25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

અત્યાર સુધી 11,510 કેસ-394 મોતઃ મેઘાલયમાં પોઝિટિવ ડોક્ટરના સંપર્કમાં આવેલા 2 હજાર લોકો ક્વૉરન્ટીન , મહારાષ્ટ્રમાં સર્વાધિક 2,684 કેસ પોઝિટિવદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,510થઈ ગઈ છે. સતત બીજા દિવસે મંગળવારે દેશમાં કોરોનાના 1 હજારથી વધુનવા કેસ સામે આવ્યા છે. મંગળવારે સૌથી વધારે 350 દર્દી મુંબઈમાં મળ્યા હતા. મહારાષ્ટ્રમાં હવે 2684 સંક્રમિત થયા છે. અહીંયા મંગળવારે 18 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં 102 અને રાજસ્થાનમાં 108 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં પણ આ મહામારી પગ પેસારો કરી રહી છે. અહીંયા જિલ્લામાં કોરોનાના 90 રેડ ઝોનની ઓળખ કરાઈ છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.

તો બીજી બાજુ સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવાર સાંજે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1643 નવા કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં સંક્રમિતોનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા 13 એપ્રિલે 1242, 10 એપ્રિલે 854 દર્દી સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય રોજ સાંજે છેલ્લા 24 કલાકના આંકડા જાહેર કરે છે.સાથે જ covid19india.org રોજ સવારે કાઉન્ટીંગ શરૂ કરી દે છે. આ કોરોના ટ્રેકર પ્રમાણે, મંગળવાર સવારથી રાત સુધી 1033 નવા દર્દી મળ્યા છે.

મહત્વના અપડેટ્સ

  • મેઘાલયમાં એક ડોક્ટરના સંપર્કમાં આવેલા 2000 લોકોને ક્વૉરન્ટીન કરાયા છે. અહીં એક દર્દીનું મોત પણ થયું છે.
  • મુંબઈમાં એક હોસ્પિટલના 10 સ્ટાફ પોઝિટિવ, દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા.

મુખ્ય રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિત 741ઃ ઈન્દોરમાં મંગળવારે 206 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીની સંખ્યા વધીને 569 પર પહોંચી ગઈ છે. ભોરાલમાં 2 વર્ષના બાળકી સહિત 16 નવા સંક્રમિત મળ્યા, અહીંયા 160 દર્દી છે. રાજધાનીમાં કોરોનાથી પાંચમું મોત થયું છે.

મહારાષ્ટ્ર, સંક્રમિત 2699 – બુધવારે એક હોસ્પિટલના વધુ 10 સ્વાસ્થ્ય કર્મચારીઓ સંક્રમિત મળ્યા હતા ત્યાં સુધી કોરોનાના સંકજામાં આવેલા 35 કર્મચારીઓની સારવાર હોસ્પિટલ કરી રહ્યું છે. ધારાવીમાં 5 નવા દર્દી મળવાથી અહીંયા સંક્રમિતોની સંખ્યા 60 થઈ ગઈ છે, ધારાવીમાં 7 લોકોના મોત થયા છે. મુંબઈમાં અફવા ફેલાવાના આરોપમાં વિનય દુબે નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. મુંબઈમાં મંગળવારે સંક્રમણના 350 નવા કેસ સામે આવ્યા છે. આ મહામારીના કારણે અત્યાર સુધી 178 લોકોના મોત થયા છે, તો સૌથી વધારે 259 લોકો સ્વસ્થ પણ થયા છે.

રાજસ્થાન, સંક્રમિત-1005 , અહીંયા મંગળવારે સંક્રમણના 108 નવા કેસ સામે આવ્યા. જેમાંથી જયપુરના 83 દર્દીઓ ઉપરાંત જોધપુરમાં 13, કોટામાં 08, ઝાલાવાડમાં 2 અને ઝૂંઝૂનૂં તથા જૈસલમેરમાં 1-1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં આ બિમારી સૌથી વધારે 453 દર્દી જયપુરમાં જ છે. ત્યારબાદ જોધપુરમાં 82, જ્યારે ટોન્ક અને બાંસવાડમાં 59-59 સંક્રમિત છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


