26.5 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

અધિકમાસમાં પણ અટકતા નથી આ 4 શુભ કર્યો, જાણો આ મહિને જન્મેલ બાળકો કેમ હોય છે ભાગ્યશાળી

અધિકમાસમાં પણ તમે કરી શકશો આ 4 શુભ કામ, જાણો કેમ ભાગ્યશાળી કહેવાય છે આ મહિને જન્મેલ બાળક. અધિક માસ અથવા મલ માસમાં શુભ કાર્ય ન કરવાની સલાહ આપવામાં આવે છે. આ વખતે અધિક માસ 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી રહેશે. જ્યોતિષાચાર્ય ભૂષણ કૌશલ કહે છે કે, અધિક માસને ભગવાન વિષ્ણુના એક નામ પુરુષોત્તમ માસના નામથી પણ ઓળખવામાં આવે છે. એટલા માટે આ સમયગાળામાં અમુક વિશેષ શુભ કાર્યો કરવાથી પરેજી રાખવાની જરૂર નથી. અધિકમાસમાં પણ ઘણા શુભ કામ કરવામાં આવી શકે છે. આવો તેના વિષે જાણીએ.

1. જો કોઈ દુર્ઘટનાથી બચવા માટે તમે મહામૃત્યુંજય જાપ અથવા હવન કરવા ઈચ્છો છો, તો નિશ્ચિન્ત થઈને કરાવો. અધિક માસમાં તમે ઘરમાં પૂજા-પાઠ અથવા હવન નિશ્ચિન્ત થઈને કરાવી શકો છો.

2. બાળકોના જન્મદિવસ અથવા વર્ષગાંઠ પર ઘરમાં પૂજા-પાઠ કરાવી શકો છો. મિત્રો અને સંબંધીઓ સાથે આવી ક્ષણોની ઉજાણી કરવાની કોઈ મનાઈ નથી.

baby

3. લગ્ન પછી સંતાન પ્રાપ્તિ માટે શ્રીમંતની વિધિને લઈને પણ કોઈ પ્રકારનો પ્રતિબંધ નહિ હોવો જોઈએ. અધિક માસમાં તમે આ કામ સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂરું કરી શકો છો.

4. અધિક માસમાં જન્મેલા બાળકો પણ ઘણા ભાગ્યશાળી હોય છે. આ વખતે 6 ગ્રહ ઉચ્ચ ચાલમાં ચાલી રહ્યા છે. આવા સમયમાં જન્મેલા બાળકો કોઈ અવતારથી ઓછા નથી હોતા. તેમના જન્મ લેવાથી માં-બાપનો પણ ભાગ્યોદય થશે.

5. જોકે અધિક માસમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન વિષ્ણુની પૂજા જરૂર કરી લો. સાથે જ ‘ૐ નમોઃ ભગવતે વાસુદેવાય નમઃ’ ના ચમત્કારી મંત્રનો જાપ કરવાનું ન ભૂલો. લક્ષ્મી નારાયણ મંદિરમાં જઈને ભગવાનનો ભોગ ધરાવો.

6. અધિક માસમાં લગ્ન, મુંડન, ઘરના નિર્માણ, ગૃહ પ્રવેશ, ઘરેણાંની ખરીદી અથવા ગાડીની ખરીદી પર ધાર્મિક દૃષ્ટિકોણથી નિશ્ચિત રૂપથી પ્રતિબંધ લાગ્યો રહેશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

પતિની સફળતા ઈચ્છો છો, તો તવીની સાથે ભૂલથી પણ ન કરો આ કામ, નહિતર થઇ જશે અનર્થ.

Amreli Live

જાણો આજે કઈ રાશિઓ પર રહેશે મહાદેવની વિશેષ કૃપા, વાંચો આજનું રાશિફળ

Amreli Live

જાણો સોમવારનું વ્રત રાખવાના નિયમ અને તેના ફાયદા

Amreli Live

બહુચર્ચિત રાજા માન સિંહ હત્યાકાંડમાં 11 દોષી 35 વર્ષ પછી સજા પર સુનાવણી.

Amreli Live

શું તમે ક્યારેય ખાધા છે બટાકામાંથી બનેલા ગુલાબજાંબુ, મોટી મોટી ડેરીની મીઠાઓ પણ તેની સામે છે ફેલ.

Amreli Live

કાચા દૂધમાં રહ્યો છે, કોમળ અને સુંદર ત્વચાનું આ 5 રહસ્ય.

Amreli Live

બોર્ડ પરીક્ષામાં પરિવર્તન થયું, HRD મંત્રાલયનું નામ પણ બદલવાની ભલામણ.

Amreli Live

ન્યાયધીશ શનિદેવ આ 6 રાશિઓને ઉત્તમ ફળ કરશે પ્રદાન, થશે જબરજસ્ત આર્થિક લાભ, ખુલશે નશીબ.

Amreli Live

સુશાંતને હજુ એક સમ્માન : દાદા સાહેબ ફાલ્કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2021માં સુશાંત સિંહ રાજપુતનું થશે સમ્માન.

Amreli Live

બુધનું તુલા રાશિમાં ગોચર, આ 7 રાશિવાળાને મળશે સફળતાની સાથે ધનલાભ.

Amreli Live

ગરીબ બાળકોની હેલ્પ માટે ‘કારવાળા માસ્ટર’ ફૂટપાથ પર લગાવે છે ક્લાસ, ફ્રી માં આપે છે ભણતર

Amreli Live

ગાય-ભેંસ ખરીદવા માટે સરકાર ગેરેન્ટી વિના આપી રહી છે લોન, જાણો કેવી રીતે આપવું આવેદન

Amreli Live

જાણો આ મહિને થનારા કેટલાક ગોચર અને મહત્વપૂર્ણ ભવિષ્યવાળીઓ વિષે

Amreli Live

મહિનાના છેલ્લા અઠવાડિયામાં હિતકારી ગ્રહ આ 6 રાશિઓને આપશે મોટી ભેટ, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

માં સંતોષીની કૃપાથી આ રાશિના દરેક દુઃખ થશે દૂર, શુભ યોગના કારણે નસીબમાં થયો વિશેષ સુધારો.

Amreli Live

પિતા બીમાર હોવાથી સરિતા અને વનિતાએ જે કર્યું, ખૂબ જ વખાણ થાય છે ચારેબાજુ

Amreli Live

બે મહિનામાં સાત હજાર ઘટી સોનાની કિંમત, છતાં પણ સામાન્ય લોકોની પહોંચથી દૂર સોના-ચાંદીની ચમક

Amreli Live

શેયર બજારમાં રિટેલ અને નવા રોકાણકાર હોય, તો યસ બેન્કના સ્ટોક વિષે જરૂર જાણવું જોઈએ.

Amreli Live

પ્રયાગરાજના પીએચડી વિદ્વાને ગંગાની માટીમાંથી વીજળી બનાવી, રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા સન્માન કરવામાં આવશે.

Amreli Live

સોમવારે આ ચાર રાશિઓ વાળાઓ પાસે આવશે પૈસા, ભાગ્ય આપશે સાથ.

Amreli Live

આ 4 રાશિ વાળાઓ હોય છે નિર્ભય, નીડર થઈને કરે છે દરેક પરિસ્થિતિનો સામનો

Amreli Live