31.2 C
Amreli
24/09/2020
bhaskar-news

અત્યાર સુધી 24,591કેસ,મૃત્યુઆંક 782: મધ્યપ્રદેશ સરકાર દેશના અલગ અલગ ભાગમાં ફસાયેલા એક લાખ મજૂરોને ઘરે પહોંચાડશેદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 24,591 થઈ ગઈ છે. શુક્રવારે 1408 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્રમાં 390, ગુજરાતમાં 191, દિલ્હીમાં 138, તમિલનાડુમાં 72, ઉત્તરપ્રદેશમાં 11, રાજસ્થાનમાં 44, બિહરમાં 53 અને ઓરિસ્સમાં એક કેસ સામે આવ્યો છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 23 હજાર 452 છે.

મહત્વના અપડેટ્સ

  • મધ્યપ્રદેશ સરકાર દેશના અલગ અલગ ભાગમાં ફસાયેલા એક લાખ મજૂરોને ઘરે પહોંચાડશે
  • કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15 નવા કેસ સામે આવ્યા હતા.
  • ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં પોલીસકર્મી સહિત 3 કોરોના પોઝિટિવ મળ્યા છે, જેમાં એકનું મોત
  • આંધ્રપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 64 કેસ મળ્યા, રાજ્યમાં પીડિતોનો આંકડો હજારને પાર
  • દિલ્હીના જગતપુરી વિસ્તારમાં સેનેટાઈઝ કરી રહેલા ટેન્કરની ટક્કરમાં આવવાથી એક શખ્સનું મોત, ડ્રાઈવર ફરાર
  • દિલ્હીના અલીપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ, 11 પોલીસકર્મીને ક્વૉરન્ટીન કરાયા
  • ઉત્તરપ્રદેશના સંતકબીરનગર જનપદમાં એક જ પરિવારના 19 સભ્ય કોરોના પોઝિટિવ
  • IIT દિલ્હીએ કોવિડ-19 ટેસ્ટ કીટ તૈયાર કરી છે. આને ICMRએ મંજૂરી પણ આપી દીધી છે. ઈન્સ્ટીટ્યૂટના પ્રોફેસર વી પેરુમલે જણાવ્યું કે, જાન્યુઆરીના અંતમાં આની પર કામ શરૂ કરાયું હતું. આ અન્ય કીટ કરતા સસ્તી છે.
  • નાગપુરમાં શિબિરમાં રોકાયેલા પ્રવાસી મજૂરોને સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર તુકારામ મુંડેનું કહેવું છે કે જે પહેલાથી ટેલેન્ટેડ છે અમે તેમને અન્યને ટ્રેનિંગ આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે.
  • ત્રિપુરા સરકારે રાજ્યના સ્વાસ્થ્ય સચિવ અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ડાયરેક્ટરને પદ પરથી હટાવ્યા છે. તેમની પર કોરોના વાઈરસથી બચવા માટે દવાઓ અને સામાનની ખરીદીમાં અનિયમિતતાનો આરોપ છે.

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા

દિવસ કેસ
23 એપ્રિલ 1667
19 એપ્રિલ 1580
21 એપ્રિલ 1537
24 એપ્રિલ 1408
18 એપ્રિલ 1371
રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 6817 957 301
દિલ્હી 2514 857 53
તમિલનાડુ 1755 866 22
મધ્યપ્રદેશ 1846 210 92
રાજસ્થાન 2034 493 32
ગુજરાત 2815 265 127
ઉત્તરપ્રદેશ 1621 226 25
તેલંગાણા 983 291 25
આંધ્રપ્રદેશ 955 145 29
કેરળ 450 331 04
કર્ણાટક 474 152 18
જમ્મુ-કાશ્મીર 454 109 05
પશ્વિંમ બંગાળ 571 103 18
હરિયાણા 275 186 05
પંજાબ 298 70 17
બિહાર 223 44 02
ઓરિસ્સા 94 33 01
ઉત્તરાખંડ 48 25 00
હિમાચલ પ્રદેશ 40 18 02
આસામ 36 19 01
છત્તીસગઢ 36 30 00
ઝારખંડ 59 08 03
ચંદીગઢ 29 15 02
લદ્દાખ 18 16 00
આંદામાન-નિકોબાર 27 18 00
મેઘાલય 12 00 01
ગોવા 07 07 00
પુડ્ડુચેરી 07 04 01
મણિપુર 02 02 00
ત્રિપુરા 02 02 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
મિઝોરમ 01 01 00

રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ, સંક્રમિત -1846ઃ શિવરાજ સરકાર સંક્રમણ રોકવા માટે કેરળ મોડલ પર વિચારણા કરી રહી છે. વરિષ્ઠ અધિકારીઓ ડોક્રોએ કેરળના અધિકારીઓ સાથે વાત પણ કરી છે. ત્યાં કાસરગોડ સૌથી વધારે પ્રભાવિત હતું, પણ કડક લોકડાઉન, દર્દીઓની ટ્રેસિંગ અને ટેસ્ટિંગ ઝડપથી કરીને સ્થિતિ કાબુમાં કરી લેવાઈ છે. મધ્યપ્રદેશમાં સૌથી વધારે 1029 દર્દી ઈન્દોરમાં છે. ભોપાલમાં 360 કેસ છે. રાજ્યમાં અત્યાર સુધી 92 દર્દીઓના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિત-1621ઃ અહીંયા શુક્રવારે 111 દર્દી મળ્યા. તો બીજી બાજુ રાજ્ય સરકારે લોકોને રાહત આપવા માટે ખાનગી લેબથી કોરોના ટેસ્ટ કરવાની ફીને બે ભાગમાં વહેચી દીધી છે. દર્દીઓને પહેલા ટેસ્ટના 1500 રૂપિયા અને તેમા પોઝિટિવ આવે તો કન્ફોર્મ ટેસ્ટ માટે 3000 રૂપિયા આપવા પડશે.

પ્રયાગરાજમાં એક વોલેન્ટીયર યમદૂતના રૂપમાં લોકોને લોકડાઉનનું પાલન કરવા માટે કહી રહ્યો છે. તેવે તલવાર લાંબી રાખી છે, જેથી સોશ્યલ ડિસ્ટેસિંગ રાખી શકાય.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ6817– અહીંયા શુક્રવારે 394 સંક્રમિતોની પુષ્ટી થઈ, 18 દર્દીઓના મોત થયા અને 117 સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 301 સંક્રમિતોના મોત થયા અને કુલ 957 સાજા થયા છે.

રાજસ્થાન, સંક્રમિતઃ2059- અહીંયા શનિવારે કોરોના સંક્રમણના 25 કેસ સામે આવ્યા છે. જેમાં અજમેરમાં 8, ઝાલવાડ, જોધપુરમાં 5-5, કોટામાં 04, ધૌલપુરમાં 02 જ્યારે ડુંગરપુરમાં 1 સંક્રમિત મળ્યા છે.
દિલ્હી, સંક્રમિતઃ2514- અહીંયા શુક્રવારે 138 કોરોના પોઝિટિવ મળ્યા અને 3 દર્દીઓના મોત થયા છે. અહીંયા અત્યાર સુધી કુલ 53 લોકોના મોત થયા છે. જ્યારે 857 લોકો સાજા થયા છે.

આ તસવીર દિલ્હીની છે. આ લોકડાઉન વચ્ચે ફરજ નિભાવી રહેલા એક પોલીસકર્મીએ થોડીવાર બાઈક પર આરામ કર્યો

બિહાર, સંક્રમિતઃ223- રાજ્યમાં શુક્રવારે સંક્રમણના 53 કેસ સામે આવ્યા છે. જેમાંથી 22 દર્દી મુંગેરમાં, 3 નાલંદામાં 12 બક્સરમાં અને 1 બાંકામાં મળ્યા છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં જ 90 સંક્રમિત વધ્યા છે. મુંગેર જિલ્લામાં સૌથી વધારે 53 સંક્રમિત છે. જેમાંથી 30 દર્દી એકલા જમાલપુર સદર બજારમાં મળ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મુંબઈમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, અહીંયા લોકડાઉન દરમિયાન ડ્યૂટી કરી રહેલા પોલીસમેનને માસ્ક સાથે પ્રોટેક્ટીવ શીલ્ડ પણ પહેરવા માટે આપવામાં આવ્યો છે.


