24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

અત્યાર સુધી 28,074 મૃત્યુઆંક 884: યુપી-પંજાબના એક એક જિલ્લામાંથી 28 દિવસ બાદ નવા કોરોનાના કેસ સામે આવ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય



દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28,074 થઈ ગઈ છે. સોમવારે આંધ્રપ્રદેશમાં 80, પશ્વિમ બંગાળમાં 38, રાજસ્થાનમાં 36, બિહારમાં 13, ઓરિસ્સામાં 5 અને ઝારખંડમાં 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ પહોંચી ગયું છે, પરંતુ સૌથી વધારે સંક્રમણ વાળા 9 રાજ્યોમાં જ રવિવાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 24 હજાર 418 રહી હતી. જેમાં મહારાષ્ટ્રમાં 440, દિલ્હીમાં 293, ગુજરાતમાં કોરોના સંક્રમણના 1607 કેસ આવ્યા છે. જેમાંથી મહારાષ્ટ્રમાં 440, દિલ્હીમાં 293, ગુજરાતમાં 230, મધ્યપ્રદેશમાં 145 અને રાજસ્થાનમાં 102 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, રવિવારે સાંજ સુધી 24 કલાક 1975 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં 26 હજાર 917 કોરોના સંક્રમિત છે. જેમાંથી 21 હજાર 3 લોકોની સારવાર ચાલી રહી છે. 5914 સાજા થયા છે અને 826 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ

  • યુપી-પંજાબના એક એક જિલ્લામાંથી 28 દિવસ બાદ નવા કોરોનાના કેસ સામે આવ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય
  • 24 કલાકમાં 1000થી વધુ નવા કેસ સામે આવ્યા, 3 એવા નવા જિલ્લા છે જ્યાં એક પણ કેસ નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય
  • કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ સતત વધી રહ્યો છેઃસ્વાસ્થ્ય મંત્રાલય
  • કોરોના સંક્રમિત દર્દી સાથે ભેદભાવ ન કરશોઃ સ્વાસ્થ્ય મંત્રાલય
  • 24 કલાકમાં કોરોનાના 381 દર્દીઓ સાજા થયા, હાલ રિકવરી રેટ 22.17%
  • 24 કલાકમાં કોરોનાના 1396 કેસ સામે આવ્યા છે
  • 85 જિલ્લામાં 14 દિવસથી એક પણ કેસ નથી
  • દેશમાં કોરોનાના 6,184 દર્દી સાજા થયા
  • 16 જિલ્લામાં 28 દિવસથી કોઈ કેસ સામે આવ્યા નથી
  • આપણી લડાઈ બિમારી સાથે છે વ્યક્તિ સાથે નહીંઃ સ્વાસ્થ્ય મંત્રાલય
  • દેશમાં કોરોનાના 27 હજારથી વધુ દર્દીઓઃ સ્વાસ્થ્ય મંત્રાલય
  • મનરેગા હેઠળ 2 કરોડ મજૂરો કામ કરી રહ્યા છે, સ્થાનિક શ્રમિકોને ફરી રોજગાર મળ્યોઃMHA

મહત્વના અપડેટ્સ

  • નોઈડા સેક્ટર 20ના નિઠારી હોસ્પિટલામાં કામ કરનાર હેલ્થ વર્કર કોરોના પોઝિટિવ

  • કોરોના વોરિયર હરજીતનું સન્માનઃ પંજાબમાં કોરોના વોરિયર હરજીત સિંહને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરમાંથી પ્રમોશન આપીને સબ ઈન્સપેક્ટર બનાવાયા છે. લોકડાઉન દરમિયાન નિંહગોના હુમલામાં તેમનો હાથ કપાઈ ગયો હતો. જો કે, ડોક્ટર્સે તેને જોડી દીધા છે. હરજીતના સન્માનમાં પોલીસ વિભાગે પણ ‘મેં ભી હરજીત’ અભિયાન ચલાવ્યું છે. જેના હેઠળ રાજ્યના ડીજીપી દિનકર ગુપ્તાએ પોતાની વર્ધી પર હરજીત નામની પ્લેટ લગાવી છે.

