27.8 C
Amreli
18/09/2020
bhaskar-news

અત્યાર સુધીમાં કુલ 22837 ટેસ્ટ કર્યાં, દિલ્હી કરતા ત્રણ ગણા વધુ ટેસ્ટ, SVPની ક્ષમતા હવે લગભગ પુરી: AMC કમિશનરશહેરમાં રવિવારે નવા 178 કેસ નોંધાયા હતા અને 19ના મોત થયા હતા. એક જ દિવસમાં આટલા મોતની આ પહેલી ઘટના છે. કુલ મૃત્યુઆંક 105એ પહોંચીગયો છે. જ્યારે 25 દર્દી સાજા થયા છે. આમ કુલ 2181 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 105 થયો છે. કોરોના અંગે શહેરની સ્થિતિ અંગે અપડેટ આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, એસવીપીમાં 642 એક્ટિવ કેસ અને 150 શંકાસ્પદ છે. આમ SVPની ક્ષમતા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે નવા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 22837 ટેસ્ટ થયા છે, અને આ આંકડો સતત વધી રહ્યો છે. ટેસ્ટિંગ મામલે આપણે સારામાં સારી સ્થિતિમાં છીએ અને દિલ્હી કરતા ત્રણ ગણા ટેસ્ટ કરીએ છીએ.

તેમજ વધુ 18 દર્દીને રજા આપવામાં આવતા કુલ 211 દર્દી સાજા થઈ ગયા છે.

જાહેરમાં થૂંકવાની કુટેવ સંપૂર્ણપણે છોડવી જોઈએ, સેનેટાઈઝર અને માસ્ક જીવનો હિસ્સો

મ્યુનિસિપલ કમિશનરે આગળ કહ્યું કે, ત્રણ મે સુધીમાં સારુ પરિણામ આવશે. મોં અને નાક બંધ રાખવાની આદત કેળવવી પડશે. હાલ ઈન્ફેક્શન દરમાં ઘટાડો થયો છે અને હેન્ડ વોશ, સેનેટાઈઝર તથા માસ્ક જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. જાહેરમાં થૂંકવાની કુટેવ સંપૂર્ણપણે છોડવી જોઈએ.

સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ટૂવ્હીલર પર 1,ફોરવ્હીલરમાં બે વ્યક્તિ જ નીકળે

લોકડાઉન બાદ પણ માસ્ક પહેરવું જરૂરી છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ટુ વ્હીલર પર એક વ્યક્તિ અને 4 વ્હીલરમાં બે વ્યક્તિ જ નીકળે. દુકાનદારોએ પણ સેનેટાઈઝરનો ઉપયોગ આગળ પણ ચાલુ રાખવો પડશે. આજે સવારે 11 વાગ્યા સુધીમાં શહેરમાં 1854 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 વેન્ટીલેટર પર અને 1811 સ્ટેબલ છે. એસવીપીમાં 642 એક્ટિવ કેસ, 150 શંકાસ્પદ, કેપિસીટી પૂર્ણ થવા આવી છે જ્યારે સિવિલમાં 547, સમરસમાં 591 એચસીજીમાં 14, સ્ટર્લિંગમાં 16 તેમજ હજ હાઉસ અને અન્ય કોવિડ સેન્ટરમાં કુલ 1854 દર્દીઓ દાખલ છે. હું બદરુદ્દીન શેખના નિધન પર શોક વ્યક્ત કરું છું. તેમજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ડિસ્ચાર્જ થયા છે. તેઓ પ્લાઝમા ડોનેટ કરવાના છે અને હું તેમના આ નિર્ણયને આવકારું છું.

MLA ઈમરાન ખેડાવાલાકોરોનામુક્ત થતારજા આપી, પ્લાઝમા પણ ડોનેટ કરશે

જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બંને કોરોના વાઇરસના રિપોર્ટ સારવાર બાદ નેગેટિવા આવ્યા છે. આજે તેમને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ ખેડાવાલાએ પ્લાઝમા ડોનેટ કરવાનો પણ નિર્ણ કર્યો છે. મહત્વનું છે કે, 14 એપ્રિલે ઇમરાન ખેડાવાલાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કેન્દ્રીય ટીમના શહેરમાં ધામા, શેલ્ટર હોમની મુલાકાત લીધી

હાલ શહેરનીસ્થિતિ ગંભીર બની ગઈ હોવાથી દિલ્હી આવેલી કેન્દ્ર સરકારની ટીમે બે દિવસથી શહેરમાં ધામા નાંખ્યા છે. કેન્દ્રીય ટીમ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાંસમીક્ષા કરશે. હાલ કેન્દ્રીય ગૃહટીમકઠવાડા ગામના શેલ્ટર હોમમાં પહોંચી છે. શેલ્ટર હોમમાં 100 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને રાખવામાં આવ્યા છે. તેઓને કેવી સુવિધાઓ આપવામાં આવી છે તેની સમીક્ષા કરી હતી.કઠવાડા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શેલ્ટર હોમની મુલાકાત લેશે. અમદાવાદ જિલ્લામાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેનીટીમ સમીક્ષા કરશે. જિલ્લાઓમાં આવતા વિસ્તારમાં COVID-19 માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓ અને પોઝિટિવ દર્દીઓના વિસ્તારની મુલાકાત લઈ શકે છે.

