31.2 C
Amreli
24/09/2020
કલેક્ટર ઓફિસ

અજાણ્યા વાયરસથી થઈ શકે છે પાછો એટેક, કોરોના ‘નાનો કેસ’ – ચીની વિશેષજ્ઞ

ચીની વિશેષજ્ઞએ કહ્યું – કોરોના વાયરસ ફક્ત એક ‘નાનો કેસ’ છે, બીજા અજાણ્યા વાયરસથી થઈ શકે છે પાછો હુમલો

ચીનની એક પ્રમુખ વાયરોલોજિસ્ટે નવા વાયરસના હુમલાને લઈને કહ્યું છે કે, કોરોના વાયરસ માત્ર એક ‘નાનો કેસ’ છે, અને સમસ્યાની શરૂઆત છે. ચીનની સંદિગ્ધ સંસ્થા વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ડેપ્યુટી ડાયરેક્ટર શી ઝેન્ગલીએ ચીનની સરકારી ટેલિવિઝન ચેનલ પર વાત કરતા નવા વાયરસને લઈને ચેતવણી આપી છે.

ડેલી મેલના રિપોર્ટ અનુસાર, ઝેન્ગલી ચામાચીડિયામાં રહેલા બેટ કોરોના વાયરસ પર રિસર્ચ કરી ચુકી છે. આ કારણે તેમને ચીનની ‘બેટ વુમન’ પણ કહેવામાં આવે છે.

શી ઝેન્ગલીએ કહ્યું કે, વાયરસને લઈને જે રિસર્ચ કરવામાં આવે છે, તેને લઈને સરકાર અને વૈજ્ઞાનિકોએ પારદર્શી રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, તે ઘણું દુઃખદ હોય છે, જયારે વિજ્ઞાનનું રાજનીતિકરણ કરવામાં આવે છે.

CCTN સાથે વાતચીતમાં શી ઝેન્ગલીએ કહ્યું – જો આપણે માણસોએ ભવિષ્યમાં આવનારી સંક્રમિત બીમારીથી બચવું છે, તો આપણે જીવોમાં રહેલા અજ્ઞાત વાયરસને લઈને પહેલાથી જાણકારી ભેગી કરવી પડશે અને ચેતવણી આપવી પડશે.

શી ઝેન્ગલીએ કહ્યું કે, જો આપણે અજ્ઞાત વાયરસો પર અભ્યાસ નથી કરતા તો શક્ય છે કે, વધુ એક ચેપી રોગ ફેલાય જાય. જણાવી દઈએ કે, શી ઝેન્ગલીનું આ ઇન્ટરવ્યૂ એવા સમયે પ્રસારિત કરવામાં આવ્યું છે, જયારે ચીનના પ્રમુખ નેતાઓની વાર્ષિક બેઠક શરૂ થવાની છે.

તેમજ દુનિયાના ઘણા દેશ ઘણા સમયથી વુહાનમાં આવેલી ચીની લેબને શંકાની નજરથી જોઈ રહ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ એ પણ કહ્યું હતું કે, આ વાતનો મોટો પુરાવો છે કે કોરોના વાયરસનું સંક્રમણ ચીની લેબમાંથી ફેલાયું છે. જોકે, ચીન અને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી આવા આરોપોને નકારી રહ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

અર્બન-રુરલના ભાગલા જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને નડે છેઃ જિમિત ત્રિવેદી

Amreli Live

કોરોનાને હરાવીને સ્વસ્થ થયા 93 વર્ષના વૃદ્ધા, છતાંય પરિવારે ઘરે લઈ જવાની પાડી દીધી ના

Amreli Live

અમિતાભે શેર કરી શ્વેતા-અભિષેકની થ્રોબેક તસવીર, લખ્યું- કેવી રીતે આટલા મોટા થઈ ગયા?

Amreli Live

એક યુવતીની વ્યથા, ‘સ્તન નાના છે એટલે પતિ મારી સાથે આવું કરે છે…’

Amreli Live

શું હવે પેટ્રોલ અને CNGની હોમ ડિલિવરી થશે?

Amreli Live

અમદાવાદ: ગેરકાયદેસર દારુ વેચતા બુટલેગરોમાં આશરે 60% મહિલાઓ

Amreli Live

અસ્થમાથી પીડિત મહિલાને હોસ્પિટલ્સે આપ્યો નહીં પ્રવેશ, થયું મોત

Amreli Live

લોકડાઉનમાં મશરૂમની ખેતી કરીને ડાંગની મહિલાઓએ કરી ચાર ગણી કમાણી

Amreli Live

આપણી સરહદમાં નથી ઘૂસ્યું ચીન, જવાનોએ તેમને બરાબરનો પાઠ ભણાવ્યોઃ વડાપ્રધાન મોદી

Amreli Live

ભારતીય દીકરીએ યોગાસનમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

Amreli Live

An appeal to everyone to strictly follow the lockdown… do not panic there are…

Amreli Live

…જ્યારે કંગના રનૌત પાસે એવોર્ડ ફંક્શનમાં પહેરવા કપડા નહોતા, એક્ટ્રેસે યાદ કર્યા જૂના દિવસો

Amreli Live

આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના

Amreli Live

આ રાજ્યમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સૌથી વધુ 2532 કેસ નોંધાયા

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતનો સ્કૂલનો ફોટો થયો વાઈરલ, કંઈક આવો હતો દિવંગત એક્ટરનો અંદાજ

Amreli Live

ઘીમાં આ બે વસ્તુ ઉમેરીને રાબ બનાવો, ચોમાસામાં શરદી-ઉધરસ-કફમાં રાહત મળશે

Amreli Live

લોકડાઉનમાં દમણમાં કરાયેલો વિકાસ જોઈને ત્યાં જવા માટે ગુજરાતીઓ આકર્ષિત થયા

Amreli Live

08 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

બાળકીએ પોતાના પપ્પા માટે સોનુ સૂદ પાસે માગી મદદ, એક્ટર માટે આ ડિમાન્ડ પૂરી કરવી મુશ્કેલ

Amreli Live

કોરોના સંક્રમિત ભાઈને મોહિના કુમારીએ આપી હતી આ સલાહ, સાજા થવામાં મળી મદદ

Amreli Live

નાઈટ કર્ફ્યૂ છતાં ગૌતમ ગંભીરના પિતાની SUV કાર ઘરની બહારથી ચોરાઈ ગઈ

Amreli Live