29.4 C
Amreli
25/09/2020
bhaskar-news

અત્યાર સુધી 24,774 કેસ,મૃત્યુઆંક 784: સરકાર રેપિડ ટેસ્ટ કીટથી તપાસ પર સ્ટે લગાવી શકે છે, હાલ 15 લાખ ટેસ્ટ થઈ શકે છે



દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 24,774 થઈ ગઈ છે. શુક્રવારે 1408 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્રમાં 390, ગુજરાતમાં 191, દિલ્હીમાં 138, તમિલનાડુમાં 72, ઉત્તરપ્રદેશમાં 11, રાજસ્થાનમાં 44, બિહરમાં 53 અને ઓરિસ્સમાં એક કેસ સામે આવ્યો છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 23 હજાર 452 છે.

કેન્દ્રીય મંત્રી સમૂહની આજે કોરોના અંગે બેઠક યોજાઈ હતી. જેમાં હાજર રહેલા સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, હવે એ વાત પર સહમતી બની છે કે દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. સરકાર તરફથી લેવાયેલા પગલાઓના સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે. હવે એન્ટીબોડી રેપિડ ટેસ્ટ કીટ દ્વારા તપાસ પર હાલ તો સ્ટે લગાવાયો છે. સરકારના જણાવ્યા પ્રમાણે, હાલ દેશમાં 15 લાખ ટેસ્ટ કરવાની ક્ષમતા છે. આ ઉપરાંત ઘણી સ્વદેશી કંપનીઓ પણ ટેસ્ટ કીટ બનાવી રહી છે. કોવિડ-19થી સર્જાયેલી સ્થિતિ સામે પહોંચી વળવા માટે 1.25 લાખ વોલેન્ટિયર્સ તૈયાર છે.

એન્ટીબોડી રેપિડ ટેસ્ટ કીટમાં ફરિયાદ આવી હતી
સરકારે ચીન સહિત અન્ય દેશો પાસેથી એન્ટીબોડી રેપિડ ટેસ્ટ કીટ મંગાવી હતી. સૌથી પહેલા પશ્વિમ બંગાળે આના યોગ્ય પરિણામ ન આવ્યા હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ આવી જ ફરિયાદ રાજસ્થાન સરકારે પણ કરી હતી. બાદમાં સરકારે તેના ટેસ્ટ પર બે દિવસ સુધી સ્ટે લગાવી દીધો હતો. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, ખરાબ ટેસ્ટ કીટ પાછી આપવામાં આવશે.

મહત્વના અપડેટ્સ

  • મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કોરોનાની ટેસ્ટીંગ અને સારવારને મફત કરી છે. સ્વાસ્થ્ય શિક્ષણ મંત્રી અમિત દેશમુખે લાતૂરમાં શુક્રવાર સાંજે આ જાહેરાત કરી હતી.
  • મધ્યપ્રદેશ સરકાર દેશના અલગ અલગ ભાગમાં ફસાયેલા એક લાખ મજૂરોને ઘરે પહોંચાડશે
  • કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15 નવા કેસ સામે આવ્યા હતા.
  • ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં પોલીસકર્મી સહિત 3 કોરોના પોઝિટિવ મળ્યા છે, જેમાં એકનું મોત
  • આંધ્રપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 64 કેસ મળ્યા, રાજ્યમાં પીડિતોનો આંકડો હજારને પાર
  • દિલ્હીના જગતપુરી વિસ્તારમાં સેનેટાઈઝ કરી રહેલા ટેન્કરની ટક્કરમાં આવવાથી એક શખ્સનું મોત, ડ્રાઈવર ફરાર
  • દિલ્હીના અલીપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ, 11 પોલીસકર્મીને ક્વૉરન્ટીન કરાયા
  • ઉત્તરપ્રદેશના સંતકબીરનગર જનપદમાં એક જ પરિવારના 19 સભ્ય કોરોના પોઝિટિવ
  • IIT દિલ્હીએ કોવિડ-19 ટેસ્ટ કીટ તૈયાર કરી છે. આને ICMRએ મંજૂરી પણ આપી દીધી છે. ઈન્સ્ટીટ્યૂટના પ્રોફેસર વી પેરુમલે જણાવ્યું કે, જાન્યુઆરીના અંતમાં આની પર કામ શરૂ કરાયું હતું. આ અન્ય કીટ કરતા સસ્તી છે.
  • નાગપુરમાં શિબિરમાં રોકાયેલા પ્રવાસી મજૂરોને સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર તુકારામ મુંડેનું કહેવું છે કે જે પહેલાથી ટેલેન્ટેડ છે અમે તેમને અન્યને ટ્રેનિંગ આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે.
  • ત્રિપુરા સરકારે રાજ્યના સ્વાસ્થ્ય સચિવ અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ડાયરેક્ટરને પદ પરથી હટાવ્યા છે. તેમની પર કોરોના વાઈરસથી બચવા માટે દવાઓ અને સામાનની ખરીદીમાં અનિયમિતતાનો આરોપ છે.