  • સ્વાસ્થ્ય મંત્રીના ઓએસડી ઓફિસમાં સંક્રમણઃ સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના અધિકારી ઓન સ્પેશ્યલ ડ્યૂટી ઓફિસમાં તહેનાત સુરક્ષાકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના હવાલાથી આ સમાચાર મળ્યા છે. આ ઓફિસ એઈમ્સના ટીચીંગ બ્લોકમાં છે. સંક્રમિત સુરક્ષાકર્મીના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરાઈ રહી છે. ઓએસડી અને ઘણા કર્મચારીઓને સેલ્ફ ક્વૉરન્ટીન થવાની સલાહ આપવામાં આવી છે.

  • દિલ્હીમાં 3 હોસ્પિટલના સ્ટાફ સંક્રમિતઃ બાબા સાહેબ હોસ્પિટલના 29 ડોક્ટર્સ અને સ્વાસ્થ્યકર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બાબૂ જગજીવન રામ હોસ્પિટલમાં પણ ડોક્ટર્સ સહિત સ્ટાફના 44 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. દિલ્હીના એઈમ્સના ચોથા નર્સ સંક્રમિત થયા છે.

  • કોરોના સંક્રમિતે આત્મહત્યા કરીઃ કર્ણાટકમાં બેંગલુરુના વિક્ટોરિયા હોસ્પિટલમાં સોમવારે એક 50 વર્ષના કોરોના સંક્રમિતે હોસ્પિટલની ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી દીધ છે.

  • સાંસદના પરિવારના 6 લોકો સંક્રમિતઃ આંધ્રપ્રદેશના કુરનૂલથી સાંસદ ડો. સંજીવ કુમારના પરિવારના 6 સભ્ય સંક્રમિત મળ્યા છે. જેમાં સંજીવના 80 વર્ષના પિતા, 2 ભાઈ અને તેમની પત્નીઓ અને એક ભત્રીજાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

    સરકારે કહ્યું- હોટ સ્પોટ નોન હોટ સ્પોટમાં બદલાઈ રહ્યા છે
    કેન્દ્ર સરકારે કહ્યું કે, દેશમાં હોટ સ્પોટ વિસ્તાર નોન હોટ સ્પોટમાં ફેરવાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી, ડો. હર્ષવર્ધને 283 જિલ્લામાં છેલ્લા 28 દિવસમાં સંક્રમિણ સ્થિતિ સામે આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે, રવિવાર સુધી 64 જિલ્લામાં 7 દિવસથી, 48 જિલ્લામાં 14 દિવસથી , 33 જિલ્લામાં 21 દિવસથી, 18 જિલ્લામાં 28 દિવસથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી. હર્ષવર્ધન રવિવારે એઈમ્સ પહોંચ્યા હતા. અહીંયા તેમને ટ્રામાનું નિરક્ષણ કર્યું. ટ્રામા સેન્ટરને કોવિડ વોર્ડ બનાવાયું છે.

    લખનઉમાં તમામ ધાર્મિક સામૂહિત રીતે થનારા કાર્યક્રમ પર પ્રતિબંધ

  • મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 12 લોકોના મોત, અહીંયા દર્દીઓની સંખ્યા 5,407એ પહોંચી
  • ઉત્તરપ્રદેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1843 થઈ છે, અત્યાર સુધી 29 લોકોના મોત

