26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

અત્યાર સુધીમાં 3,712 કેસ: ગૃહ મંત્રાલયના સલાહકાર, CRPFના DG અને વાયુસેનાના 3 જવાન ક્વૉરન્ટીન થયાદેશના સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 3712પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી 1023 કેસ તબલીઘ જમાત સાથે જોડાયેલા છે. બીજી તરફ દેશમાં કોરોનાવાઈરસના સંક્રમણના શનિવારે 500થી વધુ નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 145 કેસ છે. અહીં શનિવારે 6 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 3 હજાર 678 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટ મુજબ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 525 દર્દીઓ વધ્યા છે. આ આંકડો એક દિવસમાં સૌથી વધુ છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 3072 થઈ છે. તેમાંથી 213 સાજા થઈને હોસ્પિટલમાંથી ઘર જઈ ચુક્યા છે. જ્યારે 75 દર્દીઓના મોત થઈ ચુક્યા છે.

દેશમાં કોરોનાવાઈરસના કારણે રવિવારે ચાર લોકોના મોત થયા છે. તામિલનાડુમાં બે, રાજસ્થાનમાં અને ગુજરાતમાં એક-એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે જ દેશમાં મરનારનો આંકડો 109એ પહોંચી ગયો છે. તમિલનાડુના ચેન્નાઈમાં આજે સવારે 60 વર્ષના વૃદ્ધ અને રામનાથપુરમાં 71 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. બંનેને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તલબીઘ જમાતના પગલે દેશમાં કેસ વધ્યા
દેશમાં કોરોનાવાઈરસના મામલાઓમાં આવેલી તેજીનું સૌથી મોટું કારણે તબલીઘ જમાત છે. સ્વાસ્થ્ય વિભાગે પણ શનિવારે આ વાત કહી છે. સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે સંક્રમણના 30 ટકા મામલા જમાતના મરકઝમાંથી પરત ફરેલા લોકોના કારણે વધ્યા છે. જોકે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ તેના દ્વારા એક સમુદાયની વિરુદ્ધ થઈ રહેલી વાતોને ખોટી ઠેરવી છે. તેમણે કહ્યું હતું કે નિજામુદ્દીનમાં જે થયું તે ખૂબજ દુ:ખદ હતું. જોકે તેના કારણે કોઈ સમુદાયને નિશાન બનાવવો તે યોગ્ય નથી.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે એડવાઈઝરી ઈસ્યુ કરી

બીજી તરફ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કોરોના ટેસ્ટને લઈને એડવાઈઝરી ઈસ્યુ કરી છે. આઈસીએમઆરએ તે સેન્ટર્સ અને કલસ્ટર્સમાં સંક્રમણની તપાસ માટે એન્ટીબોડી આધારિત બ્લડ ટેસ્ટ કરવાના નિર્દેશ આપ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં બીજા દેશોમાંથી લાવવામાં આવેલા ભારતીયોને રાખવામાં આવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


3,678 cases so far: more than 560 reports came positive for the second consecutive day, Maharashtra increased by 147 patients in 24 hours.


3,678 cases so far: more than 560 reports came positive for the second consecutive day, Maharashtra increased by 147 patients in 24 hours.


3,678 cases so far: more than 560 reports came positive for the second consecutive day, Maharashtra increased by 147 patients in 24 hours.


3,678 cases so far: more than 560 reports came positive for the second consecutive day, Maharashtra increased by 147 patients in 24 hours.