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા

દિવસ કેસ
23 એપ્રિલ 1667
19 એપ્રિલ 1580
21 એપ્રિલ 1537
24 એપ્રિલ 1408
18 એપ્રિલ 1371
રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 6817 957 301
દિલ્હી 2514 857 53
તમિલનાડુ 1755 866 22
મધ્યપ્રદેશ 1846 210 92
રાજસ્થાન 2034 493 32
ગુજરાત 2815 265 127
ઉત્તરપ્રદેશ 1621 226 25
તેલંગાણા 983 291 25
આંધ્રપ્રદેશ 955 145 29
કેરળ 450 331 04
કર્ણાટક 474 152 18
જમ્મુ-કાશ્મીર 454 109 05
પશ્વિંમ બંગાળ 571 103 18
હરિયાણા 275 186 05
પંજાબ 298 70 17
બિહાર 223 44 02
ઓરિસ્સા 94 33 01
ઉત્તરાખંડ 48 25 00
હિમાચલ પ્રદેશ 40 18 02
આસામ 36 19 01
છત્તીસગઢ 36 30 00
ઝારખંડ 59 08 03
ચંદીગઢ 29 15 02
લદ્દાખ 18 16 00
આંદામાન-નિકોબાર 27 18 00
મેઘાલય 12 00 01
ગોવા 07 07 00
પુડ્ડુચેરી 07 04 01
મણિપુર 02 02 00
ત્રિપુરા 02 02 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
મિઝોરમ 01 01 00

રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ, સંક્રમિત -1846ઃ શિવરાજ સરકાર સંક્રમણ રોકવા માટે કેરળ મોડલ પર વિચારણા કરી રહી છે. વરિષ્ઠ અધિકારીઓ ડોક્રોએ કેરળના અધિકારીઓ સાથે વાત પણ કરી છે. ત્યાં કાસરગોડ સૌથી વધારે પ્રભાવિત હતું, પણ કડક લોકડાઉન, દર્દીઓની ટ્રેસિંગ અને ટેસ્ટિંગ ઝડપથી કરીને સ્થિતિ કાબુમાં કરી લેવાઈ છે. મધ્યપ્રદેશમાં સૌથી વધારે 1029 દર્દી ઈન્દોરમાં છે. ભોપાલમાં 360 કેસ છે. રાજ્યમાં અત્યાર સુધી 92 દર્દીઓના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિત-1621ઃ અહીંયા શુક્રવારે 111 દર્દી મળ્યા. તો બીજી બાજુ રાજ્ય સરકારે લોકોને રાહત આપવા માટે ખાનગી લેબથી કોરોના ટેસ્ટ કરવાની ફીને બે ભાગમાં વહેચી દીધી છે. દર્દીઓને પહેલા ટેસ્ટના 1500 રૂપિયા અને તેમા પોઝિટિવ આવે તો કન્ફોર્મ ટેસ્ટ માટે 3000 રૂપિયા આપવા પડશે.

પ્રયાગરાજમાં એક વોલેન્ટીયર યમદૂતના રૂપમાં લોકોને લોકડાઉનનું પાલન કરવા માટે કહી રહ્યો છે. તેવે તલવાર લાંબી રાખી છે, જેથી સોશ્યલ ડિસ્ટેસિંગ રાખી શકાય.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ6817– અહીંયા શુક્રવારે 394 સંક્રમિતોની પુષ્ટી થઈ, 18 દર્દીઓના મોત થયા અને 117 સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 301 સંક્રમિતોના મોત થયા અને કુલ 957 સાજા થયા છે.

રાજસ્થાન, સંક્રમિતઃ2059- અહીંયા શનિવારે કોરોના સંક્રમણના 25 કેસ સામે આવ્યા છે. જેમાં અજમેરમાં 8, ઝાલવાડ, જોધપુરમાં 5-5, કોટામાં 04, ધૌલપુરમાં 02 જ્યારે ડુંગરપુરમાં 1 સંક્રમિત મળ્યા છે.
દિલ્હી, સંક્રમિતઃ2514- અહીંયા શુક્રવારે 138 કોરોના પોઝિટિવ મળ્યા અને 3 દર્દીઓના મોત થયા છે. અહીંયા અત્યાર સુધી કુલ 53 લોકોના મોત થયા છે. જ્યારે 857 લોકો સાજા થયા છે.