પાંચ દિવસમાં સંક્રમણના સૌથી વધારે કેસ

દિવસ કેસ
25 એપ્રિલ 1835
23 એપ્રિલ 1667
26 એપ્રિલ 1607
19 એપ્રિલ 1580
21 એપ્રિલ 1537
રાજ્ય કેટલા સંક્રમિત થયા કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 8068 1188 342
ગુજરાત 3301 313 155
દિલ્હી 2918 877 54
રાજસ્થાન 2185 629 41
મધ્યપ્રદેશ 2090 302 103
તમિલનાડુ 1885 1020 24
ઉત્તરપ્રદેશ 1873 327 30
આંધ્રપ્રદેશ 1097 231 31
તેલંગાણા 1001 316 25
પશ્વિમ બંગાળ 611 105 20
જમ્મુ-કાશ્મીર 523 137 06
કર્ણાટક 503 182 19
કેરળ 469 342 03
પંજાબ 322 84 18
હરિયાણા 296 199 05
બિહાર 274 56 02
ઓરિસ્સા 103 35 01
ઝારખંડ 82 13 03
હિમાચલ પ્રદેશ 40 22 02
આસામ 36 27 01
છત્તીસગઢ 36 32 00
ચંદીગઢ 36 17 00
આંદામાન- નિકોબાર 33 18 00
લદ્દાખ 20 16 00
મેઘાલય 12 00 01
પુડ્ડુચેરી 08 04 01
ગોવા 07 07 00
મણિપુર 02 02 00
ત્રિપુરા 02 02 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
મિઝોરમ 01 01 00

દેશના રાજ્ચોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિત:2090- કોરોના સંક્રમિતોની સંખ્યાના દ્રષ્ટીએ દેશમાં પાંચમા નંબરે છે. અહીંયા સંક્રમિતોની સંખ્યા 2137એ પહોંચી છે. જો કે સ્વાસ્થ્ય વિભાગ તરફથી રવિવારે બપોરે 3 વાગ્યના બુલેટીનમાં તેની સંખ્યા 2090 હતી.અહીંયા રવિવારે 145 કેસ સામે આવ્યા છે. ઈન્દોરમાં અત્યાર સુધી 1176 કેસ મળ્યા, જેમાંથી 57 લોકોના મોત થયા છે. ભોપાલમાં દર્દીઓની સંખ્યા 415 છે અને 9 સંક્રમિતોના મોત થયા છે. રાહતના સમાચાર એ છે કે કુલ 399 લોકો સાજા થયા છે.

હાલ માસ્ક જરૂરી છે. આ તસવીર એ જ મેસેજ આપી રહી છે, ભોપાલમાં કોરોના મહામારી વચ્ચે રવિવારે એક લગ્ન થયા. જેમાં વર વધુએ પોતાને સંક્રમણથી બચાવવા માટે માસ્ક પહેર્યું હતું.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ1873– રાજ્યમાં રવિવારે 80 પોઝિટિવ દર્દી મળ્યા હતા. રાજ્યમાં રવિવારે સવારે 12 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

રાજસ્થાનમાં સોમવારે 36 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી ઝાલાવાડ અને જયપુરમાં 9-9, ટોન્ક અને જોધપુરમાં 6-6, કોટામાં 4 જ્યારે જેસલમેર અને ભીલવાડામાં 1-1 કેસ મળ્યા છે. રાજ્યમાં હવે સંક્રમિતોની સંખ્યા 2221 થઈ ગઈ છે. સાથે જ રવિવારે રાતે સોમવાર બપોર સુધી જયપુરમાં 3 સંક્રમિતોના મોત થયા છે. તો બીજી બાજુ 14 રાજ્યોમાં ફસાયેલા રાજસ્થાનના શ્રમિકોને લાવવાની તૈયારી રાજ્ય સરકારે કરી લીધી છે, જેની જવાબદારી 19 IAS અને IPS અધિકારીઓને સોંપવામાં આવી છે.

