30.5 C
Amreli
19/09/2020
bhaskar-news

અત્યાર સુધી 12,456 કેસ: ચીનથી 6.5 લાખ ટેસ્ટિંગ કીટ લઈને વિશેષ વિમાન રવાના, જેમાં 15 મિનિટમાં ટેસ્ટ કરનારી રેપિડ કીટ પણ સામેલદેશમાં વધી રહેલા કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ચીનના ગુઆંગઝોથી સાડા છ લાખે ટેસ્ટ કીટ લઈને વિશેષ વિમાન દિલ્હી માટે રવાના થઈ ગયું છે. જેમાં સાડા પાંચ લાખ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કીટ છે. રેપિડ કીટથી તપાસ કરીને માત્ર 15 મિનિટમાં દર્દીના સંક્રમિત થવા અંગેની ભાળ મળી જશે. આ તપાસ બ્લડની બૂંદથી કરવામાં આવે છે. દેશમાં હાલ કરવામાં આવી રહેલી તપાસમાં ગળા અથવા નાક માંથી લાળનું સેમ્પલ લેવામાં આવે છે. જેનો રિપોર્ટ આવવામાં ઓછામાં ઓછા 5 કલાક લાગે છે.

દેશમાં અત્યાર સુધી કોરોના વાઈરસથી સંક્રમિતોનો આંકડો 12,456 થયો છે. જો કે, બુધવારે આમા સામાન્ય ઘટાડો આવ્યો છે અને દિવસભરમાં 881 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા સોમવારે 1,243 અને મંગળવારે 1035 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિનાના 15 દિવસ વિતી ચુક્યા છે. આ દરમિયાન દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 ગણી થઈ ગઈ છે. 1 એપ્રિલે 2059 લોકો સંક્રમિત થયા હતા. હવે આ સંખ્યા 12471 થઈ ગઈ છે. જેમાંથી મહારાષ્ટ્રમાં જ 2916 દર્દી છે. આ કુલ સંક્રમિતોનો લગભગ 24% છે. એટલે કે દેશના દરકે 4 દર્દીમાંથી એક મહારાષ્ટ્રનો છે.

અત્યાર સુધી 426 લોકોના મોત
દેશમાં કોરોના વાઈરસથી મરનારાઓની સંખ્યા 426 થઈ ગઈ છે. ગુરુવારે કર્ણાટકના બેંગલુરુમાં 66 વર્ષના દર્દીનું મોત થયું છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, આ દર્દી 10 એપ્રિલથી વેન્ટીલેટર પર હતો. રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે આ 13મું મોત છે. સાથે જ ગુજરાતમાં સંક્રમણના કારણે ત્રણ લોકોનું મોત થયું છે. તો બીજી બાજું ત્રણ દિવસમાં 90થી વધુ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 187 લોકોના મોત થયા છે.

આજે 104 કોરોના સંક્રમિત મળ્યા
દેશમાં ગુરુવારે 104 કોરોના પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી મધ્યપ્રદેશમાં 42, રાજસ્થાનમાં 25, ઉત્તરપ્રદેશમાં 19 અને પશ્વિમ બંગાળમાં 18 દર્દી મળ્યા. બુધવારે 882 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી મહારાષ્ટ્રમાં 232 ગુજરાતમાં 116, મધ્યપ્રદેશમાં 197, ઉત્તરપ્રદેશમાં 75 અને રાજસ્થાનમાં 71 લોકોમાં કોરોના વાઈરસની પુષ્ટી કરવામાં આવી હતી. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે સવારે 8 વાગ્યા સુધી દેશમાં 12 હજાર 380 સંક્રમિત છે. જેમાંથી 10477ની સારવાર ચાલી રહી છે. 1488 લોકો સ્વસ્થ થયા છે અને 414 લોકોના મોત થયા છે.

ચીનથી આજે પહોંચશે 6.5 લાખ ટેસ્ટિંગ કીટ
ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ ગુરુવારે જણાવ્યું કે, આજે સવારે ત્યાંના ગુઆંગઝોથી સાડા છ લાખ ટેસ્ટીંગ કિટ લઈને વિશેષ વિમાન ભારત માટે રવાના થઈ ગયું છે. આ જથ્થામાં રેપિડ એન્ટીબોડી ટેસ્ટ અને આરએનએ એક્સટ્રૈક્શન કીટ પણ સામેલ છે.

