27.8 C
Amreli
21/10/2020
મસ્તીની મોજ

અડધી રાત્રે રસોડામાં બટાકાની વેફર તળવા ગઈ ભૂખી બાળકી, સવાર સુધી ઘર છોડીને ભાગી ગયો આખો પરિવાર.

બાળકીને જયારે લાગી ખુબ ભૂખ ત્યારે રસોડામાં જઈને તળવા લાગી વેફર અને સવારે આખા પરિવારે છોડવું પડ્યું ઘર. જ્યારથી લોકડાઉન લાગ્યું છે ત્યારથી લોકોનું જીવન બદલાઈ ગયું છે. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમના માટે હવે રવિવાર સિવાયના દરેક દિવસ પણ રજા જેવા છે. લોકડાઉનમાં બધી પ્રવૃતિઓ બંધ હોવાને કારણે તેમનું ઉઠવાથી લઈને ઊંઘવાનું રૂટિન બગડી ગયું છે. તેઓ દિવસે વધારે ઊંઘે છે અને રાત્રે મોડે સુધી જાગે છે. એવામાં ઘણાને અડધી રાત્રે ભૂખ પણ લાગે છે.

થોડા દિવસ પહેલા સિડનીમાં રહેવાવાળા એક પરિવારે પોતાની દીકરીને અડધી રાત્રે લાગેલી ભૂખને કારણે ભારે નુકશાન સહન કરવું પડ્યું. તે પરિવારની એક બાળકીને રાત્રે ભૂખ લાગી તો તેણીએ વેફર તળવાનો નિર્ણય લીધો. પણ તેનું પરિણામ આખા ઘરે ભોગવવું પડ્યું. 15 વર્ષની બાળકીએ વેફર તળવાના ચક્કરમાં આખું ઘર જ સળગાવી દીધું.

fire accident
fire accident demo pic

આ બનાવ 29 સપ્ટેમ્બરનો છે. આ તારીખે સિડનીમાં એક ઘરમાં આગ લાગી ગઈ. 55 વર્ષની લિંડા બર્રેટ નામની એક મહિલાએ પોતાની ત્રણ દીકરીઓ અને કુતરા સાથે ઘર છોડીને જવું પડ્યું. અડધી રાત્રે મહિલાના ઘરમાં આગ લાગી ગઈ. તેનું કારણ હતું તેમની 15 વર્ષની પુત્રી. લોકડાઉનમાં ઘરે રહેવા પર તેને અડધી રાત્રે ભૂખ લાગી હતી.

15 વર્ષની બાળકીએ અડધી રાત્રે વેફર તળવાના ચક્કરમાં આખું ઘર જ સળગાવી દીધું. રાત્રે બાળકીને ભૂખ લાગી તો તેણીએ કોઈને જગાડવાની જગ્યાએ જાતે જ કંઈક બનાવવાનો નિર્ણય લીધો. પછી બાળકીએ કડાઈમાં તેલ ગરમ કર્યું, પણ તે ઘણું વધારે ગરમ થઈ ગયું હોવાથી તેમાં વેફર નાખતા જ આગ લાગી ગઈ. ત્યારબાદ આગ રસોડામાંથી થઈને ડાઇનિંગ રૂમ, હોલ અને દાદરા સુધી ફેલાઈ ગઈ.

fire accident
fire accident in house demo pic

ઘરના બાકીના ભાગ ધુમાડા અને રાખથી ભરાઈ ગયા હતા. તે આગ ઓલવવા માટે ફાયરબ્રિગેડના 15 કર્મચારીઓએ પ્રયત્ન કર્યો અને તેમને આગ ઓલવતા 3 કલાક લાગી ગયા. મહિલાને અડધી રાત્રે તેમની 13, 15 અને 18 વર્ષની દીકરી સાથે બહાર કાઢવામાં આવી. માં એ આ દુર્ઘટનાને લઈને પોતાની દીકરીને માફ કરી દીધી છે.

મહિલાએ ડેલી ટેલીગ્રાફને જણાવ્યું કે, આ દુર્ઘટના પછી તેમની દીકરી ઘણી પરેશાન છે. આગને કારણે મહિલાને 2 કરોડ 56 લાખ રૂપિયાનું નુકશાન થયું છે. બટાકાની વેફરને કારણે આવા નુકશાન પછી લોકોમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. મહિલાએ જણાવ્યું કે, તેમનું સગળેલું ઘર રિપેયર થઈ જશે ત્યારે તે આખા પરિવાર સાથે ત્યાં શિફ્ટ થઈ જશે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

મૃત્યુ પછી સપનામાં આવે જો પ્રિયજન, તો મળે છે આ સંકેત.