આ તસવીર દિલ્હીની છે. આ લોકડાઉન વચ્ચે ફરજ નિભાવી રહેલા એક પોલીસકર્મીએ થોડીવાર બાઈક પર આરામ કર્યો

બિહાર, સંક્રમિતઃ223- રાજ્યમાં શુક્રવારે સંક્રમણના 53 કેસ સામે આવ્યા છે. જેમાંથી 22 દર્દી મુંગેરમાં, 3 નાલંદામાં 12 બક્સરમાં અને 1 બાંકામાં મળ્યા છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં જ 90 સંક્રમિત વધ્યા છે. મુંગેર જિલ્લામાં સૌથી વધારે 53 સંક્રમિત છે. જેમાંથી 30 દર્દી એકલા જમાલપુર સદર બજારમાં મળ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પટનામાં લોકડાઉનનું પાલન કરાવવા માટે એસપી લિપિ સિંહની આગેવાનીમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી


મુંબઈમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, અહીંયા લોકડાઉન દરમિયાન ડ્યૂટી કરી રહેલા પોલીસમેનને માસ્ક સાથે પ્રોટેક્ટીવ શીલ્ડ પણ પહેરવા માટે આપવામાં આવ્યો છે.


Corona virus in Indai Live News & Updates Of 25 April

Related posts

અત્યાર સુધી 21,559 કેસ, મૃત્યુઆંક 685: રાજસ્થાનમાં 49 પોઝિટિવ કેસ, પટનામાં એક દિવસમાં આઠ સંક્રમિત મળ્યા

Amreli Live

‘જમવાનું મળતું નથી, પૈસા પૂરાં થઇ ગયા છે, હવે તો વતન જવું છે’ કહી સુરતમાં હજાર કારીગરો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યા

Amreli Live

વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા આજે 26 નવા કેસ, આંક 89 થયો, શહેરના પાંચ વિસ્તારમાં 22મી સુધી કર્ફ્યુ જાહેર

Amreli Live

રાજ્યમાં હાહાકારઃ 6 દિવસમાં 1100 કેસ, 59 મોત; દેશમાં સૌથી વધુ ઝડપથી ચેપ અહીં જ ફેલાયો

Amreli Live

AMC કમિશનરે પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામો જાહેર કરાવ્યા, હવે સરકારની સાથે ચર્ચા કરી નિર્ણય કરવા કહે છે

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

વડોદરામાં પાંચ અને ભાવનગરમાં વધુ બે પોઝિટિવ કેસ, રાજ્યમાં આજે 11 નવા કેસ, અત્યાર સુધીમાં 186 દર્દી નોંધાયા

Amreli Live

અત્યાર સુધી 23,295 કેસ,મૃત્યુઆંક 725: નીતિ આયોગે કહ્યું- લોકડાઉનનો યોગ્ય સમયે નિર્ણય કરી સંક્રમણનું પ્રમાણ મર્યાદિત કરી શકાયું

Amreli Live

સયાજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે પ્રાર્થના કરાઇ, સગર્ભા મહિલા કોરોના મુક્ત થતાં હોસ્પિ.માંથી રજા અપાઇ

Amreli Live

88 હજારના મોત, અમેરિકામાં 11 ભારતીયોના મોત, 16 પોઝિટિવ; 24 કલાકમાં 1973 લોકોના મોત

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

શહેરમાં નવા 152 કેસ સાથે કુલ 1652 પોઝિટિવ કેસ, કુલ 69 લોકોના મોત, સવારે 6 વાગ્યાથી કર્ફ્યૂ પૂર્ણ

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

જો તમને વાંરવાર થાય છે ધૂળ અને માટીની એલર્જી? તો અપનાવો આ ટીપ્સ…છું મંતર થઇ જશે એલર્જી..

Amreli Live

CBSEએ સુપ્રીમ કોર્ટને કહ્યું- ધો.10 અને 12ની બાકી પરીક્ષા નહીં લેવાય, છેલ્લી 3 પરીક્ષાના આધારે વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે

Amreli Live

અત્યાર સુધીમાં એક લાખ 19 હજાર મોતઃ અમેરિકાના તમામ 50 રાજ્યો ઇમરજન્સી ઝોન જાહેર

Amreli Live

નવા 96 કેસ સાથે શહેરમાં આજે સૌથી વધુ 239 કેસ નોંધાયા, કુલ 861 પોઝિટિવ દર્દીઓ થયા, 25 લોકોના મોત

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

આજે સૌની નજર રાજસ્થાન પર, વિધાનસભામાં ગેહલોતની કોન્ફિડન્સ ટેસ્ટ; અટલજીથી આગળ નિકળ્યા PM મોદી, કાલે વધુ એક રેકોર્ડ બનાવશે

Amreli Live

15.35 લાખ કેસઃ બિહારમાં લોકડાઉન 16 દિવસ વધારાયું, 1લી ઓગસ્ટથી લાગુ થશે

Amreli Live

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ ; નવા વિસ્તારોમાં કેસ વધવા ચિંતાજનક સ્થિતિ, રાજ્યમાં કુલ 1021 દર્દી

Amreli Live