27.8 C
Amreli
18/09/2020
bhaskar-news

અત્યાર સુધી 4500થી વધુ કેસ, 8 ટકા દર્દી સાજા થયા, સોમવારે દેશમાં 704 પોઝિટિવ કેસ સામે આવ્યાદેશમાં કોરોના વાઈરસના સંક્રમિતોના દર્દીઓનો આંકડો 4500ને પાર કરી ગયો છે.સૌથી વધારે 33 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કારણે 132 લોકોના મોત થયા છે, જેમાં સૌથી વધારે 46 લોકોના મોક મહારાષ્ટ્રમાં જ થયા છે. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. જો કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સોમવારે 9 વાગ્યા સુધી સંક્રમિતોની સંખ્યા 4067 છે. જેમાંથી 291 સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે 109 દર્દીઓનું મોત થયું છે. બીજી તરફ તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે લોકડાઉનને 15 એપ્રિલ બાદ બે અઠવાડિયા લંબાવવા માટે ભલામણ કરી છે. તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 4405 થઈ ગઈ છે. સોમવારે મહારાષ્ટ્રમાં 33, ગુજરાતમાં 16, આંધ્રપ્રદેશમાં 14, રાજસ્થામાં 8 અને ઝારખંડમાં 1 નવો કેસ સામે આવ્યો છે. રવિવારે દેશમાં સૌથી વધારે 605 કેસ સામે આવ્યા હતા.

મહત્વના અપડેટ્સ

  • યુજીસીવા સચિવ પ્રો. રજનીશ જૈને તમામ યુનિવર્સિટી અને કોલેજના ચાન્સલરને પત્ર લખીને હેલ્પલાઈન નંબર શરૂ કરવાનો આદેશ આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે અને તેની માનસિક ચિંતાઓનું સમાધાન કરવામાં આવે.
  • અમેરિકામાં વાઘમાં સંક્રમણ મળ્યા બાદ ભારતમાં તમામ પક્ષીઘરોને હાઈએલર્ટ કરવામાં આવ્યા છે.સાથે જ સલાહ આપવામાં આવી છે તે સીસીટીવી દ્વારા 24 કલાક સાતેય દિવસ પ્રાણીઓના વર્તન પર નજર રાખવામાં આવે.
  • મિનિસ્ટ્રી ઓફ શિપિંગે કોરોના સંકટ સામે લડવા માટે વડાપ્રધાન રાહત ફંડમાં 52 કરોડ રૂપિયાવી મદદ આપવાની જાહેરાત કરી છે.

દેશમાં અત્યાર સુધી 132 લોકોના મોત
દેશમાં અત્યાર સુધી આ મહામારીના કારણે 132 લોકોના મોત થયા છે. જેમાં મધ્યપ્રદેશના ભોપાલમાં સોમવારે કોરોનાના કારણે પહેલું મોત થયું હતું. ત્રણ દિવસ પહેલા હોસ્પિટલમાં ભરતી 52 વર્ષના નરેશ સટીકનો રવિવારે રાતે 12.30 વાગ્યે મોત થયું હતું. તેમણે તાવ અને નિમોનીયાની ફરિયાદ બાદ શહેરના એમબીએસ હોસ્પિટલમાં ભરતી કરાવાયા હતા. મોત બાદ સોમવારે સવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રના નાલાસોપારામાં પણ 65 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું. આ ઉપરાંત વડોદરામાં સોમવારે 62 વર્ષીય એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે. વડોદરાના નગરપાલિકા કમિશનર નલિન ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે, મહિલા ગત દિવસોમાં શ્રીલંકાથી આવ્યા બાદ બિમાર થઈ ગઈ હતી. તેને 18 માર્ચે વડોદરાના એસએસજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં ટેસ્ટ બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે શ્રીલંકાથી આવેલા એક ગ્રુપમાં સામેલ હતા. 2 એપ્રિલે આ ગ્રુપના અન્ય એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે જ ગુજરાતમાં સંક્રમણથી મૃતકોની સંખ્યા 12 થઈ ગઈ છે.
રૈપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ કિટથી વધારે સંક્રમિત વિસ્તારોમાં તપાસમાં મદદ મળશે

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને 8 એપ્રિલ સુધી 7 લાખ રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ કીટ મળી જશે. જેનાથી વધારે સંક્રમણ વાળા વિસ્તારોમાં કોરોના સંક્રમિતોની તપાસમાં મદદ મળશે. આઈસીએમઆરને આ ટેસ્ટિંગ કીટ અલગ અલગ જૂથમાં મળશે. આશા છે કે પહેલા તબક્કમાં 5 લાખ કિટ આવશે. ન્યૂઝ એજન્સીએ સરકારી સૂત્રોના હવાલાથી આ માહિતી આપી દીધી છે.