Amreli Live

ઓગસ્ટનો છેલ્લો દિવસ આ 6 રાશિઓ માટે ઘણો શુભ છે, મનોકામનાઓ પુરી થવાની છે શક્યતા.

Amreli Live

સરોજ ખાનની દીકરી આ હિરોઈનને પોતાની માતાનું પાત્ર ભજવતા જોવા માંગતી હતી, તેમની બાયોપિક વિષે કહી આ ખાસ વાત

Amreli Live

જન્મદિવસ ઉજવવો નહિ, જાતે ખાવાનું બનાવવું, જેવી મુકેશ અંબાણીથી જોડાયેલા વિશેષ રોચક જાણકારી.

Amreli Live

બોલીવુડના 10 ધનાધન ડાયલોગ જેને સાંભળીને દેશભક્તિની ભાવના જાગૃત થઈ જશે.

Amreli Live

નોકરી અને બિઝનેસમાં આ 5 રાશિઓને થશે ફાયદો, વાંચો ગુરુવારનું રાશિફળ.

Amreli Live

આ મંદિરમાં કરવામાં આવે છે અષ્ટમુખી શિવલિંગની પૂજા, શ્રાવણમાં લાગે છે ભક્તોનો મેળો.

Amreli Live

નાગાર્જુન અક્કીનેની લવ લાઈફ : એક્ટરે પણ કર્યા હતા બે લગ્ન, તબ્બુ સાથે પણ હતું અફેયર, આવી છે તેમની સ્ટોરી.

Amreli Live

આયુર્વેદ અનુસાર ખાવા-પીવામાં આ આદતોને અપનાવવાથી તન-મન રહે છે સ્વસ્થ

Amreli Live

શ્રીકૃષ્ણની અપાર કૃપા આજે આ ત્રણ રાશિવાળાને કરવાની છે માલામાલ, વાંચો રાશિફળ.

Amreli Live

આ છે તે 123 વર્ષીય બાબા જેમની પાસેથી પ્રરેણા લઈને ફિટ રહે છે શિલ્પા શેટ્ટી, વિડીયોથી ખુલ્યું રહસ્ય.

Amreli Live

પત્ની અંજલિના કારણે ગુગલ CEO છે સુંદર પીચાઈ, ખુબ રોમાન્ટિક છે તેમની લવ સ્ટોરી.

Amreli Live

પોતાની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં કરો રોકાણ, 21 વર્ષની થવા પર બની શકે કરોડપતિ

Amreli Live

શુભ યોગના કારણે આ 8 રાશિ વાળાઓને મળશે સારા પરિણામ, માં લક્ષ્મી ભરી દેશે ધનની તિજોરી.

Amreli Live

સુશાંતની આત્માની શાંતિ માટે બાબા રામદેવે કર્યો હવન, કહ્યું- અભિનેતાને મળવો જોઈએ ન્યાય.

Amreli Live

પૂજામાં મન કઈ રીતે લગાવવું? જ્યાં સુધી આપણે બીજા કામો પર ધ્યાન આપતા રહીશું, આપણું મન એકાગ્ર નહિ થઈ શકે.

Amreli Live

આ 5 વસ્તુ માં હોય છે દેવી લક્ષ્મીનો વાસ, ઘરમાં રાખવાથી થાય છે ધન લાભ.

Amreli Live

પોસ્ટ ઓફિસ આપી રહી છે બેંકથી વધારે રિટર્ન, જાણો માસિક સેવિંગ સ્કીમની સાથે કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે.

Amreli Live

આ છે દુનિયાના સૌથી ખતરનાક રસ્તા, આમાંથી કેટલાક ભારતના પણ છે.

Amreli Live

આળસુ માણસની વાર્તા દ્વારા જાણો, આપણે ભગવાનના સંકેતને કેવી રીતે સમજવા.

Amreli Live

‘બબીતા જી’ નો ખતરનાક ડેવિલ અવતાર જોઈને ગભરાઈ ગયા લોકો, જુઓ તેમનો વાયરલ ફોટો.

Amreli Live