25.3 C
Amreli
13/08/2020
bhaskar-news

અત્યાર સુધીના સૌથી વધુ નવા 217 કેસ સાથે કુલ 5055 કેસ થયાઃ મહિધરપુરાના હીરાબજારને ક્લસ્ટર તરીકે જાહેર કર્યુંકોરોના સંક્રમણ દિવસને દિવસે વધી રહ્યું છે. શહેરમાં આજે સૌથી વધુ 217 કેસ નોંધાયા છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર થયેલી યાદી મુજબ શહેરમાં આજે 185 અને જિલ્લામાંથી 32 મળીને કુલ શહેરમાં 4530 અને જિલ્લાના કુલ 525 સાથે કુલ પોઝિટિવ 5055 કેસ નોંધાયા છે. આજે કુલ 6 મોત થયા છે. જેથી મૃત્યુઆંક 180 થયો છે. સુરતના મહિધરપુરા હીરા બજારને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પાટીદાર ભવનથી લિંબુશેરી, પીપળા શેરી, નગીનદાસની શેરી, હવાડા શેરી, થોભા શેરી, જદાખાડી રોડ, હાટ ફળિયું, ભોજાભાઈની શેરી અને પાટીદાર ભવન રોડ સુધીના 1262 મકાનોને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા. જેમાં શહેરના 165 અને જિલ્લાના 15નો સમાવેશ થાય છે. આજે કુલ 170 અને જિલ્લામાં 15 મળીને કુલ 3098 લોકો કોરોના મુક્ત થયા છે. આજે વરાછા એ અને બી તથા કતારગામ ઝોનમાં આજે એક જ દિવસમાં 106 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની મુશ્કેલી વધી છે.

ડોક્ટર અને નવી સિવિલની નર્સ સહિત વધુ 3 નર્સ સંક્રમિત
કતારગામ વિસ્તારમાં રહેતા વધુ એક ખાનગી તબીબ સંક્રમિત થયા છે. તેવી જ રીતે નવી સિવિલ કેમ્પસમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ એક નર્સ, કતારગામ વિસ્તારમાં રહેતા અને બીએપીએસ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ તેમજ કતારગામ વિસ્તારમાં રહેતા અને યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ પણ સંક્રમિત થયા છે.

પાલિકાના વધુ બે ક્લાર્ક, પોલીસ કર્મચારી સંક્રમિત થયા
રાંદેર વિસ્તારમાં રહેતા અને પાલિકાના સિટી લિન્કમાં ફરજ બજાવતા ક્લાર્કને પણ ચેપ લાગ્યો છે. તેવી જ રીતે કતારગામ વિસ્તામાં રહેતા અને પાલિકાના ઈસ્ટઝોનમાં ફરજ બજાવતા અન્ય એક ક્લાર્ક પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે સરથાણા પોલીસ મથકના પોલીસ કર્મચારીને પણ ચેપ લાગ્યો છે.

ઈન્સ્યોરન્સ કન્સલટન્ટ, પેપર મીલના મેનેજર પણ સંક્રમિત
રાંદેર વિસ્તામા રહેતા ઈન્સ્યોરન્સ કન્સલટન્ટ, વરાછા વિસ્તારમાં રહેતા અને રામા પેપર મીલના મેનેજર, ફર્નીચર શોપના માલીક, તેમજ જીટીપીએલ નેટવર્કના કર્મચારી પણ સંક્રમિત થયા છે.

સિવિલમાં 319 દર્દીઓ ગંભીર
સિવિલ હોસ્પિટલમાં રવિવારે સવારે 410 પોઝિટિવ દર્દીઓ દાખલ હતા. જેમાંથી 16 વૅન્ટિલેટર પર, 33 બાઈપેપ પર તેમજ 270 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા હોવાનું તેમજ 171 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.

