29.4 C
Amreli
25/09/2020
bhaskar-news

અત્યાર સુધી 9632 કેસ- 351મોત; અરુણાચલ અને પુડુચેરીએ લોકડાઉન વધાર્યું, કોરોના અટકાવવા કુલ 7 રાજ્યએ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યોદેશમાં સોમવારે કોરોના સંક્રમણના 421 કેસ સામે આવ્યા છે. તેમાંથી મહારાષ્ટ્રમાં 82, રાજસ્થાનમાં 43 અને ઉત્તર પ્રદેશમાં 30 નવા કેસ મળ્યા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં 22-22 કેસ જ્યારે બિહાર અને આસામમાં 1-1 દર્દી મળ્યા છે. આ સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા 9,632 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટ અને રાજ્ય સરકારોના આંકડા પ્રમાણેછે. દરમિયાન વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિ વચ્ચે બે રાજ્ય અરુણાચલ પ્રદેશ બાદ પુંડુચેરીએ સોમવારે લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાની જાહેરાત કરી છે. આ સાથે દેશમાં સાત રાજ્યએ લોકડાઉનની અવધી વધારી છે. આ અગાઉ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, પંજાબ અને ઓડિશાએ આ અંગે જાહેરાત કરી હતી. ગત 11 એપ્રિલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાથે યોજાયેલી વિડિયો કોન્ફરન્સિંગમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉન જાળવી રાખવા સહમતિ દર્શાવી હતી.

બીજી બાજુ સ્વાસ્થ્ય મંત્રાલયના મતે સોમવારની સાંજે 5 વાંગ્યા સુધીમાં દેશમાં 9352 કરોડ છે. આ પૈકી 8,048 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. 979 દર્દીને સારુ થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આપી છે.ICMRએ કહ્યું કે, ગઈ કાલે સુધી અમે 2 લાખ 6 હજાર 212 ટેસ્ટ કર્યા છે. ચિંતા જેવી કોઈ વાત નથી. આપણે આગામી 6 સપ્તાહ સુધી સરળતાથી ટેસ્ટ કરી શકીશું.

મુંબઈમાં 6 મહિનાની બાળકીએ કોરોના વાઈરસને હરાવ્યો છે. પહેલા બાળકી કોરોના પોઝિટિવ આવી હતી. ત્યારબાદ તેના બે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

રવિવારે 759 નવા દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસ બાદ આ આંકડો 800ની નીચે ગયો છે. આ પહેલા 9 એપ્રિલે 813, 10 એપ્રિલે 871 અને 11 એપ્રિલે 854 સંક્રમિત મળી આવ્યા હતા. ગઈ કાલે નાગાલેન્ડમાં પહેલો કોરોના સંક્રમિત મળી આવ્યો છે.

દેશમાં મૃતકોનો આંક 351 થયો
દેશમાં કોરોના સંક્રમણને લીધે મૃત્યુ પામનારનો આંકડો સોમવારે 351 પહોંચી ગયો છે. મુંબઈમાં 20 કલાકમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે અહીં મૃત્યુ પામનારની સંખ્યા 100 થઈ ગઈ છે. પુણેમાં સંક્રમિતોના મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં 34 સંક્રમિતોના જીવ ગયા છે. સમગ્ર મહારાષ્ટ્રના આંકડા જોઈએ તો કોરોનાને લીધે 160 લોકોના મોત થયા છે. બીજી બાજુ ગુજરાતમાં 2 અને મધ્ય પ્રદેશમાં 1 દર્દીએ જીવ ગુમાવ્યો છે. આ અગાઉ રવિવારે એક દિવસમાં સૌથી વધારે 39 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મહારાષ્ટ્રમાં 22 દર્દી સામેલ હતા. શનિવારે કુલ 36 દર્દીના મોત થયા હતા.