દેશમાં નવા સંક્રમિત મળવાનો સિલસિલો યથાવત

રવિવારે મહારાષ્ટ્રમાં 150થી વધારે, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, મધ્યપ્રદેશમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6, પંજાબમાં 3, કર્ણાટક-ઓરિસ્સામાં 2-2 અને ઝારખંડમાં 1 કેસ સામે આવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 4289 થઈ ગઈ છે. શનિવારે સૌથી વધારે 556 નવા સંક્રમિત મળ્યા હતા. જેમાંથી સૌથી વધારે મહારાષ્ટ્રમાં 145 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ આંકડાઓ covid19india.org વેબસાઈટના જણાવ્યા પ્રમાણે છે. જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, રવિવારે સાંજે 6 વાગ્યા સુધી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3577હતી જેમાંથી 274 સ્વસ્થ થઈ ચુક્યા હતા. જ્યારે 83 દર્દીઓનું મોત થયું હતું.

અપડેટ્સ

  • મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલને ચેપગ્રસ્ત જાહેર કરવામાં આવી જેમાં એક સપ્તાહની અંદર 26 જેટલી નર્સ અને ત્રણ ડોક્ટર્સ પોઝિટિવ આવ્યા છે.
  • ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મલેશિયા મૂળના તબલીઘ જમાતના 8 સભ્યોને ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટે અટકાવ્યા છે. તે રાહત સામગ્રીમાં લાગેલા વિમાનમાં તેમના દેશમાં જવાની તૈયારી કરી રહ્યા હતા.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોમાંથી 30% એટલે કે તબલીઘ જમાત સાથે જોડાયેલા છે. અથવા તેમના સંપર્કમાં આવેલા છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, દેશભરમાં તબલીઘ જમાત સાથે જોડાયેલા 22 હજાર લોકોને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે.
  • કોરોના વાઈરસના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા બાદ ગૃહ મંત્રાલયના સલાહકાર કે વિજય કુમાર અને સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ અપી માહેશ્વરીએ પોતાને ક્વોરન્ટીન કરી લીધા છે. આ તમામ તાજેતરમાં કોરોના વાઈરસ સંક્રમિતોમા સંપર્કમાં આવ્યા હતા.
  • વાયુસેનાના 3 જવાનોને પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી એક જવાન મધ્ય માર્ચમાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં ગયો હતો, જ્યાં એ વખતે તબલીઘ સમાજનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.

દેશના રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ; કુલ સંક્રમિત 193- ભોપાલમાં રવિવારે 12.30 વાગ્યે કોરોના કારણે પહેલા મોત થઈ ગયા છે. તેમની ઉંમર 62 વર્ષ હતી. દર્દીને 4 દિવસ પહેલા શ્વાસ લેવામાં તકલીફના કારણે એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. રવિવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે ઈબ્રાહિમગંજ વિસ્તારમાં રહેતા હતા અને બિટ્ટન માર્કેટમાં ગાર્ડ હતા. ભોપાલમાં રવિવારે 23 નવા કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાં 12 જમાતી અને 11 સ્વાસ્થ્ય વિભાગના અધિકારી કર્મચારી પણ સામેલ છે. તમામને એઈમ્સમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ભોપાલમાં કુલ સંક્રમિતોની સંખ્યા 41 થઈ ગઈ છે. અહીંયા એઈમ્સમાં 39 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.

મહારાષ્ટ્ર; કુલ સંક્રમિત -748ઃ અહીંયા મંત્રાલયમાં તમામ કર્મચારીઓ, અધિકારીઓ અને બહાર આવનારાઓ માટે ઘણા મહિનાઓ સુધી માસ્ક પહેરવું જરૂરી કરવામાં આવ્યું છે. માસ્ક વગર જો કોઈ આવશે તો તેને પ્રવેશ આપવામાં નહીં આવે. મુંબઈમાં આખા દેશમાં સૌથી વધારે 433 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. શહેરમાં રવિવારે 103 કોરોના સંક્રમણના નવા કેસ આવ્યા હતા. આઠ સંક્રમિતોના મોત થયા હતા. આ સાથે જ શહેરમાં કુલ મોતો આંકડો 30 થઈ ગયો છે. રવિવારે પૂણેમાં 21, એહમદનગરમાં 3 અને ઔરંગાબાદમાં 2 દર્દી મળ્યા છે.

ઉત્તરપ્રદેશ; કુલ સંક્રમિત -278ઃ સિંગર કનિતકા કપૂરનો છઠ્ઠો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને સોમવારે સવારે હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે. ટૂરિસ્ટ વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવા અંગે અહીંયા ગાઝિયાબાદના સાહિબાબાદમાં રવિવારે પાંચ મહિલાઓ સહિત 10 ઈન્ડોનિયાઈ નાગરિકો વિરુદ્ધ એફઆરઆઈ નોંધવામાં આવી છે. આ તમામને ક્વૉરન્ટીનમાં મોકલવામાં આવ્યા છે. આ તમામ ગત મહિને તબલીઘ જમાતમાં સામેલ થયા હતા. એક સ્થાનિક ગાઈડ અને તેમને રોકવા વાળા 4 અન્ય લોકો વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યના કુલ સંક્રમિતોમાં 94 તબલીઘ જમાત સાથે જોડાયા છે. અત્યાર સુધી જમાત સાથે જોડાયેલા 1302 લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી 1000 ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Gurugram Indore Pune Jaipur Rajasthan Lucknow Bengaluru Punjab Haryana Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Gurugram Indore Pune Jaipur Rajasthan Lucknow Bengaluru Punjab Haryana Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Gurugram Indore Pune Jaipur Rajasthan Lucknow Bengaluru Punjab Haryana Novel Corona (COVID 19) Death Toll India Today