27 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું
કોરોના વાઈરસ અત્યાર સુધી દેશના 26 રાજ્યોમાં પગ પેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદર નગર હવેલી, જમ્મુ-કાશ્મીર , લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

મહત્વના અપડેટ્સ

  • મહારાષ્ટ્રના પાલધરમાં બે ટ્રેની ડોક્ટર્સ સહિત 10 નવા દર્દી કોરોના વાઈરસથી સંક્રમિત
  • રાજસ્થાનમાં કોરોના વાઈરસથી સંક્રમિત 25 નવા દર્દીઓની પુષ્ટી કરાઈ
  • લોકડાઉન વચ્ચે કર્ણાટકમાં 14 વિભાગોના કર્મચારીઓને કામ પર પાછા આવવાનો આદેશ

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Virus In india Live News & Updates of 16 April


Corona Virus In india Live News & Updates of 16 April


Corona Virus In india Live News & Updates of 16 April


Corona Virus In india Live News & Updates of 16 April

Related posts

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

જો તમને વાંરવાર થાય છે ધૂળ અને માટીની એલર્જી? તો અપનાવો આ ટીપ્સ…છું મંતર થઇ જશે એલર્જી..

Amreli Live

સ્વસ્થ દેખાતા લોકો વાઈરસ ફેલાવવા માટે જવાબદાર હોઈ શકે છે, નિષ્ણાતો યુવાનોને ટ્રાન્સમિશનનું મુખ્ય કારણ માને છે

Amreli Live

શહેરના ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા ACPનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVPમાં ખસેડવામાં આવ્યા

Amreli Live

જસદણ પંથકમાં 1 ઇંચ, ગોંડલ અને રાજકોટમાં ધોધમાર, ગઢડામાં સવા ઇંચ, બાબરા પંથકમાં બે ઇંચ વરસાદ

Amreli Live

4.26 લાખ કેસ; રાજસ્થાનમાં રિકવરી રેટ 77%, તે દેશમાં સૌથી સારો; ત્યારપછીના ક્રમે મધ્યપ્રદેશ અને બિહાર

Amreli Live

જુલૂસ-મોટી પ્રતિમા પર પ્રતિબંધઃ 40 ટકા એટલે 4800 પંડાલ ઓછા લાગશે, ઓનલાઈન સ્લોટ લઇને દર્શન કરવા પડશે

Amreli Live

દરરોજે કોરોનાના 2 લાખ દર્દી સાજા થાય છે, ત્યારે આજે રિકવર દર્દીનો આંકડો 1 કરોડને પાર જશે

Amreli Live

મહાનગરોમાં નોકરીઓ ઘટી; અમદાવાદ, બેંગલુરુ, ચંડીગઢ જેવાં શહેરોમાં નોકરીઓ વધી, કોર્પોરેટ્સ પણ શિફ્ટ થઈ રહ્યા છે

Amreli Live

અમરનાથ યાત્રા કેન્સલ કરવા બેઠક યોજાઈ, પ્રથમ પ્રેસ રિલીઝમાં કહ્યું-યાત્રા કેન્સલ, 25 મિનિટ બાદ પ્રેસ રિલીઝ કેન્સલ કરી અને 1.13 કલાક બાદ યાત્રા શક્ય નહીં હોવાનું કહેવાયુ, નિર્ણય પછી લેવાશે

Amreli Live

યોગીએ કહ્યું- 500 વર્ષ પછી આવું શુભ મુહૂર્ત, મંદિરના ભૂમિ પૂજન નિમિતે 5 ઓગસ્ટે દરેક ઘરમાં દીપોત્સવનું આહ્વાન

Amreli Live

લોકડાઉનમાં નુકસાન જતા જગતના તાતની હાલત કફોડી, ખેડૂતોએ કહ્યું: ‘બેંકોમાં ઝીરો ટકા વ્યાજે લોન મળતી નથી, ઝેર ખાવાનો વારો આવ્યો છે’

Amreli Live

ગડકરીએ કહ્યું- ચીન પ્રત્યે દુનિયાની નફરત ભારત માટે આર્થિક તક, ફાયદો ઉઠાવવો જોઈએ

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

‘હોટ સ્પોટ’ વિસ્તારમાં સરેરાશ દર 10મી વ્યક્તિને કોરોનાનો ચેપ, વધુ 239 કેસ, 7 મોત

Amreli Live

2500 વર્ષમાં પહેલીવાર ભગવાન મંદિરની બહાર નીકળ્યા પરંતુ ભક્તો નથી, ટૂંક સમયમાં નીકળશે રથયાત્રા

Amreli Live

વિશ્વની સૌથી પહેલી કોરોના વેક્સિન બની ગઇ, રાષ્ટ્રપતિ પુતિને કહ્યું- અમે વેક્સિન રજીસ્ટર્ડ કરાવી, સૌથી પહેલા દીકરીને આપી

Amreli Live

અંતે ગુજરાત સરકારે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ T3 સ્ટ્રેટેજી મુજબ કોરોનાના કેસ ઘટાડવાની નવી ફોર્મ્યુલા અપનાવી

Amreli Live

માનસરોવરની યાત્રાની કમાન ચીનના હાથમાં છે, રોડ બનવાથી આપણને માત્ર સગવડતા રહેશે

Amreli Live

WHOએ કહ્યું- દક્ષિણ એશિયામાં ગીચ વસ્તીના કારણે મહામારીનું જોખમ વધુ; વિશ્વભરમાં અત્યાર સુધીમાં 68.45 લાખ કેસ

Amreli Live