25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

અત્યાર સુધી 3112 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 563 દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 500ની આસપાસદેશમાં શુક્રવારે કોરોના વાઈરસ સંક્રમણના 563 નવા કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સૌથી વધારે સંખ્યા છે. આ પહેલા ગુરુવારે દેશભરમાં 486 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્યારે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3112 થઈ ગઈ છે. 229 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 90ના મોત થયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2547 છે. જેમાંથી 2322ની સારવાર ચાલી રહી છે. 162 સ્વસ્થ થઈ ચુક્યા છે અને 62ના મોત થયા છે.

કેટલા રાજ્યોમાં કેટલા નવા સંક્રમિત મળ્યા
શુક્રવારે તમિલનાડુમાં 102, દિલ્હીમાં 93, તેલંગાણામાં 75, મહારાષ્ટ્રમાં 67, ઉત્તરપ્રેદશમાં 44, રાજસ્થાનમાં 35, મધ્યપ્રદેશમાં 34, આંધ્રપ્રદેશમાં 12, કેરળમાં 9, હરિયાણામાં 9, ગુજરાતમાં 7, જમ્મુ-કાશ્મીરમાં 5, કર્ણાટકમાં 4 નવા દર્દી મળ્યા.

મોદીની અપીલ પર મહારાષ્ટ્રના ઉર્જા મંત્રીની દલીલ- તમામ લાઈટ એક સાથે બંધ થઈ તો ગ્રિડ ફેલ થઈ શકે છે
વડાપ્રધાન મોદીએ 5 એપ્રિલે રાતે 9 વાગ્યે દેશના લોકોની સામૂહિકતા બતાવવા માટે 9 મિનિટ ઘરની લાઈટ બંધ કરવાની અપીલ કરી છે. વડાપ્રધાનનું કહેવું છે કે લોકો આ દરમિયાન ઘરના દરવાજા કે બાલ્કની પર મીણબત્તી, દીવો અથવા મોબાઈલની ટોર્ચની રોશન કરે. આ અંગે મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિન રાઉતે કહ્યું કે, એક સાથે લાઈટ બંધ કરવાથી પાવર ગ્રિડ ફેલ થવાનું જોખમ છે. આવું થયું તો આને ઠીક કરવામાં એક સપ્તાહ જેટલો સમય લાગી શકે છે. એટલા માટે લોકો મીણબત્તી અથવા દીવો ભલે સળગાવતા પણ લાઈટ બંધ ન કરશો.

મુશ્કેલીની ઘડી વચ્ચે ત્રણ રાહતના સમાચાર

  • IIT રૂરકીએ કોરોના વાઈરસ સંક્રમિતોની સારવારમાં લાગેલા એઈમ્સ ઋષિકેષના ડોક્ટર્સની રક્ષા કરવા માટે એકદમ ઓછી કિંમતમાં ફેસ શીલ્ડ તૈયાર કર્યા છેયઆ ટ્રાન્સપરન્ટ શીલ્ડને ઉડી પ્રિટિંગ ટેકનીક દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
  • IIT હૈદરાબાદ સાથે જોડાયેલા સ્ટાર્ટએપ એયરોબાયોસિસિ ઈનોવેશન્સે ઓછી કિંમત વાળા, પોર્ટેબલ ઈમરજન્સી વેન્ટીલેટર બનાવ્યું છે. જેને ‘જીવન લાઈટ’નામ આપવામાં આવ્યું છે. જેની કિંમત 1 લાખ રૂપિયા છે. આ કોરોના વાઈરસના દર્દીઓની સારવારમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
  • મહારાષ્ટ્રમાં પૂણેના વૈજ્ઞાનિક ડો. મિલિંદ કુલકર્ણીએ પોલીપ્રોપેલીન મટેરિયલમાંથી એક ખાસ પ્રકારની સ્ટીક તૈયાર કરી છે. જે કોરોના વાઈરસના દર્દીઓના સ્વાબનું સેમ્પલ લેવામાં મદદગાર સાબિત થઈ શકે છે. બેંગલુરુમાં તેનું ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Gurugram Indore Pune Jaipur Rajasthan Lucknow Bengaluru Punjab Haryana Novel Corona (COVID 19) Death Toll India Today

Related posts

સુપ્રીમ કોર્ટમાં આજે 11 વાગે સુનાવણી, રિવ્યૂ પિટીશનમાં રથયાત્રાની પદ્ધતિ બદલવાની અપીલ કરાઈ