સરકારે કહ્યું જીવન અટકે નહીં અને જીવન બચાવવાની કામગીરી જારી રહે

કેન્દ્ર સરકારના અલગ-અલગ મંત્રાલયોની એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી કે કોરોના સંક્ટનો સામનો કરવા માટે દરેક સ્તર પર તકનિકી મદદ મેળવવામાં આવી રહી છે. મેનેજમેન્ટ અને કન્ટેનમેન્ટ પ્લાન તથા પોઝિટિવ કેસ તથા એક્ટિવ કેસ પર નજર રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈન્ટીગ્રેટેડ કમાન્ડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યુ છે. સ્થાનિક મેડિકલ સ્ટોરને ટેકનોલોજીના માધ્યમથી જોડવામાં આવેલ છે. સરકારી, ખાનગી, નાના અને મધ્યમ સ્તરની લેબ સાથે મળી કામ કરવામાં આવી રહ્યુ છે. 27 રાજ્યોમાં 78 હજાર કર્મચારી કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 50 હજારથી વધારે વોલિયન્ટીયર્સ અમારી સાથે જોડાયા છે. સરકારે કહ્યું છે કે અમે ઈચ્છીએ છેએ કે જીવન અટકે નહીં અને જીવન બચાવવાની કામગીરી પણ જારી રહે.

કોરોના સંબંધિત મહત્વના અપડેટ્સ

  • રાજસ્થાનમાં કોટાના વલ્લભવાડી વિસ્તારમાં સીસીટીવી ફુટેજમાં ઘણી મહિલાઓ પોલિથીનમાં થૂંકીને તેને ઘરમાં નાંખતા જોવા મળી હતી. ત્યારબાદ વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો, આરોપીઓની તપાસ કરાઈ રહી છે. મહામારીના કારણે જિલ્લામાં સાર્વજનિક સ્થળો પર થૂંકવા પર પ્રતિબંધ છે.
  • ઓરિસ્સામાં લોકડાઉનના બીજા તબક્કામાં ખેડૂતોના કાર્યો અને ઈ-કોમર્સ કંપનીઓને સેવા આપવામાં છૂટ
  • અપાશે. મનરેગા યોજના હેઠળ કામકાજ ચાલતું રહેશે. સ્વસ્છ ભારત મિશન હેઠળ ગામમાં બનાવાઈ રહેલા ટોયલેટ અને ઘરોનું નિર્માણ પણ ચાલું રહેશે. રાજ્યના એડીશનલ ચીફ સેક્રેટરી પ્રદીપ જેનાએ સોમવારે આ અંગેની માહિતી આપી હતી.
  • દિલ્હીના મૈક્સ હોસ્પિટલમાં એક ડોક્ટર, એક નર્સ અને સ્ટાફનો એક અન્ય કર્મચારી સંક્રમિત મળી આવ્યો છે. હોસ્પિટલના પ્રવક્તાએ કહ્યું- અનુમાન છે કે ડોક્ટર હોસ્પિટલથી બહાર સંક્રમિત થયા છે.
  • ઋષિકેશમાં 10 વિદેશી ગંગા નદીના કિનારે ફરતા જોવા મળ્યા હતા. પોલીસએ સજા તરીકે તેમની પાસે 500 લખાવડાવ્યું કે, મેં લોકડાઉનનું પાલન નથી કર્યું, મને તેનું દુઃખ છે. આ મામલો શનિવારનો છે.
  • રવિવારે રાતે ભોપાલમાં ચોથા IAS અધિકારી સોમેશ મિશ્રા કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેઓ ચિકિત્સા શિક્ષણ વિભાગમાં હતા. તેમને ચિરાયુ હોસ્પિટલમાં ભરતી કરાયા છે. આ પહેલા ત્રણ અધિકારી પોઝિટિવ મળી આવ્યા હતા. ભોપાલમાં અત્યાર સુધી 142 સંક્રમિત છે.

મૃત્યુઆંક 340એ પહોંચ્યો
દેશમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 340એ પહોંચી ગયો છે. સોમવારે મુંબઈના ધારાવીમાં સંક્રમણના કારણે પાંચમું મોત થયું છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 150એ પહોંચી ગઈ છે. આ પહેલા રવિવારે એક દિવસમાં સૌથી વધારે 39 લોકોના મોત થયા છે.

