24.9 C
Amreli
25/09/2020
bhaskar-news

અત્યાર સુધીમાં 1.59 લાખના મોતઃ પાકિસ્તાનમાં રમજાન દરમિયાન મસ્જિદમાં નમાજ પઢવાની મંજૂરી, સ્પેનમાં 9 મે સુધી લોકડાઉન લંબાવાયુદુનિયામાં કોરોના વાઇરસના અત્યાર સુધી 23,22,033 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 1,59,659 લોકોના મોત થયા છે. તો બીજી તરફ 5,95,090 લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે. રમજાનના પવિત્ર મહિનાને શરૂ થવામાં માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. પાકિસ્તાને દુનિયાનાના બીજા દેશોથી તદ્દન વિરોધાભાસી પગલું ભર્યું છે. પાકિસ્તાનમાં રમજાન દરમિયાન મસ્જિદમાં નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, તેની સાથે કેટલીક શરતો પણ રાખવમાં આવી છે. ત્યારે બાંગ્લાદેશમાં ફરી એક વખત મજૂરોએ રોડ પર આવી પ્રદર્શન કર્યું છે. તો સ્પેનમાં લોકડાઉનનો સમય 9મી મે સુધી વધારવામાં આવ્યો છે.
યુએનએ ભારતના વખાણ કર્યા
અમેરિકા, બ્રાઝીલ અને ઈઝરાયલ જેવા ઘણા દેશોમાં મેલેરિયાના ઉપયોગમાં લેવાતી દવા હાઈડ્રોક્સિક્લોરોક્વીન મોકલી છે. અમેરિકાનું ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા આ દવાને કોરોના માટે ઉપયોગી માનવામાં આવે છે. ન્યૂયોર્કમાં 1500 નાગરિકો ઉપર તેનો ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. ભારતે આ દવા પરથી નિકાસ પ્રતિબંધ હટાવી લેતા ઘણા દેશમાં તેની માંગ થઈ રહી છે. UN ચીફ ગુટેરેસે મહામારી સામેની લડાઈમાં મદદ કરનાર ભારત જેવા દેશોના વખાણ કર્યા છે.

અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા સાત લાખને પાર કરીને 7.10 લાખ થઈ ગઈ છે. જ્યારે અહીં 37 હજાર 158 લોકોએ જીવ ગુમાવ્યો છે.ન્યૂયોર્ક રાજ્યમાં ફેસ માસ્ક પહેરવું ફરજીયાત થઈ ગયું છે.

અમેરિકા: કેલિફોર્નિયાના મેગનોલિયા રિહેબિલેશન સેન્ટરમાંથી દર્દીને લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ નજરે પડે છે.

અમેરિકામાં 24 કલાકમાં 2535ના મોત
અમેરિકામાં શુક્રવારે 2535 લોકોએ જીવ ગુમાવ્યા છે. 32 હજાર 165 નવા કેસ નોંધાયા છે. દેશમાં કુલ 37 હજાર 154 લોકોના મોત થયા છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા 7.10 લાખ છે.

ટ્રમ્પે કહ્યું દેશમાં આઠ કરોડ લોકોને રાહતની રકમ મળી ચૂકી છે. ખેડૂતને 19 બિલિયન ડોલર (1454 અબજ રૂપિયા)ની સહાય અપાશે. તેમણે કહ્યું કે ખેડૂતોને 16 બિલિયન ડોલરની સીધી ચૂંકવણઈ કરાશે અને ત્રણ બિલિયન ડોલરનો ઉપયોગ ભોજન વિતરણમાં કરાશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરી કહ્યું કે ચીને અચાનક અજ્ઞાત શત્રુથી થનાર મોતના આંકડા વધારે ડબલ કરી દીધા છે. વાસ્તવામાં તે ઘણા વધારે છે. અમેરિકામાં થઈ રહેલા મોત કરતા પણ વધારે. ચીનના વુહાનમાં મોતના આંકડાને સુધારવામાં આવ્યો ત્યારે તેમનું આ નિવેદન આવ્યું છે.

ઈટાલી: રોમની હોસ્પિટલની તસવીર. અહીં નર્સ મેડીકલ સ્ટાફને સૂટ પહેરવામાં મદદ કરી રહી છે.