દિલ્હીના પ્રતાપનગર વિસ્તારમાં નિગમકર્મી આધુનિક મશીનથી વિસ્તારને સેનેટાઈઝ કરવામાં લાગી ગયા છે.


coronavirus outbreak india live today news updates delhi kerala maharashtra rajasthan haryana cases novel corona covid 19 death toll

Related posts

અત્યાર સુધીમાં 3,712 કેસ: ગૃહ મંત્રાલયના સલાહકાર, CRPFના DG અને વાયુસેનાના 3 જવાન ક્વૉરન્ટીન થયા

Amreli Live

‘ચેન્નઈ એક્સપ્રેસ’ના પ્રોડ્યૂસર મોરાનીની દીકરીનો ટેસ્ટ પોઝિટિવ, પરિવાર ક્વૉરન્ટીન

Amreli Live

દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 12નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ DGP

Amreli Live

સુપ્રીમ કોર્ટમાં આજે 11 વાગે સુનાવણી, રિવ્યૂ પિટીશનમાં રથયાત્રાની પદ્ધતિ બદલવાની અપીલ કરાઈ

Amreli Live

AMC કમિશનરે પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામો જાહેર કરાવ્યા, હવે સરકારની સાથે ચર્ચા કરી નિર્ણય કરવા કહે છે

Amreli Live

8.20 લાખ કેસઃ પુણેમાં 13થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન; પટણાની એઈમ્સ હવે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં સામેલ

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

શહેરમાં 267 નવા કેસ સાથે કુલ 3293 પોઝિટિવ કેસ થયા, અત્યાર સુધીમાં એક દિવસના સૌથી વધારે કેસ, આજે 16ના મોત

Amreli Live

10 હજાર લોકોની થર્મલ ગનથી તપાસ કરાઈ, 10થી વધારે શંકાસ્પદ લક્ષણ ધરાવનારના સેમ્પલ લેવાયા

Amreli Live

દેશમાં 130 જિલ્લા હજુ પણ રેડ ઝોનમાં, ગ્રીન ઝોનમાં રહેનાર 319 જિલ્લામાં 3 મે પછી રાહત મળવાની સંભાવના

Amreli Live

5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 7 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માંગરોળમાં 4 ઈંચ વરસાદ

Amreli Live

અત્યારસુધી 21784 કેસ: ઔરંગાબાદમાં સંક્રમિત માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, 5 દિવસ બાદ વીડિયો કોલ દ્વારા પહેલી વખત નિહાળ્યો

Amreli Live

અત્યાર સુધી 23,234કેસ,મૃત્યુઆંક 725: મિનિસ્ટ્રિયલ ટીમ સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ આવશેઃ MHA

Amreli Live

અત્યાર સુધી 14,707 કેસ- 496 મોતઃ દિલ્હીમાં 63% કેસ જમાતના છે, 23 રાજ્યોમાં જમાતના કારણે આંકડાઓ વધ્યા- સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

દાણીલીમડામાં 11, નવરંગપુરામાં એક જ પરિવારના 6, માણેકચોકમાં 5 અને દરિયાપુર-વટવામાં 3-3 કેસ નોંધાયા

Amreli Live

PM મોદીએ કહ્યું- દિલ્હીની જેમ NCRમાં પણ વધતા કેસને અટકાવવા કામ કરવું જોઈએ, દેશમાં 8.22 લાખ કેસ

Amreli Live

સરકારે સુપ્રીમમાં કહ્યું- છેલ્લી 3 પરીક્ષાના આધારે ધો.12ના વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે

Amreli Live

મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિત, ગુજરાતની ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી

Amreli Live

મુંબઇમાં ચક્રવાત ગુજરાતમાં વરસાદ, 110થી 120 કિમી ઝડપે મહારાષ્ટ્રના અલીબાગ પાસે લેન્ડફૉલની આગાહી

Amreli Live

શહેરના ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા ACPનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVPમાં ખસેડવામાં આવ્યા

Amreli Live

63.21 લાખ કેસ:CDCના ભૂતપુર્વ ડિરેક્ટરે કહ્યું-USમાં આગામી મહિને 20 હજાર લોકોના મોત થઈ શકે છે, સ્પેનમાં માર્ચ મહિના બાદ છેલ્લા 24 કલાકમાં એક પણ મોત ન થયુ

Amreli Live