29.4 C
Amreli
25/09/2020
bhaskar-news

અત્યાર સુધી 5956 કેસઃ આજે 34 નવા કેસ સામે આવ્યા; આગરામાં 19, ઝારખંડમાં 9 અને પંજાબમાં 8 રિપોર્ટ પોઝિટિવકોરોના વાઈરસ સંક્રમણના આજે 34 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી ઉત્તપ્રદેશના આગરમાં 17, ઝારખંડમાં 9, પંજાબમાં 8 અને મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં 1-1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં અત્યાર સુધી આ બિમારીના કુલ 5956 કેસ થયા છે. સૌથી વધારે 117 નવા કેસ મહારાષ્ટ્રમાં અને ત્યારબાદ 96 દિલ્હીમાં આવ્યા છે. તો બીજી બાજુ બુધવારે સૌથી વધારે 95 દર્દી સ્વસ્થ થયા છે. આના એક દિવસ પહેલા જ 75 દર્દી સ્વસ્થ થયા હતા. એક દિવસમાં સંક્રમણના કેસમાં પણ 8 આંકડાના ઘટાડા સાથે 565 થયો છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યું કે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 5734 થઈ ગઈ છે. જેમાંથી 472 દર્દી સ્વસ્થ થયા છે, જ્યારે 166ના મોત થઈ ગયા છે.

હાઈડ્રોક્સીક્લોક્વીનની નિકાસ પર પ્રતિબંધ હટાવવા અંગે ટ્રમ્પે મોદીનો આભાર માન્યો
કોરોનાની સારવારમાં કારગર હાઈડ્રોરક્સીક્લોરોક્વીન પરથી આંશિક પ્રતિબંધ હટાવવા અંગે અમેરિકન રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. ટ્રમ્પે કહ્યું કે તે આને હંમેશા યાદ રાખશે. તેમણે કહ્યું કે, તમારા મજબૂત નેતૃત્વથી માત્ર ભારતને જ નહીંસ પણ આ પડકાર સામે લડી રહેલી માનવતાને પણ મદદ મળશે.

દેશના રાજ્યોની સ્થિતિ

મહારાષ્ટ્ર, સંક્રમિત 1135ઃ અહીંયા બુધવારે વધું 117 પોઝિટિવ કેસ મળ્યા હતા જેથી હવે દર્દીઓની સંખ્યા 1135 થઈ ગઈ છે. જેમાં 44 મુંબઈ અને 9 પૂણેમાં સામે આવ્યા છે. પૂણેમાં 44 વર્ષના વ્યક્તિનું સંક્રમણના કારણે મોત થયું છે. તેને ડાયાબિટીસની બિમારી હતી. તો બીજી તરફ નાગપુરમાં તબલીઘ જમાત સાથે જોડાયેલા 8 લોકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે. તે એક મસ્જિદમાં રોકાયા હતા, તમામને અહીંયા ક્વૉરન્ટીન કરી દેવાયા છે.

આ મુંબઈના જુહુનો વિસ્તાર છે. લોકડાઉન દરમિયાન અહીંયા સન્નાટો છવાયો હતો. જેથી હવે રસ્તાઓ પર પશુ પંખીઓ જોવા મળી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

Related posts

‘ચેન્નઈ એક્સપ્રેસ’ના પ્રોડ્યૂસર મોરાનીની દીકરીનો ટેસ્ટ પોઝિટિવ, પરિવાર ક્વૉરન્ટીન

Amreli Live

અત્યાર સુધીમાં 1 લાખ 95 હજારના મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો બે ગણો થયો

Amreli Live

WHOએ કહ્યું- દક્ષિણ એશિયામાં ગીચ વસ્તીના કારણે મહામારીનું જોખમ વધુ; વિશ્વભરમાં અત્યાર સુધીમાં 68.45 લાખ કેસ

Amreli Live

કોરોનાના કપરાકાળમાં ‘દિવ્ય ભાસ્કરે’ પૂછ્યા પ્રજાના પ્રશ્નો, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા જવાબો

Amreli Live

અત્યાર સુધી 3136 કેસ, 98 મોતઃ દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના 108 સભ્ય ક્વૉરિન્ટીન, આ તમામ 2 સંક્રમિતોના સંપર્કમાં આવ્યા હતા

Amreli Live

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક ઘરમાં 2 અધિકારી અને 2 જવાનોની ટીમ ઘુસી, પુલવામામાં જૈશના 2 આતંકી ઠાર

Amreli Live

અત્યાર સુધી 20,486 કેસ- 660 મોતઃ જમ્મુ-કાશ્મીરના DGPએ કહ્યું-પાકિસ્તાન કોરોના ફેલાવવા સંક્રમિતોને મોકલી રહ્યું છે

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં 21 કલાક પછી ફરી એકવાર ગેસ લીકેજ, 3 કિ.મી સુધીના ગામો ખાલી કરાવ્યાં, 2 બાળકો સાથે 11ના મોત

Amreli Live

મંત્રી ધારીવાલે કહ્યું- ન શાહનું ચાલ્યું, ન તાનાશાહીનું; ભાજપે કેન્દ્રીય મંત્રીનું નામ લેવા અંગે વાંધો ઉઠાવ્યો

Amreli Live

8 દિવસ બાદ ફરી કોરોનાના નવા કેસ 161થી વધુ નોંધાયા, 235 દર્દી ડિસ્ચાર્જ અને 4ના મોત

Amreli Live

જંગલેશ્વરમાં 11 દિવસની બાળકી બાદ તેના માતા-પિતાને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, આજે નવા 6 કેસ નોંધાયા

Amreli Live

હાલોલ-વડોદરા રોડ પર આવેલી સન ફાર્મા કંપનીમાં કામ કરતું દંપતી પોઝિટિવ આવ્યું, સાથી કામદારોને ક્વોરન્ટીન કર્યાં

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 21 હજાર 317 કેસ નોંધાયા, ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી, દેશમાં 6.26 લાખ કેસ

Amreli Live

ગુજરાત માટે ખતરાની ઘંટી, એક જ દિવસમાં 16 નવા કેસ નોંધાયા, જાણો ક્યા જિલ્લામાં કેટલા કેસ છે

Amreli Live

છેલ્લા એક મહિનામાં ચીનમાં એકપણ મોત નહીં; ન્યૂઝીલેન્ડમાં ત્રણ દિવસ બાદ નવો કેસ નોંધાયો

Amreli Live

4 નવા કેસ સાથે રાજ્યમાં કુલ 179 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 932 ટેસ્ટ કરાયા, જેમાંથી 687 નેગેટિવ, 231 પેન્ડિંગ

Amreli Live

વડોદરામાં વધુ 2 પોઝિટિવ કેસ સાથે આજે 28 નવા કેસ, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 544 દર્દી

Amreli Live

15.32 લાખ કેસઃ કુલ સંક્રમિતોમાં દિલ્હી ત્રીજા નંબરે, પરંતુ ટોપ-10 રાજ્યોમાં હવે અહીંયા સૌથી ઓછા 11 હજાર એક્ટિવ કેસ

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

મેક્સિકો-લેટિન અમેરિકામાં માઇનિંગ ઠપ, સપ્લાય ચેન ખોરવાતા ચાંદીમાં તોફાની તેજી, 9 વર્ષ બાદ 65,000: સોનુ 55,000 નજીક

Amreli Live

ખરાબ સમયમાં ઈટાલીએ જીવનરક્ષક પીપીઈ કિટ આપી હતી; હવે સ્થિતિ સુધરી તો તે જ ઈટાલીને વેચી રહ્યું છે

Amreli Live