સિવિલ હોસ્પિટલમાંથી 70 દર્દીઓને પ્રાઈવેટમાં શિફ્ટ કરાયા
સિવિલ હોસ્પિટલ ફુલ થઈ જતા હવે સ્મીમેર હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ સાથે પણ કરાર કરાયા છે. સિવિલ હોસ્પિટલમાં રોજ રોજ દર્દીઓનું ભારણ વધી રહ્યું હોવાથી હવે સિવિલ હોસ્પિટલમાંથી ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા હોય તેવા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ સ્ટેબલ દર્દીઓને પણ સમરસમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. રવિવારે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા હોય તેવા 70 દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Surat Live, 29 June 2020, The number of positive cases more than 4800

Related posts

દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 12નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ DGP

Amreli Live

જામનગરમાં 22 દિવસ બાદ કોરોનાનો 1 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 247 કેસ, 11ના મોત સાથે મૃત્યુઆંક 162

Amreli Live

અમરનાથ યાત્રા કેન્સલ કરવા બેઠક યોજાઈ, પ્રથમ પ્રેસ રિલીઝમાં કહ્યું-યાત્રા કેન્સલ, 25 મિનિટ બાદ પ્રેસ રિલીઝ કેન્સલ કરી અને 1.13 કલાક બાદ યાત્રા શક્ય નહીં હોવાનું કહેવાયુ, નિર્ણય પછી લેવાશે

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

રેડ ઝોનમાં રહેલા ચાર ઝોનના 11 વિસ્તારમાં 21 દિવસમાં એક પણ કેસ ન નોંધાતા ઓરેન્જ ઝોનમાં મૂકાયા

Amreli Live

રાજ્યમાં 105 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ જયંતિ રવિ

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

કોરોના વેક્સીનની તૈયારી: મોદીએ મીટિંગમાં કહ્યું- ટેક્નોલોજીનો ઉપયોગ કરો જેથી ચોક્કસ સમયમાં આ કામ પુરૂ થાય, દેશમાં કુલ 5.68 લાખ કેસ

Amreli Live

રાહુલ ગાંધીએ કહ્યું લોકાઉન કોરોનાનો ઈલાજ નથી, માત્ર પોઝ બટન છે; ટેસ્ટિંગ જ યોગ્ય હથિયાર

Amreli Live

કોરોનાના શંકાસ્પદ દર્દીનું ઓક્સિજનનું પ્રમાણ ખુબ ઓછું, પણ મજબૂત મનોબળથી માત્ર પાંચ દિવસમાં સાજા થઈ ગયા

Amreli Live

કોરોના વાઈરસના વધુ 4 પોઝિટવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવ 139 થયા, મૃતક યુવાનના પરિવાર અને સારવાર કરનાર ડોક્ટરને ક્વોરન્ટીન કરાયા

Amreli Live

વડાપ્રધાન મોદીએ ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ લોન્ચ કરી, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું જ પડશે

Amreli Live

શહેરમાં નવા 164 કેસ અને 19 મોત સાથે કુલ 2543 પોઝિટિવ કેસ, 128 દર્દીના મોત

Amreli Live

અંબાજી મંદિર: આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પણ જે માતામાં ખુબ જ શ્રદ્ધા રાખે છે તેવા ગુજરાતના ભવ્ય પ્રાચીન અંબાજી મંદિરની કથા અને તસ્વીરો..

Amreli Live

10.77 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 37,407 દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 3 લાખને પાર

Amreli Live

દેશમાં કોરોના કેસ 21 લાખને પાર, રિકવરી રેટ વધીને 68.32% થયો, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં રેકોર્ડ 12 હજારથી વધુ કેસ નોંધાયા

Amreli Live

રાજ્યના 4 મહાનગરમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે, વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય કર્યોઃ અશ્વિની કુમાર

Amreli Live

અત્યારસુધી 2.54 લાખ કેસ: મહારાષ્ટ્રમાં આજે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ કેસ નોંધાયા, જેલમાથી પેરોલ પર 20 હજાર કેદી મુક્ત કરાયા

Amreli Live

જાહેર રસ્તા પર મોઢે માસ્ક કે રૂમાલ-દુપટ્ટો નહીં બાંધ્યો હોય તો 5 હજારનો દંડ, દંડ નહી ભરો તો જેલ

Amreli Live

આત્મનિર્ભર સહાય માટે ગુજરાતમાં અધધ 1.65 લાખ અરજી 99.55 % અરજી મંજૂર, કુલ રૂ. 9 હજાર કરોડની લોન અપાઈ

Amreli Live

ગેહલોતના હૃદયમાં પાયલટ માટે પ્રેમ બાકી છે; આ વખતે ઘાટીમાં બમ-બમ ભોલેની ગૂંજ નહીં સંભળાય

Amreli Live