33.4 C
Amreli
28/10/2020
અજબ ગજબ

અટલ ટનલ રોહતાંગમાં મળી રહી છે 4G ઇન્ટરનેટ કનેક્ટિવિટી, આવી સુવિધાવાળી દુનિયાની પહેલી ટનલ.

રોહતાંગમાં બનેલી અટલ ટનલ 4G ઇન્ટરનેટ કનેક્ટિવિટી થી છે સજ્જ, દુનિયાની કોઈ ટનલમાં આવી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં સમુદ્રની સપાટીથી 10 હજાર ફૂટથી વધુની ઉંચાઇ પર બનાવવામાં આવેલ વિશ્વની સૌથી લાંબી અટલ ટનલ રોહતાંગ (Atal Tunnel Rohtang) દેશને સમર્પિત કરી છે. બીએસએનએલને કારણે વપરાશકર્તાઓને આ 9.02 કિમી લાંબી ટનલની અંદર 4G ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સુવિધા મળી રહી છે. આ વિશ્વની પહેલી ટનલ છે જ્યાં 4G ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સુવિધા ઉપલબ્ધ છે.

કુલ્લુ જિલ્લાના મનાલી અને લાહુલ-સ્પિતિ જિલ્લામાં લાહુલને જોડતી આ ટનલની અંદર બીએસએનએલના વપરાશકર્તાઓને 20 થી 25 એમબીપીએસ ઇન્ટરનેટ સ્પીડ મળશે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ એટલ ટનલ રોહતાંગ ખાતે 4G ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવા માટે બેઝ ટાવર્સ (Base Transceiver Station) સ્થાપિત કર્યા છે. આવા ત્રણ બીટીએસ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. આ ટનલના નિર્માણની સાથે મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર ઓછું થઇ ગયું છે.

bsnl tweet
bsnl tweet

આ ટનલના લોકાર્પણ પહેલાં, લાહુલ સ્પિતિના અન્ય ભાગો સાથે ઘણા મહિનાઓ સુધી સંપર્ક તૂટેલો રહેતો હતો. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી બનાવવામાં આવેલી આ ટનલને કારણે, હવે લાહુલનો હંમેશા દેશના અન્ય ભાગો સાથે સંપર્ક બની રહેશે. આ ટનલ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આને લીધે આખા વર્ષ દરમિયાન લશ્કરી પ્રવૃત્તિઓ અડચણ વગર સરળતાથી ચાલતી રહેશે.

પ્રોફાઈલ ફોટો સોર્સ – ગુગલ.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મૃતક મહિલાના ભાઈ અને આરોપીની કોલ ડિટેલ્સથી આવ્યો નવો વળાંક, બંને વચ્ચે થઇ 104 વખત વાતચીત

Amreli Live

ઘરમાં રહેલી આ 1 વસ્તુની મદદથી ઇનો નાખ્યા વગર ઈડલી-ઢોકળાના ખીરામાં લાવી શકો છો આથો.

Amreli Live

આ જગ્યાએ મળી રહ્યું છે 5 રૂપિયામાં ભરપેટ ભોજન અને 10 રૂપિયામાં કપડાં અને દવા

Amreli Live

કન્યાએ કારનું સ્ટીયરિંગ પકડીને પુલ ઉપર ઉભી રખાવી કાર, પછી જે થયું વરરજો પણ ન સમજી શક્યો.

Amreli Live

1 કહાની 6 છ રોલ, બધા પર ભારે પડશે મનોજ બાજપેયીના આ રોલ

Amreli Live

ટાલિયા હોય તે લોકો માટે ઘાતક થઈ શકે છે કોરોના, સંશોધનમાં ખુલાસો.

Amreli Live

દરરોજ 4 કલાક રમતા હતા, છતાં બાળપણથી પાળેલ સિંહણે માલિકને ફાડી ખાધો.

Amreli Live

જો તમે કારમાં લાંબી મુસાફરી કરો છો, તો તમારી પાસે આ નાનકડું ગેજેટ્સ સાથે જરૂર હોવું જોઈએ.

Amreli Live

જે મહિલાઓને લુમે લુમ વાળ ઉતરતા હોય તેમણે આ સમસ્યાથી બચાવવા માટે અપનાવી જોઈએ આ 8 ટિપ્સ.

Amreli Live

કોરિન્ટાઇનમાં પણ વારંવાર આ યુવક પોતાની ગર્લફ્રેંડને મળવા માટે કરતો મોટું પરાક્રમ

Amreli Live

સૂર્ય દેવે બદલી પોતાની રાશિ, આ 5 રાશિ વાળાને થશે ઘણો ફાયદો.

Amreli Live

આ સરકારી સ્કીમમાં રોકાણ કરી પૈસા કરી શકો છો ગેરન્ટેડ ડબલ, 1 લાખ રૂપિયાના બદલામાં મેચ્યોરીટીમાં મેળવો 2 લાખ

Amreli Live

એકદમ પરફેક્ટ બિરિયાની બનાવવી હોય તો ઘર ઉપર જ બનાવો તેનો મસાલો

Amreli Live

કન્યા રાશિના લોકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે, રાશિ અનુસાર જાણો કેવો રહેશે નવરાત્રીનો પહેલો દિવસ.

Amreli Live

ચિકનગુનિયા, ડેન્ગ્યુમાં મદદગાર છે આ અમૃત રસ, જાણો આર્ટિકલમાં વધુ માહિતી.

Amreli Live

જાણો કોણ છે Mirzapur 2 માં મુન્ના ભૈયાની પત્નીનો રોલ કરવા વાળી એક્ટ્રેસ?

Amreli Live

1 વર્ષ સુધી ખરાબ નહિ થાય ફોલેલું લસણ, બસ આ 5 રીતે કરો તેને સ્ટોર.

Amreli Live

જન્માષ્ટમી પર ખુલશે આ રાશિઓના ભાગ્યના દરવાજા, જાણો કેવો રહેશે તમારો દિવસ.

Amreli Live

સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે લાભકારક છે મજીષ્ઠા, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ.

Amreli Live

વિદેશી નહિ, દેશી જાતિ સહીવાલ અને ગીરના વીર્યની વધી માંગ, જાણો તેની ખાસિયત.

Amreli Live

ઘરે બેઠા મળી શકે છે સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ, આ છે તેની આખી પ્રક્રિયા

Amreli Live