26.4 C
Amreli
23/09/2020
bhaskar-news

અત્યાર સુધી 14,384 કેસઃ શુક્રવારે સૌથી વધારે 304 દર્દી સ્વસ્થ થયા;એક દિવસ પહેલા 259 સંક્રમિત સ્વસ્થ થયા હતા



દેશમાં શુક્રવારે સૌથી વધારે 304 કોરોના સંક્રમિતોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તમિલનાડુમાં એક દિવસમાં સૌથી વધારે 103 દર્દી, ત્યારબાદ ઈન્દોરમાં 35 દર્દી સ્વસ્થ થયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 31, હરિયાણામાં 21, દિલ્હીમાં 20 અને રાજસ્થાનમાં 19 લોકો સ્વસ્થ થયા છે. રાજસ્થાનમાં કોરોનાનું એપિસેન્ટર રહી ચુકેલા ભીલવાડામાં તમામ દર્દી સ્વસ્થ થયા છે. ભીલવાડામાં 28 કેસ આવ્યા હતા, જેમાંથી 2નું મોત થયું છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર તરફથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી 19,835 કોરોના પોઝિટિવ મળી ચુક્યા છે. જેમાંથી 11,616 દર્દીઓની સારવાર ચાલી રહી છે જ્યારે 1,766 સ્વસ્થ થઈ ચુક્યા છે. અત્યાર સુધી 452 લોકોના મોત થયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

Related posts

વધુ 8 PTS તાલીમાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં, અત્યાર સુધીમાં કુલ 49 તાલીમાર્થીઓ સારવાર હેઠળ

Amreli Live

અત્યાર સુધીમાં 76 લાખથી વધુ સંક્રમિત, આ પૈકી 52% કેસ ટોપ-5 દેશમાંથી;અમેરિકામાં સૌથી વધુ દર્દી

Amreli Live

શહેરમાં સવારથી ગેરેજ-પંચર,મોબાઈલ-સ્ટેશનરીની દુકાનો ખુલી, લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું

Amreli Live

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક ઘરમાં 2 અધિકારી અને 2 જવાનોની ટીમ ઘુસી, પુલવામામાં જૈશના 2 આતંકી ઠાર

Amreli Live

જો તમને વાંરવાર થાય છે ધૂળ અને માટીની એલર્જી? તો અપનાવો આ ટીપ્સ…છું મંતર થઇ જશે એલર્જી..

Amreli Live

અત્યાર સુધી 94 હજાર મોત, કોરોનાથી સંક્રમિત બ્રિટનનાં PM 3 દિવસ બાદ ICUમાંથી બહાર, ઇટાલીમાં 100 ડોક્ટર્સના મોત

Amreli Live

લખ્યું- રાજસ્થાનમાં સરકાર પાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ, ભાજપ અને અમારી પાર્ટીના અમુક નેતા સામેલ

Amreli Live

રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ સહિત જિલ્લામાં 18ને કોરોના પોઝિટિવ, 5ના મોત, ભાવનગરમાં 12 અને અમરેલીમાં 6 કેસ

Amreli Live

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું- ટ્રેનો નહીં ચાલે, પરંતુ રાજ્યમાંથી મજૂરોને ઘરે મોકલવાનો રસ્તો કાઢી રહ્યા છીએ

Amreli Live

અત્યાર સુધી 5956 કેસઃ આજે 34 નવા કેસ સામે આવ્યા; આગરામાં 19, ઝારખંડમાં 9 અને પંજાબમાં 8 રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

કોરોનાના કપરાકાળમાં ‘દિવ્ય ભાસ્કરે’ પૂછ્યા પ્રજાના પ્રશ્નો, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા જવાબો

Amreli Live

9.37 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 29 હજાર 917 દર્દી વધ્યા, આ એક દિવસનો સૌથી મોટો આંકડો

Amreli Live

સૌ.યુનિ.માં ચાલી રહેલી પરીક્ષામાં 1 વિદ્યાર્થિનીનો કોરાના રિપોર્ટ પોઝિટિવ, રાજકોટમાં પોઝિટિવ આંક 1700 નજીક

Amreli Live

અત્યાર સુધી 13694 કેસ-457 મોતઃ 24 કલાકમાં 1007 નવા કોરોનાના કેસ-23ના મોત; ગ્રોથ ફેક્ટરમાં 40% નો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

અત્યાર સુધી 2 હજાર 542 કેસ, વર્લ્ડ બેંકે ભારત માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી, સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડ બનાવવા મદદ મળશે

Amreli Live

WHOએ કહ્યું- ગરમ હવામાનના કારણે ભારતીયોમાં રોગ પ્રતિકાર ક્ષમતા સારી, આશા છે કે તેઓ મહામારીને હરાવી દેશે

Amreli Live

અત્યાર સુધી 23,234કેસ,મૃત્યુઆંક 725: મિનિસ્ટ્રિયલ ટીમ સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ આવશેઃ MHA

Amreli Live

વુહાનમાં મોતના નવા આંકડા જાહેર, તેમા 50 ટકાનો વધારો થયો; ચીને સ્વીકાર્યુ-ઘણા મોતનું કારણ જાણવામાં ભૂલ થઈ

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 10 હજાર 293 કેસ વધ્યા; મહારાષ્ટ્રમાં 82 હજારથી વધુ દર્દી, સરકાર રેમડેસિવીર દવા ખરીદશે; દેશમાં 2.46 લાખ કેસ

Amreli Live

1.61 લાખના મોત: કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ; ટ્રમ્પે ફરી કહ્યુ- મૃત્યુઆંકમાં અમે નહીં ચીન આગળ

Amreli Live

રાજ્યમાં 91 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી, વંથલી અને ગીર ગઢડામાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો

Amreli Live