25.7 C
Amreli
21/09/2020
bhaskar-news

અત્યાર સુધી 10,991 કેસ-370 મોતઃ સરકારે કહ્યું- 20 એપ્રિલ સુધી મૂલ્યાંકન કરશુ, સંક્રમણ અટકાવવા કામ ન થયુ હોય ત્યાં કોઈ છૂટછાટ નહીં મળેદેશમાં કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખતા લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે. આ સાથે કેન્દ્ર સરકાર રાજ્યોના પ્રશાસનિક અમલને લઈવધારે કડક થવા જઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે 20 એપ્રિલ સુધી દેશના તમામ શહેરો અને જીલ્લામાં મૂલ્યાંકન થશે. તેમા જોવામાં આવશે કે તેમના દ્વારા કોરોનાનો સામનો કરવા માટે કેવી રીતે કામ કર્યું છે. યોગ્ય રીતે પાલન કરનારને કેટલીક છૂટછાટ આપવામાં આવશે. જ્યાં યોગ્ય રીતે પાલન ન થયુ હોય ત્યાં કોઈ જ છૂટછાટ આપવામાં આવશે નહીં.

બીજી બાજુ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં મંગળવારે હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરો માર્ગો પર ઉતરી આવ્યા હતા. આ લોકો સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતી તેમને ઘરે પરત મોકલવાની માંગ કરતા હતા. આ લોકોનું કહેવુ હતું કે સરકારે લોકડાઉન આગળ વધારી દીધુ છે અને અમારી પાસે ખાવા માટે કંઈ જ નથી. આ સંજોગોમાં અમને ગામ પરત જવા દેવામાં આવે.

વડાપ્રધાનના રાષ્ટ્રના નામે સંબોધનના થોડા સમય બાદ જ રેલવેએ કહ્યું કે, લોકડાઉન દરમિયાન દેશભરમાં મુસાફર ટ્રેન નહીં ચાલે.માલગાડીઓ ચાલું રહેશે. દેશમાં આજે સંક્રમણના 87 નવા કેસ આવ્યા છે. જેમાંથી રાજસ્થાનમાં 48, પશ્વિમ બંગાળમાં 38 અને ઓરિસ્સામાં 1 દર્દી મળ્યો છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10991થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 370 થયો છે. આ covid19india.org વેબસાઈટ અને રાજ્ય સરકારના આંકડા પ્રમાણે છે.

દેશમાં 8 દિવસો બાદ પહેલી વખત કોરોનાથી થઈ રહેલા મોતની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. દેશ માટે આ રાહતની વાત છે. છેલ્લા ઘણા દિવસોની સરખામણીએ સોમવારે દેશભરમાં સંક્રમણના સૌથી ઓછા 20 લોકોનું મોત થયું છે. આ પહેલા સતત 8 દિવસો સુધી આ આંકડા 20 થી વધારે હતા. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 11 દર્દીના મોત થયા હતા. મુંબઈમાં 9 દર્દીના મોત થયા છે. આ સાથે જ મુંબઈ દેશનું પહેલું એવું શહેર બની ગયું છે જ્યાં સંક્રમણના કારણે અત્યાર સુધી 100 લોકોના મોત થયા છે.

પૂણેમાં બે સંક્રમિતનું મોત થયું છે. અહીંયા અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે. આખા મહારાષ્ટ્રના આંકડા પર નજર કરવામાં આવે તો 160 લોકોના મોત થયા છે. ચાર મોતની સાથે સોમવારે દિલ્હીમાં મરનારાઓની સંખ્યા 28 થઈ ગઈ છે. તો બીજી બાજુ ગુજરાતમાં 2, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં 1-1 દર્દીઓના મોત થયા છે. આ પ્રકારે દેશમાં અત્યાર સુધી 357 લોકોના મોત થયા છે. આ પહેલા રવિવારે એક દિવસમાં સૌથી વધારે 39 જ્યારે શનિવારે 36 લોકોના મોત થયા છે.