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા

દિવસ કેસ
10 એપ્રિલ 871
11 એપ્રિલ 854
9 એપ્રિલ 813
12 એપ્રિલ 759
05 એપ્રિલ 605

પૂર્વોત્તરના 2 રાજ્યોમાં આજે દારૂની દુકાનો ખુલશે
આસામ અને મેઘાલયમાં લોકડાઉન ખતમ થયા પહેલા જ રાજ્ય સરકારે સોમવારે દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે. સરકારના કહ્યાં પ્રમાણે, નિર્ણય લોકોની માંગને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે. દુકાનોમાં ઓછામાં ઓછો સ્ટાફ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મેઘાલયમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ સામે આવ્યો નથી. આસામમાં 29 સંક્રમિત છે.

26 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયું સંક્રમણ
કોરોનાવાઈરસ અત્યાર સુધી દેશના 25 રાજ્યોમાં પગપેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદરા નગર હવેલી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

8 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિત 572ઃ ઈન્દોરમાં કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખતા રવિવારે વિશેષ વિમાનથી 1142 સેમ્પલને તપાસ માટે દિલ્હી મોકલવામાં આવ્યા છે. આ વિમાનથી એજિથ્રોમાઈસિનની 10 લાખ ગોળીઓ મંગાવાઈ છે. આ દવા કોરોના સંક્રમિતોની ખાંસીમાં રાહત આપે છે. રવિવારે રાજ્યમાં સંક્રમણના 40 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી ઈન્દોરમાં 25, ભોપાલમાં 8, ઈટારસીમાં 5 અને સતનામં 2 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ઈન્દોરમાં હાલ સંક્રમિતોની સંખ્યા 311 અને ભોપાલમાં 139 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર, સંક્રમિત-1982 મુંબઈના ધારાવી વિસ્તારમાં સોમવારે કોરોનાના 4 દર્દી મળી ચુક્યા છે, જ્યારે એક સંક્રમિતનું મોત થઈ ચુક્યું છે. રાજ્યમં રવિવારે 221 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જેમાંથી મુંબઈમાં 113, મીરા ભયંદરમાં 7, પૂણેમાં 4, નવી મુંબઈ, થાણે અને વસઈ વિરાર્સમાં 2-2, જ્યારે રાયગઢ, અમરાવતી, ભિવંડી અને પિંપરી-ચિંચવડમાં 1-1 દર્દી મળ્યો હતો.

ઉત્તરપ્રદેશ, સંક્રમિત -513ઃ આગરા સોમવારે સંક્રમણના 30 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 134એ પહોંચી ગઈ છે. શહેરના આઈજી સતીશ ગણેશે જણાવ્યું કે, તંત્ર આઈસોલેશ વોર્ડ વધારવા માટે સતત કામ કરી રહ્યું છે. જ્યાં પણ અમને પોઝિટિવ કેસ મળી રહ્યા છે, ત્યાં અમે ઘરે ઘરે જઈને તપાસ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી 1 લાખ 65 હજાર લોકોનું સ્ક્રીનિંગ કરાઈ ચુક્યું છે. રાજ્યમાં રવિવારે 31 નવા કેસ સામે આવ્યા છે.

રાજસ્થાન, સંક્રમિત 815ઃ અહીંયા સોમવારે સંક્રમણના 11 નવા કેસ સામે આવ્યા છે. જેમાં ભરતપુરમાં 10 અને બાંસવાડામાં 1 દર્દી મળી આવ્યો છે. રાજ્યમાં રવિવારે 104 દર્દીઓનો રિપોર્ટ આવ્યો હતો. જેમાંથી જયપુરમાં 35, બાંસવાડામાં 15, ટોન્કમાં 11, બીકાનેર અને જોધપુરમાં 8-8 કોટામાં 7, નાગૌરમાં 5, હનુમાનગઢમાં 2, જ્યારે ચૂરુ, જૈસલમેર અમે સીકરમાં 1-1 દર્દી મળ્યા છે. 2 દર્દી રાજ્યની બહારના છે.

