26.4 C
Amreli
19/09/2020
સમાચાર

અત્યાર સુધી કોરોના સંક્રમણના 724 કેસ, 2 મહિનાની અંદર 40,000 વેન્ટીલેટર ખરીદશું : MHA

નવી દિલ્હી : દેશમાં શુક્રવારે સાંજ સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 724 થઈ ગઈ છે. સાથે તેનાથી 17 લોકોના મોત થયા છે. શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલયે (MHA)એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના મતે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Covid 19) સંક્રમણના 75 નવા મામલા સામે આવ્યા છે. સાથે આ દરમિયાન 4 મોત થયા છે.

જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના મતે કોરોના વાયરસ (coronavirus) સંક્રમિત લોકોની સારવાર માટે દરેક જરુરી પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં પબ્લિક સેકટર યૂનિટને 10 હજાર વેન્ટીલેટર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને (BEL)આગામી એક-બે મહિનામાં 30 હજાર વેન્ટીલેટર ખરીદવાનો આદેશ આપ્યો છે. આવામાં આ સંખ્યા 40,000 થઈ જશે.

Related posts

મુંબઈ પર મોટો ખતરો, ધારાવીથી આવ્યા મોટા સમાચાર, ડૉક્ટર પણ સંક્રમિત

Amreli Live

વડોદરામાં પંચમહાલના કોરોના પોઝિટિવ દર્દીનું મોત, રાજ્યમાં વાયરસે 8નાં જીવ લીધા

Amreli Live

વિશ્વ હિન્દુ પરિષદઅમરેલી જિલ્લો) ઘરમાં બેસી ” પડી ” રહેવું અને પરિસ્થિતિ સામે ” લડી ” રેવું….

Amreli Live

કોરોના વાયરસનું પરિક્ષણ હવે રાજકોટમાં પણ થશે, લેબોરેટરીને મળી મંજૂરી : કલેક્ટર રેમ્યા મોહન

Amreli Live

રોહિતભાઈ જીવાણીની ભવિષ્યવાણી શુ હતી..

Amreli Live

જે લોકો પોતાના પદનું અભિમાન કરે છે, તેમના નસીબમાં નથી હોતી આટલી બાબત.

Amreli Live

સેવાયજ્ઞનો પ્રેરણાદાયી રાહ દેખાડનાર શ્રી પરેશભાઈ, ડો.કાનાબારસાહેબ તેમજ પી પી સોજીત્રાસાહેબ.

Amreli Live

અમેરિકામાં કોરોનાથી થયા 1 લાખના મૃત્યુ, 44 વર્ષ યુદ્ધ પછી પણ નથી થયા આટલા બધાના મૃત્યુ.

Amreli Live

અમરેલીમા રામ પ્રસાદ અનાજ સામગ્રી” કીટ તૈયાર કરી દેવામાં આવી

Amreli Live

મેહુલભાઈ ધોરજીયાની કોરોના સામે અવિરત લડાઈ.

Amreli Live

મોરબી કોરોના પોઝિટિવ દર્દી સાથે અમરેલી જિલ્લાના ૩૦ લોકો દિલ્હી ગયેલ.

Amreli Live

“ડરો નહી_લડો” : શ્રી પરેશભાઈ ધાનાણી

Amreli Live

લોકડાઉન 5 પર ટકેલી છે ઝારખંડની નજર, ખરાબ સ્થિતિમાં વધશે કડકાઈ, જાણો શું છે તૈયારી.

Amreli Live

કોરોના મહામારી સામે લડવા મોદી સરકાર નું ₹ 1 લાખ 70 હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર.

Amreli Live

સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર વૈશ્વીક બિમારી કોરોના COVID-19 વાઇરસ ફેલાવો કરતા ઇસમ સામે ગુન્હો દાખલ કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ

Amreli Live

કોરોના vs ગુજરાત: રાજકોટ અને ભાવનગર રેલવેએ નોન AC કોચમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યા

Amreli Live

કોરોના વાઇરસનો ટેસ્ટ કરવાની પ્રક્રિયા કેવી હોય છે? કેટલા જોખમમાં કામ કરે છે લેબ ટીમ?

Amreli Live

આ અઠવાડિયે છે માંદ્ય ચંદ્ર ગ્રહણ, જાણો તમારી રાશિ પર કેવો રહેશે તેનો પ્રભાવ, વાંચો સાપ્તાહિક રાશિફળ

Amreli Live

એક માણસના નાસ્તિક (રેશનાલિસ્ટ) બનવાને કારણે ડિપ્રેશનથી આત્મહત્યા સુધીની સફર.

Amreli Live

જુઓ Video: આ રીતે થાય છે કોરોના વાયરસનો Test, ગુજરાતમાં શરૂ કરાઈ લેબ

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 6 “ધ્યાનયોગ”.

Amreli Live