Related posts

64 હજાર 729ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયા

Amreli Live

કોરોના મહામારીને નાથવામાં મોખરે રહેલ શ્રીલંકામાં વસતાં ગુજરાતી કહે છે, ‘ગુજરાતી પરિવારોમાં સંક્રમણનું પ્રમાણ જૂજ રહ્યું છે’

Amreli Live

કોરોના હોટસ્પોટ અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા ડિક્લેર કરવામાં કોર્પોરેશનની ગોલમાલ, 30 એપ્રિલે હતા 379 દર્દી ને જાહેર કર્યા 249

Amreli Live

દાદરા નગર હવેલીમાં કોરોના વિસ્ફોટ, દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ પોઝિટિવ આવતાં પ્લાન્ટ બંધ કરાયો

Amreli Live

સૌ.યુનિ.માં ચાલી રહેલી પરીક્ષામાં 1 વિદ્યાર્થિનીનો કોરાના રિપોર્ટ પોઝિટિવ, રાજકોટમાં પોઝિટિવ આંક 1700 નજીક

Amreli Live

775 કેસ સામેથી શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમિત થતા બચાવ્યાઃ AMC કમિ.નેહરા

Amreli Live

જ્યોતિરાદિત્ય અને તેમની માતા કોરોના પોઝિટિવ, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ; પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ

Amreli Live

10.77 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 37,407 દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 3 લાખને પાર

Amreli Live

કોરોનાના કપરાકાળમાં ‘દિવ્ય ભાસ્કરે’ પૂછ્યા પ્રજાના પ્રશ્નો, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા જવાબો

Amreli Live

અત્યારસુધી 8939 કેસ: દિલ્હી અને મુંબઈ સૌથી વધારે પ્રભાવિત, બન્ને શહેરોમાં સંક્રમિતોની સંખ્યા 1 હજારથી વધુ

Amreli Live

અત્યાર સુધી 29,663 કેસ,મૃત્યુઆંક 940: નીતિ આયોગમાં એક નિયામક કક્ષાના અધિકારી કોરોના પોઝિટિવ, આખી બિલ્ડીંગ સીલ કરાઈ

Amreli Live

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી, ઓક્સીજન સપોર્ટ પર રખાયા, બે દિવસ પહેલાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

Amreli Live

2.87 લાખ કેસઃ કોરોનાની સૌથી વધારે અસર વાળા 7 રાજ્યોમાં રાજસ્થાનનો સૌથી સારો 73.78% રિકવરી રેટ

Amreli Live

ભાવનગરમાં કોરોના વિસ્ફોટ, 8 કેસ નોંધાયા, એકનું મોત, રાજકોટમાં 5 વર્ષના પુત્ર બાદ માતા સહિત 5 કેસ

Amreli Live

અમેરિકાની ટોચની સંસ્થાએ સંક્રમણનાં 6 નવાં લક્ષણોની પુષ્ટિ કરી છે, તેમાં-માથામાં દુખાવો, ગળામાં સોજો, સ્નાયુઓમાં દુખાવો અને સ્વાદ-દુર્ગંધ ન અનુભવવી

Amreli Live

સંક્રમણના 10 હજારથી વધારે કેસઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમજનક 316 પોઝિટિવ કેસ મળ્યા, સૌથી વધુ મોત પણ આ રાજ્યમાં થયા છે

Amreli Live

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું- ટ્રેનો નહીં ચાલે, પરંતુ રાજ્યમાંથી મજૂરોને ઘરે મોકલવાનો રસ્તો કાઢી રહ્યા છીએ

Amreli Live

યોગીએ કહ્યું- 500 વર્ષ પછી આવું શુભ મુહૂર્ત, મંદિરના ભૂમિ પૂજન નિમિતે 5 ઓગસ્ટે દરેક ઘરમાં દીપોત્સવનું આહ્વાન

Amreli Live

62 દિવસોમાં 1635 લોકોને ઈન્ફેક્શન થયું અને 50ના જીવ ગયા, વધુ 28 દિવસમાં 961ના મોત, 29 હજાર પોઝિટિવ

Amreli Live

ICMRએ કહ્યું, હવે ઓફિસના કર્મચારીઓએ પણ એન્ટિજન ટેસ્ટ કરાવવો પડશે; દ.કોરિયાની કિટથી 30 મિનિટમાં રિપોર્ટ મળશે

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live