24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

અત્યાર સુધી 6245 કેસ- કુલ 202 મોત; મહારાષ્ટ્રમાં 162, ગુજરાતમાં 55 નવા કેસ નોંધાયા; ઓરિસ્સાએ 30મી સુધી લોકડાઉન વધાર્યુંકોરોના વાઈરસ સંક્રમણના દર્દીઓની કેસ 6245 થઈ ગઈ છે. આજે 319 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી ગુજરાતમાં 55, રાજસ્થાનમાં 30, ઉત્તરપ્રદેશમાં 19, મધ્યપ્રદેશમાં 14 અને બિહારમાં 11 દર્દી વધ્યા. આ ઉપરાંત કર્ણાટકમાં 10, ઝારખંડમાં 9, પંજાબમાં 8, મધ્યપ્રદેશમાં 5, પશ્વિમ બંગાળમાં 4, ઓરિસ્સામાં 2, જ્યારે હરિયાણા, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં 1-1 કેસ સામે આવ્યા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યું કે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 5734 થઈ ગઈ છે. જેમાંથી 472 દર્દી સ્વસ્થ થયા છે, જ્યારે 166નું મોત થઈ થયા છે.

દેશમાં અત્યાર સુધી 202 મોત

કોરોના સંક્રમણથી દેશમાં મોતનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. ગુરુવારે બે લોકોના મોત થયા છે. જમ્મુમાં 69 વર્ષીય મહિલાનું મૃત્યું છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, તે ઉધમપુર જિલ્લાની રહેવાસી હતી. તેને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવાની તકલીફ હતી. સાથે પંજાબમાં 55 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. આ દર્દીને ડાયાબિટીસ અને હાઈપરટેન્શનની પણ ફરીયાદ કરી હતી. તો બીજી બાજું ઝારખંડમાં આજે કોરોનાથી પહેલું મોત થયું છે.

રાજસ્થાનમાંએકસાથે 47 કેસ સામે આવ્યા છે. તો બીજી બાજું જયપુરમા રામગંજમાં 125 લોકો પોઝિટિવ મળી આવ્યા છે.

ઈન્દોરમાં જે ડોક્ટર બિમાર હતા તેમનું આજે મોત થયું છે. તેમને થોડા દિવસ પહેલા એક વીડિયોમાં પોતે સ્વસ્થ થઈ ગયા હોવાની વાત કરી હતી.

ઓરિસ્સાએ લોકડાઉનની મર્યાદા 30 એપ્રિલ સુધી વધારી

હાઈડ્રોક્સીક્લોક્વીનની નિકાસ પર પ્રતિબંધ હટાવવા અંગે ટ્રમ્પે મોદીનો આભાર માન્યો
કોરોનાની સારવારમાં કારગર હાઈડ્રોરક્સીક્લોરોક્વીન પરથી આંશિક પ્રતિબંધ હટાવવા અંગે અમેરિકન રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. ટ્રમ્પે કહ્યું કે તે આને હંમેશા યાદ રાખશે. તેમણે કહ્યું કે, તમારા મજબૂત નેતૃત્વથી માત્ર ભારતને જ નહીંસ પણ આ પડકાર સામે લડી રહેલી માનવતાને પણ મદદ મળશે.કોરોના વાઈરસથી યુદ્ધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દરેક શક્ય મદદ આપવાનો વિશ્વાસ અપાવ્યો છે. જો કે, ટ્રમ્પે કોરોનાની સારવારમાં કારગર ગણાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન પરથી આંશિક પ્રતિબંધ હટાવી દીધી હતા. આ અંગે મોદીએ કહ્યું કે, આ સમય મિત્રોની નજીક આવવાનો છે. ભારતની અમેરિકાના સંબંધ પહેલા કરતા મજબૂત થયા છે. ભારત કોવિડ-19થી માનવતાની રીતે જે પણ શક્ય હશે તેવી મદદ કરશે. આપણે આ મુસીબત સાથે મળીને જીતીશું.

દેશના રાજ્યોની સ્થિતિ

મહારાષ્ટ્ર, સંક્રમિત 1135ઃ અહીંયા બુધવારે વધું 117 પોઝિટિવ કેસ મળ્યા હતા જેથી હવે દર્દીઓની સંખ્યા 1135 થઈ ગઈ છે. જેમાં 44 મુંબઈ અને 9 પૂણેમાં સામે આવ્યા છે. પૂણેમાં 44 વર્ષના વ્યક્તિનું સંક્રમણના કારણે મોત થયું છે. તેને ડાયાબિટીસની બિમારી હતી. તો બીજી તરફ નાગપુરમાં તબલીઘ જમાત સાથે જોડાયેલા 8 લોકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે. તે એક મસ્જિદમાં રોકાયા હતા, તમામને અહીંયા ક્વૉરન્ટીન કરી દેવાયા છે.

આ મુંબઈના જુહુનો વિસ્તાર છે. લોકડાઉન દરમિયાન અહીંયા સન્નાટો છવાયો હતો. જેથી હવે રસ્તાઓ પર પશુ પંખીઓ જોવા મળી રહ્યા છે.

દિલ્હી; સંક્રમિત-669ઃ રાજ્ય સરકારે મયૂર વિહારમાં વર્ધમાન અપાર્ટમેન્ટના ફેસ-1 એક્ટેન્શન અને પાંડવ નગરમાં આઈપી એક્સટેન્શનના મયૂરધ્વજ અપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સામાન્ય લોકોની અવરજવર પુરી રીતે બંધ કરી દેવાઈ છે. રાજધાનીમાં 20થી વધારે હોટસ્પોટ ચિન્હિત કરીને સીલ કરાઈ ચુક્યા છે. અહીંયા બુધવારે સંક્રમણના 93 નવા કેસ સામે આવ્યા છે. કુલ સંક્રમિતોમાંથી 35 ICUમાં અને 8 વેન્ટીલેટર પર છે.