12 એપ્રિલે સૌથી વધારે મોત

તારીખ મોત
5 એપ્રિલ 23
6 એપ્રિલ 21
7 એપ્રિલ 22
8 એપ્રિલ 27
9 એપ્રિલ 34
10 એપ્રિલ 29
11 એપ્રિલ 36
12 એપ્રિલ 39

27 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું
કોરોના વાઈરસ અત્યાર સુધી દેશના 26 રાજ્યોમાં પગ પેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદર નગર હવેલી, જમ્મુ-કાશ્મીર , લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

7 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ
મહારાષ્ટ્ર, સંક્રમિત 2455ઃ અહીંયા સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. મંગળવારે 121 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 2455 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, 121 કેસમાંથી મુંબઈમાંથી 92, નવી મુંબઈમાંથી 13, થાણેમાંતી 10 અને વસઈ-વિરારથી 5 અને એક રાયગઢથી છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિત 646ઃ અહીંયા કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સોમવારે બપોરથી મંગળવાર સવાર સુધી 24 કલાકમાં 147 નવા સંક્રમિત કેસ સામે આવ્યા છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 464 થઈ ગઈ છે.વારાણસીમાં જિલ્લા તંત્રએ દક્ષિણ ભારતના રાજ્યો સાથે જોડાયેલા 800 તીર્થયાત્રીઓને 25 બસોથી તેમના ઘરે મોકલી દીધા છે. તેમને મોકલતા પહેલા તેમનું થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું.

મધ્યપ્રદેશ, સંક્રમિત 731ઃ અહીંયા સંક્રમિતોની સંખ્યા 731એ પહોંચી ગઈ છે. સાથે જ રાજ્યમાં મૃતકોનો આંકડો 50એ પહોંચી ગયો છે. જેમાં સૌથી વધારે 35 લોકો ઈન્દોરના છે. આ ઉપરાંત ભોપાલમાં ચાર, ઉજ્જૈનમાં 6, ખરગોનમાં 3, છિંદવાડા અને દેવાસમાં એક એક દર્દીનું મોત થયું છે. મધ્યપ્રદેશ બીજું એવું રાજ્ય બન્યું છે જ્યાં મોતનો આંકડો 50ને પાર પહોંચી ગયો છે.

રાજસ્થાન, સંક્રમિત 945ઃઅહીંયા સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. મંગળવારે સવારે રાજ્યમાં 48 નવા કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. એ તમામ જયપુરના છે. હજે રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 945એ પહોંચી ગયો છે.

સરકારની પ્રેસ કોન્ફરન્સની મહત્વની વાતો

  • દેશભરમાં 857 કોરોના સંક્રમિત સ્વસ્થ થયા છે. એક જ દિવસમાં 141 લોકો રિકવર થયા છે. મહારાષ્ટ્રના ગોંદિયા, કર્ણાટકના તુમકુર, કેરળના વાયનાડ, મણિપુર, છત્તીસગઢ, પુડ્ડુચેરી, બિહાર અને નાલંદા અને પટનામાં 14 દિવસોમાં એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી.
  • સરકારે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના એ કર્મચારીઓની મદદ કરવી જોઈએ, જેમને લોકડાઉનમાંથી છૂટ મળી છે. ઘઉંમો લોટ તેલ બનાવતા નાના ઉદ્યોગો અને મધ્યમ એકમનો કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ.
  • આરોગ્ય સેતું એપ લોન્ચ કરી છે. જેને બ્લૂટૂથ અથ એઆઈ ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવી છે. બેંગલુરુમાં વોર રૂમ બનાવવામાં આવ્યો છે. આ 24 કલાક કામ કરે છે. સેના અને ચિકિત્સા ક્ષેત્રના સેનાનિવૃત્ત કર્મચારી અમારી મદદ કરી રહ્યા છે. ચાઈનાથી ઘણી ટેસ્ટિંગ કીટ 15 તારીખે પહોંચે તેવી શક્યતાઓ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