Related posts

2.77 લાખ કેસ, મૃત્યુઆંક-7,752ઃ રિકવરી રેટમાં બિહાર છઠ્ઠા નંબરે, અહીં અડધાથી વધારે દર્દી સાજા થઈ ચુક્યા છે

Amreli Live

રાજકોટ જિલ્લામાં કોરોનાના 49 પોઝિટિવ કેસ, નિવૃત્ત PSI સહિત 5નાં મોતઃ સિવિલ સર્જનના પત્ની પણ કોરોનાગ્રસ્ત

Amreli Live

માસ ક્વોરન્ટીન રાંદેરમાંથી વધુ 2 સહિત કોરોનાના 3 પોઝિટિવ, સ્મીમેરના તબીબમાં લક્ષણો જણાતાં દાખલ

Amreli Live

ઘાટલોડિયાની ગ્રેસીયા સોસાયટીના રહીશોએ જનતા કરફ્યુ ભોજન મહોત્સવ કર્યો, 8 મહિલા સહિત 16 સામે ગુનો નોંધાયો

Amreli Live

એર ઇન્ડિયાએ 4 મેથી અમુક ડોમેસ્ટિક, 1 જૂનથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ટિકિટ બુકિંગ શરૂ કર્યું

Amreli Live

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર, ટ્રમ્પને ટક્કર આપશે

Amreli Live

રાજકોટના જંગલેશ્વરમાં વધુ બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, સંખ્યા 39 થઇ

Amreli Live

રાજકોટમાં એક જ પરિવારના 6 સભ્યો સહિત 54 પોઝિટિવ, 6 મોતઃ સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 79 નવા કેસ નોંધાયા

Amreli Live

મુંબઈમાં કોરોના મૃતકોની સાથે દર્દીઓને રખાતા વિવાદ, સંબંધી મૃતદેહને લેવા નથી આવતા

Amreli Live

ગુજરાત બહાર રહેતા લોકોને પરત લાવવામાં આવશે, અરજી કરવા માટે સાંજ સુધીમાં પોર્ટલ તૈયાર કરાશેઃ અશ્વિની કુમાર

Amreli Live

ગડકરીએ કહ્યું- ચીન પ્રત્યે દુનિયાની નફરત ભારત માટે આર્થિક તક, ફાયદો ઉઠાવવો જોઈએ

Amreli Live

ગાંધીનગર જવાના મોટાભાગના રસ્તા બંધ, ચેકપોસ્ટ પર વાહન ચાલકોના નામ અને પ્રવેશના કારણની નોંધણી

Amreli Live

દાદરા નગર હવેલીમાં કોરોના વિસ્ફોટ, દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ પોઝિટિવ આવતાં પ્લાન્ટ બંધ કરાયો

Amreli Live

ભક્તોને યૂટ્યૂબ દ્વારા લાઇવ દર્શન કરાવવામાં આવી રહ્યા છે, પહેલાં દર મહિને 4 કરોડ રૂપિયાનો ચઢાવો આવતો હતો

Amreli Live

ગુજરાતમાં મોત 100ની પાર, 24 કલાકમાં ગુજરાતમાં 229 પોઝિટિવ, અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નવા આવ્યાં

Amreli Live

આત્મનિર્ભર સહાય માટે ગુજરાતમાં અધધ 1.65 લાખ અરજી 99.55 % અરજી મંજૂર, કુલ રૂ. 9 હજાર કરોડની લોન અપાઈ

Amreli Live

પોઝિટિવ કેસનો આંક 2286 પર પહોંચ્યો, મૃત્યુઆંક 85 અને રિકવર થનાર કુલ દર્દીઓની સંખ્યા 1431

Amreli Live

વડાપ્રધાન મોદીએ રિશી કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું- તેઓ ટેલેન્ટનું પાવરહાઉસ હતા

Amreli Live

6.97 લાખ કેસઃ દરરોજ લગભગ 24 હજાર દર્દી વધી રહ્યા છે, આગામી મહિને દરરોજ 1 લાખ કેસ આવી શકે છે

Amreli Live

સોનુ નાગર સાથે દિવ્ય ભાસ્કરની વાતચીત, છ કલાક સુધી હોસ્પિટલની બહાર રઝળતા હોવાની વ્યથા વર્ણવી

Amreli Live

2,07,191કેસઃગોવા એરપોર્ટ પર દુબઈથી આવેલા યાત્રીઓનો હોબાળો, ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો

Amreli Live