25.9 C
Amreli
22/09/2020
bhaskar-news

અત્યાર સુધી 5373 કેસ, 172 મોતઃ ઈન્દોરમાં 22 નવા સંક્રમિત મળ્યા, ચંદીગઢમાં બહાર જવા પર મોઢે કપડું અથવા માસ્ક લગાવવું જરૂરીદેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 5373 થઈ ગઈ છે. બુધવારે ઈન્દોરમાં 22 નવા પોઝિટિવ મળ્યા, જેથી શહેરમાં દર્દીઓની સંખ્યા વધીને 173 થઈ ગઈ છે. મંગળવારે દેશભરમાં સંક્રમણના 573 નવા કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 150 કેસ વધ્યાં, અહીંયા સંક્રમિતોની સંખ્યા વધીને 1018 થઈ ગઈ છે. સાથે તમિલનાડુંમાં 69, દિલ્હીમાં 51, તેલંગાણામાં 40, રાજસ્થાનમાં 42 અને મધ્યપ્રદેશમાં 34 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, મંગળવાર સુધી દેશમાં કોરોના સંક્રમણના કુલ 4789 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 4312 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 352 સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે 172 લોકોના મોત થયા છે.

દેશમાં અત્યાર સુધી 172 લોકોના મોત
કોરોના સંક્રમણથી દેશમાં સતત મોતનોં આંકડો વધતો જઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં પૂણેમાં બુધવારે એક 44 વર્ષના વ્યક્તિનું સંક્રમણના કારણે મોત થયું છે. તેને ડાયાબિટીસ હતું. પૂણેમાં આ પહેલા મંગળવારે ત્રણ લોકોના મોત થયા હતા. શહેરમાં અત્યાર સુધી સંક્રમણમાં નવ લોકોના મોત થયા છે. સાથે જ મહારાષ્ટ્રમાં મોતનો આંકડો 65 પર પહોંચી ગયો છે. તો બીજી બાજું દેશમાં મૃતકોની સંખ્યા 172 થઈ ગઈ છે. આ આંકડો અલગ અલગ રાજ્ય સરકાર તરફ જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યોમાંથી અપડેટ
મધ્યપ્રદેશઃ ઈન્દોરમાં બુધવારે વધુ 22 નવા પોઝિટિવ કેસ મળ્યા હતા. ઈન્દોરમાં હવે સંક્રમિતોની સંખ્યા 173 થઈ ગઈ છે, જેમાં 15 દર્દીઓના મોત થયા છે. ભોપાલમાં પોલીસના એક વરિષ્ઠ અધિકારી કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ વિભાગના ઘણા અધિકારીઓ આઈસલોશનમાં ગયા હતા. રાજધાનીમાં પોલીસ પર હુમલો કરવાના આરોપમાં 5 લોકો પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

હરિયાણાઃ ફરીદાબાદમાં કોરોના પોઝિટિવ કેસ મળ્યા બાદ પ્રશાસને શહેરના 13 વિસ્તારમાં છાવણીમાં ફેરવાઈ દેવાયા છે. અહીંયા સ્વાસ્થ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈને સ્ક્રીનિંગ અને સેમ્પલ લઈ રહી છે.
ચંદીગઢઃ અહીંયા જનસંપર્ક વિભાગ તરફથી જણાવવમાં આવ્યું છે કે તંત્રને કોરોનાથી બચવાને ધ્યાનમાં રાખતા લોકોને ભીડવાળા વિસ્તારમાં જવા પહેલા મોઢે કપડાં અને માસ્ક લગાવવું જરૂરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coronavirus Outbreak India Live Today News Updates 8 April 2020; Delhi Kerala Maharashtra Rajasthan Haryana Cases Novel Corona COVID 19 Death Toll


Coronavirus Outbreak India Live Today News Updates 8 April 2020; Delhi Kerala Maharashtra Rajasthan Haryana Cases Novel Corona COVID 19 Death Toll