WHOએ કહ્યું- તમામ દેશ વન્યજીવોના માંસના વેપાર ઉપર કડક પ્રતિબંધ લગાવે
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમુખ ટેડ્રોસ એડહોનમ ગેબ્રિસિએસે કહ્યું કે મહામારીના કારણે તમામ દેશે વન્યજીવોના માંસના વેપાર ઉપર કડક પ્રતિબંધ લવાવવા જોઈએ. આ બજારમાં મોટાભાગની જગ્યાએ સ્વસ્થતાનો અભાવ હોય છે. તેમણે કહ્યું કે માંસ બજાર ત્યારે જ ખોલવા જોઈએ, જ્યારે અહીં સમગ્ર રીતે ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા સુનિશ્ચિત થાય. 70 ટકા નવા વાઈરસ પશુઓમાંથી આવ્યા છે. અમે પશુઓમાંથી વ્યક્તિમાં સંક્રમણ ન ફેલાય તે દિશામાં કામ કરી રહ્યા છીએ.

સ્પેનમાં મૃત્યુઆંક 20 હજારને પાર થઈ ગયો છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા 1.91 લાખ છે.ઈટાલીમાં 1.72 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે અને અહીં 22 હજાર 745 લોકોએ જીવ ગુમાવ્યો છે.

બેલ્જિયમમાં પણ ઝડપથી મૃત્યુઆંક વધી રહ્યો છે. અહીં 36 હજાર 138 કુલ કેસ નોંધાયા છે અને 5163 લોકોએ જીવ ગુમાવ્યો છે.

રશિયા: સેન્ટ પીટર્સબર્ગમાં માસ્ક પહેરેલા સૈનિકો નજરે પડે છે. અહીં 273 લોકોના સંક્રમણથી મોત થયા છે.

રશિયામાં 32 હજાર કેસ અને 273 મૃત્યુઆંક
રશિયાની રાજધાની મોસ્કોમાં મહામારીથી 2 કલાકમાં 21 લોકોના મોત થવાથી અહીં મૃત્યુઆંક 148એ પહોંચી ગયો છે. રાષ્ટ્રપતિ પુતિને મહામારીની સારવાર માટે દવા આપવા બદલ ભારતનો આભાર માન્યો છે. રશિયામાં અત્યાર સુધીમાં 32 હજાર કેસ અને 273 મૃત્યુઆંક થયો છે.

દક્ષિણ કોરિયામાં ચૂંટણી પછી ઉમેદવારોના પોસ્ટર હટાવતા અધિકારીઓ. કોરોના વચ્ચે આ પહેલો એવો દેશ છે કે જ્યાં ચૂંટણી યોજાઈ હતી.

દક્ષિણ કોરિયામાં કુલ પોઝિટિવ કેસ 10 હજાર 653 કેસ નોંધાયા છે અને 232 લોકોએ જીવ ગુમાવ્યો છે.

પાકિસ્તાન: કરાચીમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરી નમાજ પઢી રહેલા લોકો.

પાકિસ્તાનમાં વધતા કેસ સરકાર માટે ચિંતાનો વિષય

પાકિસ્તાનમાં કોરોનાના કેસ વધીને 7481 થઈ ગયા છે. કુલ મૃત્યુઆંક 143 નોંધાયો છે. પાકિસ્તાનમાં વધી રહેલા કેસ સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. અહીં છેલ્લા 17 દિવસમાં 5442 કેસ નોંધાયા છે.

કયા દેશમાં આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ કેસ
અમેરિકા 710,021 37,158
સ્પેન 190,839 20,002
ઈટાલી 172,434 22,745
ફ્રાન્સ 147,969 18,681
જર્મની 141,397 4,352
બ્રિટન 108,692 14,576
ચીન 82,719 4,632
ઈરાન 79,494 4,958
તુર્કી 78,546 1,769
બેલ્જિયમ 36,138 5,163
બ્રાઝીલ 34,221 2,171
રશિયા 32,008 273
કેનેડા 31,927 1,310
નેધરલેન્ડ 30,449 3,459
સ્વિત્ઝરલેન્ડ 27,078 1,327
પોર્ટુગલ 19,022 657
ઓસ્ટ્રિયા 14,595 431
ભારત 14,352 486
આયરલેન્ડ 13,980 530
પેરુ 13,489 300
સ્વીડન 13,216 1,400
ઈઝરાયલ 12,982 151
દ.કોરિયા 10,653 232
જાપાન 9,787 190
અફઘાનિસ્તાન: સરકારી કર્મચારીઓ કારને ડિસઈન્ફેક્ટ કરતા નજરે પડે છે. અહીં 30 લોગોના મોત થયા છે. અહીં કુલ પોઝિટિવ કેસ 906 થયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


બુર્કિના ફાસોમાં મહિલા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરતા દેખાય છે. દેશમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે.