આ તસવીર આંધ્રપ્રદેશના ગુંટુરની છે. અહીંયાના લાલાપેટ પોલીસ સ્ટેશનમાં તહેનાત કરીમુલ્લા આસિટન્ટ સબ ઈન્સપેક્ટર છે. દેશભરમાં લોકડાઉન વચ્ચે શનિવારે રમઝાન મહિનો શરૂ થઈ ગયો છે, જેમાં મુસ્લિમ સમાજના લોકો રોઝા રાખે છે. કરીમુલ્લા પણ રોઝા રાખી રહ્યા છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિત 1873 રાજ્યમાં રવિવારે 80 પોઝિટિવ મળ્યા હતા. જ્યાં 327 દર્દી સાજા થયા છે. કુલ સંક્રમિતોમાં 1040 જમાતી અને તેમના સંપર્કમાં આવેલા લોકો છે. રવિવારે સવારે 12 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 3 દર્દી લખનઉના અને 2 કાનપુરના છે. સાથે જ વારાણસીમાં 7 પોલીસકર્મી સંક્રમિત મળી આવ્યા છે.

પ્રયાગરાજમાં લોકડાઉન વચ્ચે રસ્તામાંથી પસાર થઈ રહેલી એક મહિલાએ કોરોના સંક્રમણથી તેના બાળકને બચાવવા માટે તેનું મોઢું ઢાંક્યું છે.

મહારાષ્ટ્ર, સંક્રમિત 8086- BMCએ સોમવારે જણાવ્યું કે, અહીંયા કોરોના સામે લડાઈ લડનારા 4 દર્દીઓનો એન્ટીબોડી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પ્લાઝ્માનો ઉપયોગ અન્ય દર્દીઓની સારવારમાં કરી શકાશે. BMCએ સાજા થયેલા દર્દીઓને પણ તેમના પ્લાઝ્મા ડોનેટ કરવાની અપીલ કરી છે. સોમવારે અહીંયા સૌથી વધારે 440 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

દિલ્હી, સંક્રમિત-2918ઃ અહીંયાના બાબૂ જગજીવન રામ હોસ્પિટલમાં ડોક્ટર્સ સહિત સ્ટાફના 44 લોકો કોરોના સંક્રમિત છે. ત્યારબાદ હોસ્પિટલની તમામ સેવાઓ બંધ કરી દેવાઈ છે. સ્ટાફના અન્ય લોકોના સેમ્પલ પણ લેવાયા છે. બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલના પણ 29 ડોક્ટર્સ અને સ્વાસ્થ્યકર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હી એઈમ્સની ચોથી નર્સ સંક્રમિત મળી છે. તેના બે બાળકો પણ સંક્રમિત થયા છે.

બિહાર, સંક્રમિતઃ290– અહીંયા સોમવારે સંક્રમણના 13 નવા કેસ સામે આવ્યા છે. જો કે, હાલ એ ખબર નથી પડી કે દર્દી કયા જિલ્લામાં મળ્યા છએ. રાજ્યમાં સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત મુંગેર જિલ્લો છે. અહીંયા અત્યાર સુધી 36 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ નાલંદામાં 34 અને પટનામાં 33 સંક્રમિત છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona In India Live News & Update of 27 april


Corona In India Live News & Update of 27 april


Corona In India Live News & Update of 27 april


Corona In India Live News & Update of 27 april

Related posts

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું- ટ્રેનો નહીં ચાલે, પરંતુ રાજ્યમાંથી મજૂરોને ઘરે મોકલવાનો રસ્તો કાઢી રહ્યા છીએ

Amreli Live

ભૂતપુર્વ ક્રિકેટર અને UPના પ્રધાન ચેતન ચૌહાણ કોરોના પોઝિટિવ, નાગાલેન્ડ અને બેંગ્લુરુમાં 22 જુલાઈ સુધી લોકડાઉન; દેશમાં 8.50 લાખ કેસ

Amreli Live

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આર્થિક જરૂરિયાતમંદ 8500 વકીલોના બેંક ખાતામાં રૂ.5000 જમા કરાવશે

Amreli Live

રાજ્યના ગ્રીન ઝોનમાં એસટી બસોને 30 મુસાફરોના વહન સાથે છૂટ, ઓરેન્જ-ગ્રીનઝોનમાં હેર સલૂન અને ટી સ્ટોલ ખુલી શકશે