19 મૃત્યુમાં 11 દર્દી એક-બે કે ત્રણ દિવસ પહેલાં જ દાખલ થયા હતા
19 મૃત્યુમાં 11 દર્દી એવા હતા જેઓ માત્ર એક-બે કે ત્રણ દિવસ પહેલાં જ દાખલ થયા હતા. જ્યારે 7 દર્દી ત્રણથી સાત દિવસની સારવાર લીધા પછી મૃત્યુપામ્યા છે. મૃતકોમાં પાલડી, વાસણા, ખોખરા, ગોમતીપુર, શાહપુર, દરિયાપુર અને જમાલપુરમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે. 10 મૃતકોને કોરોના ઉપરાંતમલ્ટિપલ બીમારી હતી. જ્યારે 8 લોકોના મૃત્યુ માત્ર કોરોનાના લીધે જ થયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Ahmedabad Live News & Update of 27 april death toll rapidly increased


ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા


અમદાવાદ આવેલી કેન્દ્રીય ટીમ

Related posts

કોરોના અપડેટ 30/03/2020 ને સવારે 10.15 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

અમરેલીના બાળઆરોગ્ય નિષ્ણાત ડો. નીતિન ત્રિવેદીની અમરેલી ના લોકો ને અપીલ

Amreli Live

વિશ્વમાં કુલ મૃત્યુઆંક 51,000ને પાર ,કુલ સંક્રમિતોની સંખ્યા 10 લાખની નજીક, સ્પેનમાં 709 લોકોએ જીવ ગુમાવ્યો, જર્મનીમાં મૃત્યુઆંક 10 હજાર થયો

Amreli Live

અત્યાર સુધી 12,438 કેસઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 15 દિવસમાં 6 ગણી થઈ, દર 4માંથી એક દર્દી મહારાષ્ટ્રનો

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

16 લાખ પોઝિટિવ કેસ, 95 હજાર 731ના મોત, ટ્રમ્પે કહ્યું-અમેરિકામાં 20 લાખથી વધારે ટેસ્ટ થયા

Amreli Live

રમઝાનમાં લોકો ધાર્મિક સ્થળે એકઠા ન થાય, ડ્રોન સર્વેલન્સમાં લોકડાઉન ભંગ ધ્યાને આવશે તો કાર્યવાહી: DGP શિવાનંદ ઝા

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

2.67 લાખ કેસ, ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું- દિલ્હીમાં જુલાઈ સુધી 5.5 લાખ કેસ શક્ય, કોમ્યુનિટી ટ્રાન્સમિશન પણ શરૂ

Amreli Live

8મીથી અંબાજી મંદિરનાં દ્વાર દર્શન માટે ખૂલશે પણ ભક્તોને પ્રસાદ નહીં અપાય, આરતીમાં પ્રવેશ નહીં

Amreli Live

61 વર્ષિય સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, ઈલાજ માટે અમેરિકા જવા રવાના;બપોરે કહ્યું હતુ- ફિલ્મોમાંથી બ્રેક લઉં છું

Amreli Live

અત્યાર સુધી 14,384 કેસઃ શુક્રવારે સૌથી વધારે 304 દર્દી સ્વસ્થ થયા;એક દિવસ પહેલા 259 સંક્રમિત સ્વસ્થ થયા હતા

Amreli Live

વધુ 36 કેસ નોંધાતા આંક 386 પર પહોંચ્યો, વધુ એકનું મોત અને ચાર રિકવર થયા

Amreli Live

રાજ્યમાં 105 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ જયંતિ રવિ

Amreli Live

કોરોના બેકાબૂ બનતા CM રૂપાણીનો સુરત કલેક્ટર કચેરીમાં બેઠકનો દૌર શરૂ, Dy CM પણ જોડાયા

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

એક જ દિવસમાં ઘોડાસર, કાલુપુર અને વટવાનાં ત્રણ લોકોનાં મોત, વધુ 39 પોઝિટિવ કુલ મૃતક આંક 13 થયો

Amreli Live

સુરતમાં HIV પીડિત યુવકે CISFના જવાનના હાથની આંગળીમાં બચકું ભરી લીધું

Amreli Live

વિશ્વમાં સંક્રમિતોની કુલ સંખ્યા 22.76 લાખ, મૃત્યુઆંક 1.50 લાખને પાર: હવે ન્યૂ યોર્કમાં ફેસ માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

રાજકોટની જ્યોતિ CNCએ 10 દિવસમાં ધમણ-1 નામનું વેન્ટિલેટર બનાવ્યું, CM રૂપાણીએ કરી જાહેરાત

Amreli Live

દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 12નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ DGP

Amreli Live