સ્પેન: બાર્સિલોનામાં પોતાની બાલકનીમાં ડાન્સ કરતા લોકો. અહીં શુક્રવારે 687 લોકોના મોત થયા છે.


Seven million positive cases and 37 thousand people lost their lives in the United States

Related posts

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સાબરકાંઠાના CRPF જવાન સહિત 3 જવાન શહીદ , 2 ઘાયલ થયા

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, રવિવારે 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live

મહાનગરપાલિકાએ કોરોના પોઝિટિવ 12 કેસના નામ સરનામા જાહેર કર્યા

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાજા થયા બાદ ઓફિસ પહોંચ્યા, 24 કલાકમાં બ્રિટનમાં 413 અને ઇટાલીમાં 260 લોકોના મોત

Amreli Live

રાજકોટ જિલ્લામાં વધુ 39 નવા કેસ સામે આવ્યાં, એકનું મોતઃ મોત થયાનો ઉલ્લેખ તંત્ર એ ક્યાંય કર્યો જ નહીં!

Amreli Live

અત્યાર સુધીમાં 3,712 કેસ: ગૃહ મંત્રાલયના સલાહકાર, CRPFના DG અને વાયુસેનાના 3 જવાન ક્વૉરન્ટીન થયા

Amreli Live

કોરોનાએ બદલી અમદાવાદીઓની જીવનશૈલી, પાણીના વપરાશમાં 20 ટકાનો વધારો, દિવસમાં 50 વાર હાથ ધોવે છે

Amreli Live

બે નર્સ, કેટરર્સ સંચાલક, વકીલ તેમજ કલેક્ટર કચેરીના કર્મચારી સહિત 79 વ્યક્તિ પોઝિટિવ

Amreli Live

31,693 કેસ, મૃત્યુઆંક-1026: પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજ્યમાં લોકડાઉન બે સપ્તાહ લંબાવ્યું

Amreli Live

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

કુલ 30,631 કેસ, નાગાલેન્ડ સરકારે પેટ્રોલ પર રૂપિયા 6 અને ડીઝલ પર રૂપિયા 5 કોવિડ-19 સેસ લગાવ્યો

Amreli Live

ગામડાંઓમાં લોકડાઉનનું ચુસ્ત પાલન, શહેરોમાં પણ અમલ કરવો જ પડશે: DGP શિવાનંદ ઝા

Amreli Live

જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત 6 વિસ્તાર રેડ ઝોનમાં, બાકીના 42 ઓરેન્જ ઝોનમાં : AMC કમિશનર નહેરા

Amreli Live

વધુ 4 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 238, એકનું મોત, ગ્રીન ઝોનમાં દુકાનો ખુલતા પોલીસનું કડક ચેકિંગ

Amreli Live

વડાપ્રધાન મોદીએ ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ લોન્ચ કરી, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું જ પડશે

Amreli Live

શહેરમાં કોરોનાથી પ્રથમ પોલીસ જવાન સહિત ચારનાં મોત, નવા 78 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 2841 પર પહોંચ્યો

Amreli Live

રાજ્યનો પ્રથમ કેસ, કોઇ લક્ષણ ન હોવા છતાં સુરતમાં વૃદ્ધ કોરોના પોઝિટિવ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓ પોઝિટિવ

Amreli Live

કોરોનાના સંકટની વચ્ચે રશિયાએ અમેરિકાની મદદ માટે હાથ લંબાવ્યો, ટ્રમ્પે કહ્યું- પુતિનની શાનદાર ઓફર

Amreli Live

મેન્ટલ હેલ્થ માટે એવા કાર્ય કરો જે તમને ખુશ રાખે, વાતચીત અને કસરત કરીને ક્વોરન્ટિન સ્ટ્રેસનો સામનો કરો

Amreli Live

બજરંગબલીની કૃપાથી આ રાશિઓ ની કિસ્મત આપશે સાથ. માતા લક્ષ્મીમાં આશિષથી મળશે સુખ અને સમૃદ્ધી

Amreli Live