26.1 C
Amreli
23/09/2020
bhaskar-news

અત્યાર સુધી 4379 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 600 દર્દી વધ્યા, માત્ર મુંબઈમાં 24 કલાકમાં 433 રિપોર્ટ પોઝિટિવ આવ્યાદેશમાં કોરોના સંક્રમણના કેસ વધતા જઈ રહ્યા છે. રવિવારે પોઝિટિવ કેસ વધીને 4289 થઈ ગયા છે. મુંબઈમાં સૌથી 433 કોરોનાના દર્દી છે. શહેરમાં એક દિવસમાં જ સંક્રમણના 103 નવા કેસ સામે આવ્યા છે અને આઠ લોકોના મોત થયા છે. આ સાથે જ શહેરમાં કુલ મોતનો આંકડો 30 થઈ ગયો છે. તો બીજી બાજુ એમપીની રાજધાની ભોપાલમાં રવિવારે 23 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં ત્રણ ડોક્ટર પણ છે. તમામને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 41 થઈ ગઈ છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં તબલીઘ જમાતનું પ્રકરણ સામે આવ્યા બાદ સંક્રમણના કેસની ગતિ લગભગ બમણી થઈ ગઈ છે.

દેશમાં નવા સંક્રમિત મળવાનો સિલસિલો યથાવત

રવિવારે મહારાષ્ટ્રમાં 150થી વધારે, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, મધ્યપ્રદેશમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6, પંજાબમાં 3, કર્ણાટક-ઓરિસ્સામાં 2-2 અને ઝારખંડમાં 1 કેસ સામે આવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 4289 થઈ ગઈ છે. શનિવારે સૌથી વધારે 556 નવા સંક્રમિત મળ્યા હતા. જેમાંથી સૌથી વધારે મહારાષ્ટ્રમાં 145 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ આંકડાઓ covid19india.org વેબસાઈટના જણાવ્યા પ્રમાણે છે. જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, રવિવારે સાંજે 6 વાગ્યા સુધી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3577 છે. જેમાંથી 274 સ્વસ્થ થઈ ચુક્યા છે. જ્યારે 83 દર્દીઓનું મોત થયું છે.

અપડેટ્સ

  • ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મલેશિયા મૂળના તબલીઘ જમાતના 8 સભ્યોને ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટે અટકાવ્યા છે. તે રાહત સામગ્રીમાં લાગેલા વિમાનમાં તેમના દેશમાં જવાની તૈયારી કરી રહ્યા હતા.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોમાંથી 30% એટલે કે તબલીઘ જમાત સાથે જોડાયેલા છે. અથવા તેમના સંપર્કમાં આવેલા છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, દેશભરમાં તબલીઘ જમાત સાથે જોડાયેલા 22 હજાર લોકોને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે.
  • કોરોના વાઈરસના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા બાદ ગૃહ મંત્રાલયના સલાહકાર કે વિજય કુમાર અને સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ અપી માહેશ્વરીએ પોતાને ક્વોરન્ટીન કરી લીધા છે. આ તમામ તાજેતરમાં કોરોના વાઈરસ સંક્રમિતોમા સંપર્કમાં આવ્યા હતા.
  • વાયુસેનાના 3 જવાનોને પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી એક જવાન મધ્ય માર્ચમાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં ગયો હતો, જ્યાં એ વખતે તબલીઘ સમાજનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Gurugram Indore Pune Jaipur Rajasthan Lucknow Bengaluru Punjab Haryana Novel Corona (COVID 19) Death Toll India Today

Related posts

5.29 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસપ્રતિ લાખની વસ્તીના હિસાબે સૌથી વધુ 129 મોત દિલ્હીમાં

Amreli Live

યોગીએ કહ્યું- 500 વર્ષ પછી આવું શુભ મુહૂર્ત, મંદિરના ભૂમિ પૂજન નિમિતે 5 ઓગસ્ટે દરેક ઘરમાં દીપોત્સવનું આહ્વાન

Amreli Live

10 દિવસમાં રમત જગતમાં 5ના મોત; સ્વિત્ઝર્લેન્ડના આઈસ હોકી લેજેન્ડ રોજર શૈપોનું નિધન, 100થી વધુ મેચ રમ્યા હતા

Amreli Live

‘જમવાનું મળતું નથી, પૈસા પૂરાં થઇ ગયા છે, હવે તો વતન જવું છે’ કહી સુરતમાં હજાર કારીગરો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યા

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ

Amreli Live

શહેર-જિલ્લામાં કોરોના કુલ 158 નવા કેસ અને 3ના મોત, કુલ કેસ 29,162 અને મૃત્યુઆંક 1,662

Amreli Live

કોરોનાને લીધે ભણવાનું બંધ થયું તો એન્જિનિઅરથી ગણિતના ટીચર બન્યા મુનીર,સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ઈદગાહ મેદાનમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું

Amreli Live

સંક્રમણના 10 હજારથી વધારે કેસઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમજનક 316 પોઝિટિવ કેસ મળ્યા, સૌથી વધુ મોત પણ આ રાજ્યમાં થયા છે

Amreli Live

સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારને 7 વર્ષ સુધીની સજા અને પાંચ લાખ સુધીનો દંડ થશે, કેન્દ્ર સરકારે જાહેરાત કરી

Amreli Live

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 79.14 ટકા પરિણામ, 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

Amreli Live

મૈં મર જાઉં તો મેરી એક અલગ પહચાન લિખ દેના, લહુ સે મેરી પેશાની પે હિન્દુસ્તાન લિખ દેના

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

આજે 70 કેસો પોઝિટિવ સામે આવ્યા અને તમામ કેસ હોટસ્પોટમાં મળ્યા, 3ને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

ધારાસભ્ય પૂર્ણેશ મોદીના મોટા ભાઈ દિપક મોદીનું નિધન, વધુ 271 કેસ સાથે પોઝિટિવની સંખ્યા 13,379 થઈ, 10 મોત સાથે મૃત્યુઆંક 586 પર પહોંચ્યો

Amreli Live

કોરોનાના 687 નવા કેસ, ત્રણ દિવસમાં જ 2043 દર્દી નોંધાયા, 18ના મોત સાથે મૃત્યુઆંક 1900ને પાર

Amreli Live

અત્યાર સુધી 20,111 કેસ- 645 મોતઃ સતત ચોથા દિવસે 1000થી વધુ દર્દી; કતાર એરવેઝના વિમાન દ્વારા 243 NRIને કેનેડા મોકલાયા

Amreli Live

SVP હોસ્પિ.માં કોરોના પોઝિટિવ મહિલાએ બાળકને જન્મ આપ્યો, હાલ મહિલા અને બાળક બંને સ્વસ્થ

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

અત્યાર સુધી 24,591કેસ,મૃત્યુઆંક 782: મધ્યપ્રદેશ સરકાર દેશના અલગ અલગ ભાગમાં ફસાયેલા એક લાખ મજૂરોને ઘરે પહોંચાડશે

Amreli Live

1,90,622 કેસ, મૃત્યુઆંકઃ5,408- અત્યાર સુધી 91,855 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં દર્દીઓનો આંકડો 67 હજારને પાર

Amreli Live

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું- ટ્રેનો નહીં ચાલે, પરંતુ રાજ્યમાંથી મજૂરોને ઘરે મોકલવાનો રસ્તો કાઢી રહ્યા છીએ

Amreli Live