પંજાબ, સંક્રમિત-170ઃ રાજ્યમાં રવિવારે સંક્રમણના 12 નવા કેસ સામે આવ્યા હતા. સાથે જ લોકડાઉન વચ્ચે પાસ માંગવા પર રવિવારે એક વ્યક્તિએ પોલીસ અધિકારીનો હાથ પર ઘા કર્યો હતો. ત્યારબાદ પોલીસ કમાન્ડોએ ઓપરેશન કરીને તેને પકડ્યો હતો. પંજાબના ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું કે, એસએસઆઈનું ઓપરેશન સફળ રહ્યું છે. ડોક્ટર્સની ટીમે પોલીસ અધિકારીની સફળ સારવાર કરી હતી.

બિહાર, સંક્રમિત 64ઃ મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યમાં સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખી હોસ્પિટલની સંખ્યા વધારવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, સંક્રમિતોની ભાળ લગાવવા માટે ટ્રેસિંગ, ટ્રેકિંગ અને ટેસ્ટિંગ વધારો. આ સાથે જ બીજી બિમારીના દર્દીઓને પણ કોઈ મુશ્કેલી ન થવી જોઈએ.

દિલ્હી, સંક્રમિત 1154ઃ રાજધાનીમાં રવિવારે 85 નવા કેસ સામે આવ્યા છે. નિઝામુદ્દીન મરકઝમાં ભેગા થયેલા તબલીઘી જમાતને દેશમાં કોરોના સંક્રમણ કેસ વધવાનું કારણ માનવામાં આવે છે, પરંતુ કેજરીવાલ સરકારે તેમના હેલ્થ બુલેટિનથી મરકઝની કેટેગરી હટાવી દીધી છે. તેની જગ્યાએ અંડર સ્પેશ્યલ ઓપરેશન્સ લખવામાં આવી રહ્યું છે. મરકઝના લોકોના આંકડા અલગ લખવા માટે દિલ્હી લઘુમતી પંચે વાંધો ઉઠાવ્યો હતો.

ગુજરાત, સંક્રમિત 516ઃ અહીંયા રવિવારે 48 દર્દીઓ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી 23 દર્દી અમદાવાદમાં અને 2 આણંદમાં મળ્યા છે. રાજ્યમાં શનિવારે 90 સંક્રમિત મળ્યા હતા અહીંયા સૌથી વધારે 251 સંક્રમિત અમદાવાદ અને ત્યારબાદ 77 વડોદરામાં છે.

રવિવાર સુધી લગભગ 2 લાખ સેમ્પલની તપાસ
ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચે કહ્યું કે, રવિવારે રાતે 9 વાગ્યા સુધી દેશના 1 લાખ 81 હજાર 28 લોકો પાસેથી લેવાયેલા કુલ 1 લાખ 95 હજાર 748 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મુંબઈના અંધેરીમાં બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાં મોટી સંખ્યામાં પ્રવાસી અને ઘર વિહોણા લોકોને રાખવામાં આવ્યા છે.સોમવારે પોલીસે કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


અમૃતસરમાં સંક્રમણના કારણે વધારે પ્રભાવિત વિસ્તારોમાં મેડિકલ ટીમ ઘરે ઘરે જઈને દર્દીઓની તપાસ કરી રહી છે.


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


પૂર્વોત્તરના 2 રાજ્યોમાં આજે દારૂની દુકાનો ખુલશે આસામ અને મેઘાલયમાં લોકડાઉન ખતમ થયા પહેલા જ રાજ્ય સરકારે સોમવારે દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે. સરકારના કહ્યાં પ્રમાણે, નિર્ણય લોકોની માંગને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે. દુકાનોમાં ઓછામાં ઓછો સ્ટાફ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મેઘાલયમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ સામે આવ્યો નથી. આસામમાં 29 સંક્રમિત છે. 26 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયું સંક્રમણ કોરોનાવાઈરસ અત્યાર સુધી દેશના 25 રાજ્યોમાં પગપેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદરા નગર હવેલી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

