરને મળી અધધ કરોડની શિષ્યવૃત્તિ, યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ યૂકેમાં કરશે શોધ.

Amreli Live

નિધિવનમાં આજે પણ રાસ રમે છે શ્રી રાધા-કૃષ્ણ

Amreli Live

વિદુરનીતિ પ્રમાણે એવી 6 વસ્તુઓ છે, જે માણસના જીવનને સરળ અને શાંતિપૂર્ણ બનાવે છે, જાણો કઈ

Amreli Live

દીપિકાના ડિપ્રેશન પર કંગનાએ ઉઠાવ્યો સવાલ જણાવ્યું “આ કેવું ડિપ્રેશન, જેમાં તે શૃંગાર કરીને રહી, લગ્ન પણ કરી લીધા?

Amreli Live

સત્યમ, શિવમ અને સુંદરમનો અનુભવ કરાવતી અમરનાથ યાત્રામાં અમરત્વનું રહસ્ય.

Amreli Live

મેષ રાશિના લોકોને મળશે ધનલાભ, તેમજ તુલા રાશિના લોકો રહે સતર્ક.

Amreli Live

મંગળવારે ગ્રહ-નક્ષત્રોથી બની રહ્યો છે વૃદ્ધિ યોગ, તેનાથી નોકરી અને બિઝનેસમાં 7 રાશિવાળાને મળી શકે છે તારાઓનો સાથ

Amreli Live

ખગોળીય ઘટના : 1 ઓક્ટોબરે ફૂલ મૂન તો 31 એ હશે બ્લૂ મૂન, અવકાશમાં બનશે વિચિત્ર સંયોગ.

Amreli Live

શિવરાત્રી ઉપર આ વિધિ વડે કરો પૂજા, મળશે મનગમતું ફળ, બધા કષ્ટ ભોલેનાથ કરશે દૂર.

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live

એવો કયો શબ્દ છે જેમાં ફળ, ફૂલ અને મીઠાઈ ત્રણેય શબ્દ આવે છે? કેન્ડિડેટે આપ્યો આવો જોરદાર જવાબ.

Amreli Live

હમણાં ના કરશો ગોવા જવાનું પ્લાનિંગ, જો જશો તો પછતાશો, કારણ જાણીને પ્લાનિંગ કેન્સલ કરશો.

Amreli Live

વરસાદની ઋતુમાં કોઈ વરદાનથી ઓછું નથી કીવી ખાવું.

Amreli Live

છાપાના ટુકડાથી બનાવી દીધી ટ્રેન, રેલવે મંત્રાલય પણ બન્યું આ બાળકનો ફેન

Amreli Live

આંખ ઉપર પાટો બાંધીને બનાવે છે ગણેશ મૂર્તિ, 20 વર્ષમાં 4 લાખથી વધુ મૂર્તિઓ, 3 મિનિટમાં એક ગણેશ મૂર્તિ બનવવાનો છે રિકોર્ડ

Amreli Live

ફ્રિજ, AC-TV સહીત 54 વસ્તુઓ વેચી રહી છે સરકાર, 31 ઓગસ્ટ સુધી ખરીદવાની તક.

Amreli Live

15 સપ્ટેમ્બર ભૌમ પ્રદોષ પર કરો આ ઉપાય, વરસાદ થશે શિવ કૃપાનો, આર્થિક તંગીથી મળશે છુટકારો.

Amreli Live