Amreli Live

AMC કમિશનરે પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામો જાહેર કરાવ્યા, હવે સરકારની સાથે ચર્ચા કરી નિર્ણય કરવા કહે છે

Amreli Live

અત્યાર સુધી 12,760કેસ: દિલ્હીમાં SIનો પરિવાર કોરોના સંક્રમિત, પોલીસ કોલોનીના ત્રણ બ્લોક સીલ કરાયા

Amreli Live

અત્યાર સુધી 96 હજારના મોત: સ્પેનમાં મૃત્યુદર 4.7થી ઘટીને 4 ટકા થયો, 24 કલાકમાં 605ના મોત; સ્વીડનનો લોકડાઉનથી ઇનકાર

Amreli Live

2.87 લાખ કેસઃ કોરોનાની સૌથી વધારે અસર વાળા 7 રાજ્યોમાં રાજસ્થાનનો સૌથી સારો 73.78% રિકવરી રેટ

Amreli Live

ગંગોત્રીના દર્શન માટે દેવસ્થાનમ્ બોર્ડનું રજિસ્ટ્રેશન શરૂ, સમિતિને ભક્તોને મંદિરની અંદર જઇ દર્શન કરાવવાની મંજૂરી નથી

Amreli Live

રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ઇન્દ્રજીત મહંતી પોઝિટિલ, મહારાષ્ટ્રના સહકારિતા મંત્રી પાટિલ પણ સંક્રમિત થયા, અત્યાર સુધીમાં 25.87 લાખ દર્દીઓ થયા

Amreli Live

રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં અપાશેઃ અશ્વિની કુમાર

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 21 હજાર 317 કેસ નોંધાયા, ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી, દેશમાં 6.26 લાખ કેસ

Amreli Live

જંગલેશ્વરમાં 11 દિવસની બાળકી બાદ તેના માતા-પિતાને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, આજે નવા 6 કેસ નોંધાયા

Amreli Live

સિંગાપોરે લૉકડાઉન 1NR જૂન સુધી વધાર્યું, વડાપ્રધાન લીએ કહ્યું- ભારતીયો સહિત વિદેશી વર્કર્સનો પૂરો ખ્યાલ રખાશે

Amreli Live

શહેરમાં કેસનો આંકડો 2 હજારને પાર, સરેરાશ દર 8 મિનિટે એક પોઝિટિવ, 3નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 86 થયો

Amreli Live

24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 9 ઈંચ, બનાસકાંઠાના દિયોદર અને અમરેલીના લિલિયામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

Amreli Live

કોરોના મહામારીને નાથવામાં મોખરે રહેલ શ્રીલંકામાં વસતાં ગુજરાતી કહે છે, ‘ગુજરાતી પરિવારોમાં સંક્રમણનું પ્રમાણ જૂજ રહ્યું છે’

Amreli Live

અત્યાર સુધી 23,295 કેસ,મૃત્યુઆંક 725: નીતિ આયોગે કહ્યું- લોકડાઉનનો યોગ્ય સમયે નિર્ણય કરી સંક્રમણનું પ્રમાણ મર્યાદિત કરી શકાયું

Amreli Live

પ્રેરણાત્મક સંબોધનમાં કોરોના નામના અંધકાર સામે લડાઈ માટે મોદીનો મંત્ર- ‘તમસો મા જ્યોર્તિગમયમ્’; 5 એપ્રિલે રાત્રે 9 વાગે દિવો પ્રગટાવવાની અપીલ

Amreli Live

આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાનનું રાષ્ટ્રને સંબોધન કરશે, લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે; મોટો સવાલ- શું ટ્રેન-ફ્લાઈટ્સ શરૂ થશે?

Amreli Live

ગુજરાતમાં પ્રથમ રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો

Amreli Live