Related posts

24 કલાકમાં શહેરમાં 169 નવા પોઝિટિવ કેસ-14 દર્દીના મોત, મૃત્યુઆંક 83 થયો અને કુલ 1821 દર્દી

Amreli Live

મોડી રાત્રે સુરતમાં વૃદ્ધ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓના રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં કુલ 189 દર્દી

Amreli Live

નકલી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનનું કૌભાંડ સુરતમાંથી પકડાયું, 5ની ધરપડક કરી 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Amreli Live

આવતીકાલથી ખાનગી વાહનો પર ડિટેઇન કરવામાં આવશે, કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું

Amreli Live

કોરોના બેકાબૂ બનતા CM રૂપાણીનો સુરત કલેક્ટર કચેરીમાં બેઠકનો દૌર શરૂ, Dy CM પણ જોડાયા

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ રહેશે, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

તબલીઘ જમાતમાં ગુજરાતમાંથી ગયેલા વધુ સાત લોકોની ઓળખ થઇ, તમામ નવસારીનાઃ રાજ્ય પોલીસવડા

Amreli Live

વડોદરામાં પાંચ અને ભાવનગરમાં વધુ બે પોઝિટિવ કેસ, રાજ્યમાં આજે 11 નવા કેસ, અત્યાર સુધીમાં 186 દર્દી નોંધાયા

Amreli Live

‘જમવાનું મળતું નથી, પૈસા પૂરાં થઇ ગયા છે, હવે તો વતન જવું છે’ કહી સુરતમાં હજાર કારીગરો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યા

Amreli Live

1,90,622 કેસ, મૃત્યુઆંકઃ5,408- અત્યાર સુધી 91,855 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં દર્દીઓનો આંકડો 67 હજારને પાર

Amreli Live

ચીની રેપિડ ટેસ્ટ કિટથી ખોટા પરિણામ આવતા પ્રતિબંધ, ભારતને મોકલેલી 5 લાખ કિટ પર સવાલ

Amreli Live

અમદાવાદમાં 7 અને ભાવનગરમાં 2 સહિત શુક્રવારે નવા 9 કેસ, બેનાં મોત; ગુજરાતમાં કુલ 97 કેસ

Amreli Live

16 મજૂરોની ઔરંગાબાદ પાસે માલગાડીથી કપાઈને મોત; CM શિવરાજે મૃતકોના પરિવારને 5 લાખ વળતર આપવાની જાહેરાત કરી

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

ATMમાં રોકડ પહોંચાડનાર 4500 કેશ કસ્ટોડિયનમાં માત્ર ત્રણ મહિલાઓ, કારગિલ અને જમ્મુ જેવા વિસ્તારોમાં કરે છે ડ્યુટી

Amreli Live

વડોદરાના હોટસ્પોટ નાગરવાડામાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી પોઝિટિવ કેસનો આંકડો 18 થયો

Amreli Live

ભાવનગરમાં 50, રાજકોટમાં 26, ગોંડલમાં 10, અમરેલીમાં 6, જસદણમાં 5, ગીર સોમનાથમાં 3 અને બોટાદમાં 3 કેસ નોંધાયા

Amreli Live

12 વર્ષ પહેલા રૂ. 4 લાખ કરોડની વેલ્યુ હતી, આજે દેવું ચુકવવા એસેટ વેચવા મજબુર, 2008માં લિસ્ટ થઇ હોત તો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની હોત

Amreli Live

2.87 લાખ કેસઃ પહેલી વખત એક દિવસમાં 11 હજાર 156 દર્દી વધ્યા, ઉત્તરપ્રદેશ સંક્રમિતોના કેસમાં પાંચમુ રાજ્ય બન્યું

Amreli Live

ગોંડલમાં સાંબેલાધાર વરસાદ, રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, ઉપલેટમાં ભારે વરસાદને કારણે મકાનના બે ભાગ થયા

Amreli Live

25.57 લાખ કેસ, 1.78 લાખ મોત: ટ્રમ્પે કહ્યું- અમેરિકામમાં 60 દિવસ સુધી ઈમિગ્રેશન ઉપર પ્રતિબંધ

Amreli Live