Corona virus in Indai Live News & Updates Of 25 April

Related posts

વડોદરામાં 40 વર્ષથી હિન્દુ-મુસ્લિમ પરિવારની સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી, હિન્દુ બહેન 2 મુસ્લિમ ભાઇને રાખડી બાંધે છે

Amreli Live

પાકિસ્તાને સંક્રમણનો ખતરો જણાવી હાફિઝ સહિત ઘણા આતંકીઓને મુક્ત કર્યા, હવે તેઓ ભારત વિરુદ્ધ ષડયંત્રમાં જોડાયા

Amreli Live

ગુજરાતમાં કોરોનાનો ડેથ રેટ સૌથી વધુ, મધ્યપ્રદેશ પણ ટોપ ત્રણમાં; દિલ્હી અને લદ્દાખમાં સૌથી વધુ દર્દી સાજા થઈ રહ્યા છે

Amreli Live

તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયા બાદ સીલ કરાયો, 15 ટીમો બનાવી ઘરે-ઘરે જઇને તપાસ, માસ સેમ્પલિંગ કરાશે, સેનેટાઇઝની કામગીરી શરૂ

Amreli Live

100 વર્ષથી મુસ્લિમો પર પ્રભુત્વ ધરાવે છે કાંધલી ગામ અને તેનો આ પરિવાર, જેના પર કોરોના ફેલાવવા અંગે કેસ થયો

Amreli Live

ફળોની ટ્રકોમાં સંતાઈને આવેલા ચાર સુરા જમાતી સામે ફરિયાદ, ચારેય જમાતી મહારાષ્ટ્રથી આવ્યા હતા

Amreli Live

2.87 લાખ કેસઃ પહેલી વખત એક દિવસમાં 11 હજાર 156 દર્દી વધ્યા, ઉત્તરપ્રદેશ સંક્રમિતોના કેસમાં પાંચમુ રાજ્ય બન્યું

Amreli Live

એક દિવસમાં સૌથી વધુ 9910 સંક્રમિત વધ્યા, મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 77 હજાર અને દિલ્હીમાં 25 હજાર પાર; દેશમાં 2 લાખ 26 હજાર 634 કેસ

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ રહેશે, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

ચીનના પ્રોફેસરે કહ્યું-કોરોના અંગે માહિતી છૂપાવવામાં આવી, તપાસકર્તા આવ્યા તે અગાઉ માર્કેટ સાફ કરી દેવામાં આવ્યુ

Amreli Live

અત્યાર સુધી 24,427 કેસ,મૃત્યુઆંક 779: 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1752 કેસ આવ્યા; રિકવરી રેટ 20.57 ટકા રહ્યો

Amreli Live

બપોર બાદ જામનગર-સુરતમાં એક-એક પોઝિટિવ કેસ, રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના 16 દર્દી વધ્યાં

Amreli Live

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ સૌથી પહેલા અહીંથી મોકલીશુંઃ તલગાજરડામાં ચાલુ કથાએ મોરારિબાપુની જાહેરાત

Amreli Live

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું- અમદાવાદનું કોરોના મોડેલ અન્ય શહેરો અપનાવી શકે

Amreli Live

અમરનાથ યાત્રા કેન્સલ કરવા બેઠક યોજાઈ, પ્રથમ પ્રેસ રિલીઝમાં કહ્યું-યાત્રા કેન્સલ, 25 મિનિટ બાદ પ્રેસ રિલીઝ કેન્સલ કરી અને 1.13 કલાક બાદ યાત્રા શક્ય નહીં હોવાનું કહેવાયુ, નિર્ણય પછી લેવાશે

Amreli Live

શહેરમાં કોરોનાથી પ્રથમ પોલીસ જવાન સહિત ચારનાં મોત, નવા 78 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 2841 પર પહોંચ્યો

Amreli Live

વિશ્વની સૌથી પહેલી કોરોના વેક્સિન બની ગઇ, રાષ્ટ્રપતિ પુતિને કહ્યું- અમે વેક્સિન રજીસ્ટર્ડ કરાવી, સૌથી પહેલા દીકરીને આપી

Amreli Live

હવે દિલ્હીમાં દર્દીઓને 5 દિવસ ક્વોરેન્ટીન સેન્ટરમાં નહીં રહેવું પડે, મેડિકલ તપાસના આધારે નિર્ણય થશે, દેશમાં કુલ 3.96 લાખ કેસ

Amreli Live

કેન્દ્ર સરકારના પરિપત્ર બાદ વેપારીઓમાં અસમંજસ, દુકાન ખોલવી કે બંધ રાખવી તેને લઇને મૂંઝવણ

Amreli Live

વડોદરામાં 4 અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 247એ પહોંચી

Amreli Live

સચિન પાયલટ કાલે ધારાસભ્ય પક્ષની બેઠકમાં સામેલ નહીં થાય, 30 કોંગ્રેસ-અપક્ષ ધારાસભ્યોનું પાયલટને સમર્થન, સરકાર લઘુમતિમાં હોવાનો દાવો

Amreli Live