Related posts

દિલ્હીમાં 13 લાખ, મુંબઈમાં 6.5 લાખની સરખામણીએ અમદાવાદમાં 2.16 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરાયા

Amreli Live

અમદાવાદમાં વધુ 13 કેસો નોંધાયા, રાજ્યમાં સૌથી વધુ 77 કોરોના પોઝિટિવ કેસો થયા

Amreli Live

બોટાદમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાના કુલ 7015 દર્દી, મૃત્યુઆંક 425એ પહોંચ્યો

Amreli Live

1,91,356 કેસ, મૃત્યુઆંક-5,411ઃ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીની અટકાયતમાં,રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં પ્રદર્શન કરતા હતા

Amreli Live

RT-PCR ટેસ્ટ વિશ્વસનીય પરંતુ ઝડપી પરિણામ રેપિડ એન્ટિજન ટેસ્ટ આપે છે, તે ભારતમાં કોરોના ટેસ્ટિંગની ગતિમાં કેવી રીતે વધારો કરી રહ્યો છે જાણો

Amreli Live

CMના બન્ને દીકરા અને પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો; શિવરાજે ટ્વિટ કર્યુ- હું ઠીક છું, કોરોના યોદ્ધાઓને પ્રણામ

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

અત્યાર સુધી 5373 કેસઃ ઈન્દોરમાં 22 નવા સંક્રમિત મળ્યા, ચંદીગઢમાં બહાર જવા પર મોઢે કપડું અથવા માસ્ક લગાવવું જરૂરી

Amreli Live

બોલિવિયામાં 5 દિવસમાં શેરીઓ અને ઘરોમાંથી 400 મૃતદેહો મળ્યા, તેમાથી 85%ના મોત સંક્રમણથી થયા હોવાની શંકા

Amreli Live

રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 3548, છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં 1100 કેસ નોંધાયા અને 59ના મોત નીપજ્યાં

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

ગુજરાતમાં ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગમાં મોડું કરતાં કોરોના પોઝિટિવ કેસમાં સ્ફોટક વધારો થઈ રહ્યો છે

Amreli Live

કોરોનાના 426 એક્ટિવ દર્દીમાંથી 14.31 ટકા દર્દીની હાલત ગંભીર, ઓક્સિજન અને વેન્ટીલેટર પરના દર્દીઓમાં માત્ર 6 દિવસમાં 4 ગણો વધારો

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

મેડિકલ સ્ટાફ સાથે જમાતિયાઓનું ઉદ્ધતાઈભર્યુ વલણ જારી; ગાજીયાબાદ પછી કાનપુર અને લખનઉમાંથી પણ ફરિયાદો મળી

Amreli Live

વડોદરામાં કોરોના મૃતકના અંતિમ સંસ્કાર પછી સ્મશાનમાં એમ્બ્યુલન્સના સ્ટાફે કિટ ખુલ્લામાં ફેંકી દીધી

Amreli Live

14 હજાર કરોડનું પેકેજ જાહેર, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ, 6 મહિના રોડ ટેક્સ માફ

Amreli Live

મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં 70 હજાર એક્ટિવ કેસ, તે કુલ એક્ટિવ કેસના 60.57%, દેશમાં અત્યારસુધી 2.37 લાખ કેસ

Amreli Live

વધુ 12 કેસ નોંધાતા આંકડો 576, 17 રિકવર થતા રજા અપાઈ, એક પોઝિટિવ દર્દી સિવિલમાંથી ભાગી ગયો

Amreli Live

વસ્તીની ગીચતા સરખી છતાં પાડોશી દેશો કરતાં ભારત ઘણું આગળ, નેપાળ 0.2%, પાકિસ્તાન 2.05% સામે ભારતમાં મૃત્યુદર 2.82%

Amreli Live

રિપોર્ટમાં દાવો- ચીનમાં વાયરસના 158 દર્દીઓ ઉપર રેમ્ડેસિવિર ડ્રગની ટ્રાયલ નિષ્ફળ રહી

Amreli Live