હરિયાણાના સોનીપતમાં ITBPના જવાનો માસ્ક અને PPE કીટ બનાવવા વ્યસ્ત થયા છે


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


આ તસવીર કોલકાતાની છે. મહિલાને લોકડાઉનમાં પણ ગ્રાહકના આવવાની આશા છે. ગુજરાન ચલાવવા માટે કમાવવું જરૂરી છે

Related posts

કોરોના હોટસ્પોટ અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા ડિક્લેર કરવામાં કોર્પોરેશનની ગોલમાલ, 30 એપ્રિલે હતા 379 દર્દી ને જાહેર કર્યા 249

Amreli Live

4.91 લાખ કેસઃ 5 દિવસમાં અંદાજે 80 હજાર દર્દી વધ્યા, જેમાંથી 50 હજાર માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે ઉમટતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની કાર રેલી રદ્દ

Amreli Live

નકલી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનનું કૌભાંડ સુરતમાંથી પકડાયું, 5ની ધરપડક કરી 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Amreli Live

19 સપ્ટેમ્બરથી IPL શરૂ, ફાઈનલ 10 નવેમ્બરે, ચાઈનીઝ કંપની વીવોની સ્પોન્સરશિપ યથાવત્; પહેલીવાર વર્કિંગ ડે પર ફાઈનલ મેચ

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

અત્યાર સુધીમાં એક લાખ 19 હજાર મોતઃ અમેરિકાના તમામ 50 રાજ્યો ઇમરજન્સી ઝોન જાહેર

Amreli Live

અત્યાર સુધી 29,663 કેસ,મૃત્યુઆંક 940: નીતિ આયોગમાં એક નિયામક કક્ષાના અધિકારી કોરોના પોઝિટિવ, આખી બિલ્ડીંગ સીલ કરાઈ

Amreli Live

આરોગ્ય મંત્રાલયે કહ્યું- દેશમાં કોરોનાના 2902 કેસ, તબલીઘ જમાતના સંક્રમિત લોકોની સંખ્યા 1023 છે

Amreli Live

શહેરના ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા ACPનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVPમાં ખસેડવામાં આવ્યા

Amreli Live

અપૂરતી માહિતી અને તંત્રના અણધડ આયોજનના કારણે શ્રમિકો રોડ પર ઉતર્યા

Amreli Live

આજે સવારે 6 વાગ્યાથી યાત્રા શરૂ, હાલ ભીડ ઘણી ઓછી;પહેલા ગર્ભગૃહથી દર્શન કરવામાં અઢી કલાકનો સમય લાગતો હતો, હવે માત્ર પાંચ મિનિટ લાગે છે

Amreli Live

રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099, અમદાવાદમાં 3 અને વડોદરામાં એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 42

Amreli Live

અત્યાર સુધી 10,586 કેસઃ માત્ર 4 રાજ્યોમાં જ અડધા કરતા વધું દર્દી, સંક્રમણ 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાયું

Amreli Live

અત્યારસુધી 21784 કેસ: ઔરંગાબાદમાં સંક્રમિત માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, 5 દિવસ બાદ વીડિયો કોલ દ્વારા પહેલી વખત નિહાળ્યો

Amreli Live

2.35 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 80 હજારને પાર, દિલ્હી વિધાનસભાના સ્પીકરની ઓફિસમાં 3 કર્મચારી સંક્રમિત

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: મહારાષ્ટ્રથી 347 મજૂરોને લઈને સ્પેશ્યલ ટ્રેન ભોપાલ પહોંચી,પંજાબમાં ફસાયેલા 271 બ્રિટિશ નાગરિક લંડન માટે રવાના

Amreli Live

રાજકોટમાં કોરોનાના વધુ 4 કેસ સાથે કુલ 35 પોઝિટિવ થયા, ધમણ વેન્ટિલેટર સિવિલ હોસ્પિટલ માટે કલેક્ટરને અપાયું

Amreli Live

મુંબઈમાં કોરોના મૃતકોની સાથે દર્દીઓને રખાતા વિવાદ, સંબંધી મૃતદેહને લેવા નથી આવતા

Amreli Live