Amreli Live

અત્યાર સુધી 20,486 કેસ- 660 મોતઃ જમ્મુ-કાશ્મીરના DGPએ કહ્યું-પાકિસ્તાન કોરોના ફેલાવવા સંક્રમિતોને મોકલી રહ્યું છે

Amreli Live

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

Amreli Live

26 જિલ્લામાં ભીષણ પૂર-ભૂસ્ખલન, 105ના મોત, 27.64 લાખ લોકો પ્રભાવિત, રાહત કેન્દ્રમાં રહેતા 18 હજાર લોકોમાં કોરોના સંક્રમણનું જોખમ

Amreli Live

આત્મનિર્ભર સહાય માટે ગુજરાતમાં અધધ 1.65 લાખ અરજી 99.55 % અરજી મંજૂર, કુલ રૂ. 9 હજાર કરોડની લોન અપાઈ

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

વધુ 4 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 238, એકનું મોત, ગ્રીન ઝોનમાં દુકાનો ખુલતા પોલીસનું કડક ચેકિંગ

Amreli Live

તિરુપતિ મંદિરના પૂર્વ મુખ્ય પૂજારીનું કોરોના સંક્રમણના કારણે નિધન, RJD નેતા તેજસ્વીએ કહ્યું-બિહાર ગ્લોબલ હોટસ્પોટ, દેશમાં 11 લાખ કરતાં વધુ દર્દી

Amreli Live

શબ આખી રાત પડી રહ્યું, માહિતી મળ્યા પછી સવારે પોલીસ-મેડિકલ ટીમ પહોંચી; સાંજે 5.30 વાગ્યે ઉઠાવવામાં આવ્યું

Amreli Live

વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 18 પર પહોંચ્યો, બે કોરોના શંકાસ્પદના મોત, એકનો રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ઇન્દ્રજીત મહંતી પોઝિટિલ, મહારાષ્ટ્રના સહકારિતા મંત્રી પાટિલ પણ સંક્રમિત થયા, અત્યાર સુધીમાં 25.87 લાખ દર્દીઓ થયા

Amreli Live

મોડી રાત્રે સુરતમાં વૃદ્ધ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓના રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં કુલ 189 દર્દી

Amreli Live

27 વર્ષના ભાર્ગવ પટણીનું કોરોનાથી મોત, 7 નવા કેસ, કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 102 થયો

Amreli Live

કિમ જોંગ ઉને કહ્યું- સતર્ક રહેજો નહિંતર ઘણું મોટુ સંકટ આવશે, નોર્થ કોરિયામાં એક પણ દર્દી નહીં, વિશ્વમાં અત્યારસુધી 1.10 કરોડ કેસ

Amreli Live

કુલ કેસ 3.06 લાખઃસતત ત્રીજા દિવસે 11 હજારથી વધારે કેસ વધ્યા, દિલ્હીમાં 24 કલાકમાં વિક્રમી 2,123 પોઝિટિવ કેસ

Amreli Live

દેશમાં દર્દીઓની સંખ્યા 22 લાખને પાર, 15 લાખથી વધુ સ્વસ્થ થયા, અત્યાર સુધી 44 હજારથી વધુ મોત

Amreli Live

કહ્યું- ભારતમાં 3 કોરોના વેક્સીનનું ટેસ્ટિંગ અલગ-અલગ તબક્કામાં, દરેક ભારતીય સુધી ટૂંક સમયમાં પહોંચાડાશે

Amreli Live

અમદાવાદમાં કોરોના કાબૂમાં! છેલ્લા 8 દિવસમાં તે અગાઉના 8 દિવસ કરતાં કેસમાં 3 ટકા અને મૃત્યુમાં 4 ટકા ઘટાડો તો ડિસ્ચાર્જ દર્દીઓમાં 5 ટકા વધારો

Amreli Live

સમગ્ર રાજ્ય દીવાઓથી ઝળહળ્યું, વડાપ્રધાનના માતા હિરાબાએ પણ દીવા પ્રગટાવી સમર્થન કર્યું

Amreli Live

રાજ્યમાં 105 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ જયંતિ રવિ

Amreli Live

કોરોનાના પોઝિટિવ કેસમાં ગુજરાત નંબર વન ન બને તે માટે હવે નવો વ્યૂહ

Amreli Live