ઝારખંડ; સંક્રમિત 13ઃ રાજ્યમાં ગુરુવારે વધુ 9 પોઝિટિવ મળ્યા છે. જેમાંથી પાંચ કેસ રાંચીના અને 4 બોકારો છે. આ તમામ પહેલા પોઝિટિવ મળી આવેલા લોકોના પરિવારના સભ્ય છે.

પંજાબ; સંક્રમિત-114ઃ રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 8 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 6 SASનગરમાં અને 2 દર્દી લુધિયાણામાં મળ્યા છે. આ સાથે જ અમૃતસર શાકભાજી માર્કેટમાં લોકોને સંક્રમણ મુક્ત કરવા માટે એક ડિસઈન્ફેક્ટ ટનલ બનાવવામાં આવી છે. જેમાંથી પસાર થતા લોકો સેનેટાઈઝ થઈ જાય છે.

ગુજરાત, સંક્રમિતઃ 241 વડોદરામાં લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા પર 7 લોકો વિરુદ્ધ અલગ અલગ કલમોમાં FIR નોંધવામાં આવી છે. આ તમામ લોકડાઉન દરમિયાન સ્થાનિક મસ્જિદમાં નમાઝ પઢી રહ્યા હતા. અહીંયા બુધવારે સંક્રમણના 4 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 16 લોકોના મોત થયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

Related posts

6.98 લાખ કેસઃમહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 10થી 18 જુલાઈ સુધી ફરી લોકડાઉન,ICMRએ કહ્યું- દેશમાં અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોના ટેસ્ટ કરાયા

Amreli Live

4.72 લાખ કેસઃ એક દિવસમાં રેકોર્ડ 16868 દર્દી વધ્યા, ગત સપ્તાહે સંક્રમિતોનો સૌથી વધુ ગ્રોથ રેટ તેલંગાણામાં રહ્યો

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 256 કેસ સાથે આંકડો 3 હજારને પાર, 6ના મોત નિપજ્યા અને 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

અમદાવાદની કંપની હુબીલોએ 10 હજાર લોકો ભાગ લઇ શકે તેવું ભારતનું પહેલું વર્ચ્યુઅલ ઇવેન્ટ પ્લેટફોર્મ બનાવ્યું

Amreli Live

7.71 લાખ કેસઃ બિહારના ડે.સીએમ સુશીલ મોદીના અંગત સેક્રેટરી સાથે તેમના કાર્યાલયના 3 સ્ટાફકર્મી કોરોના પોઝિટિવ

Amreli Live

ગુજરાતમાં મોત સવા સો પાર, 191 નવા કેસ, 15 મોત, 191માંથી 169 કેસ અને 15માંથી 14 મોત અમદાવાદમાં

Amreli Live

વડોદરાના હોટસ્પોટ નાગરવાડામાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી પોઝિટિવ કેસનો આંકડો 18 થયો

Amreli Live

રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી

Amreli Live

વડોદરામાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી 77 પોઝિટિવ કેસ થયા, પથ્થરમારાની ઘટનામાં 11ની ધરપકડ

Amreli Live

24.64 લાખ કેસઃગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, તેમણે પોતે જ ટ્વિટ કરીને જાણ કરી

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક તરફ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

અમેરિકા, ચીન અને યુરોપમાં સૌથી પહેલા કોરોનાની વેક્સિન બનાવવાની સ્પર્ધા, ફાર્મા કંપનીઓ પરસ્પર સ્પર્ધા ભૂલીને ‘મિશન વેક્સિન’માં જોડાઈ

Amreli Live

સચિન પાયલટ ભાજપના નેતાઓના સંપર્કમાં, 15 ધારાસભ્યોના સમર્થનનો દાવો, મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું- સરકાર બચાવવાની જવાબદારી સૌની

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 33 નવા કેસ, 2ના મોત, 4 સાજા થયા, કુલ દર્દી 650

Amreli Live

5 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યુંઃ અર્થતંત્રને પછી ય બેઠું કરી શકાશે, પણ જિંદગી બચાવવા લોકડાઉનની મુદત વધારો

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

વડોદરામાં 40 વર્ષથી હિન્દુ-મુસ્લિમ પરિવારની સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી, હિન્દુ બહેન 2 મુસ્લિમ ભાઇને રાખડી બાંધે છે

Amreli Live

WHOએ કહ્યું- દક્ષિણ એશિયામાં ગીચ વસ્તીના કારણે મહામારીનું જોખમ વધુ; વિશ્વભરમાં અત્યાર સુધીમાં 68.45 લાખ કેસ

Amreli Live

અત્યાર સુધી 75 હજારના મોત, ઇટલીમાં 94 ડોક્ટર અને 26 નર્સના મોત, UNએ અધિકારીઓને બિનજરૂરી ખર્ચો અને ભરતી રોકવા કહ્યું

Amreli Live

સેન્સેક્સ 1265 અંક વધ્યો, નિફ્ટી 9111 પર બંધ; મારૂતિ સુઝુકી, ટાઈટન કંપનીના શેર વધ્યા

Amreli Live

અત્યાર સુધી 14,707 કેસ- 496 મોતઃ દિલ્હીમાં 63% કેસ જમાતના છે, 23 રાજ્યોમાં જમાતના કારણે આંકડાઓ વધ્યા- સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live