31.2 C
Amreli
24/09/2020
અજબ ગજબ

અચાનક નદીમાંથી બહાર નીકળ્યું 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર

આ જગ્યાએ નદીમાંથી અચાનક જ બહાર નીકળ્યું ભગવાન વિષ્ણુનું 500 વર્ષ જૂનું મંદિર

ઓડિશામાં લગભગ 500 વર્ષ જૂનું એક મંદિર નદીમાંથી બહાર આવી ગયું. મંદિરનું શિખર નદીની બહાર દેખાવા લાગ્યુ. જણાવવામાં આવી રહ્યું છે કે, આ મંદિર 15 મી અથવા 16 મી સદીનું છે. તેમાં ભગવાન ગોપીનાથની મૂર્તિઓ હતી. જેમને ભગવાન વિષ્ણુનું રૂપ માનવામાં આવે છે.

ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલચરલ હેરિટેજ (INTACH) ની પુરાતત્વવિદોની ટીમે જણાવ્યું કે, તે લોકોએ જ આ મંદિરને શોધ્યું છે. મંદિરનું શિખર ઓડિશાના નયાગઢ સ્થિત વૈદયેશ્વર પાસે મહાનદીની શાખા પદ્માવતી નદીમાં વચ્ચે છે.

આર્કિયોલોજીસ્ટ દિપક કુમાર નાયકે જણાવ્યું કે, આ મંદિર લગભગ 60 ફૂટ ઊંચું છે. નદીની ઉપર દેખાઈ રહેલા મંદિરના શિખર, તેના નિર્માણ કાર્ય અને વાસ્તુશિલ્પને જોતા એવું લાગે છે કે, તે 15 મી અથવા 16મી સદીનું છે.

જે જગ્યા પર આ મંદિર મળ્યું કે, તે વિસ્તારને સતપતાના કહે છે. સતપતાનામાં સાત ગામ હતા. સાતેય ગામ ભગવાન ગોપીનાથની પૂજા કરતા હતા. તે સમયે આ મંદિર બનાવવામાં આવ્યું હતું.

દિપક કુમાર નાયકે જણાવ્યું કે, લગભગ 150 વર્ષ પહેલા નદીએ દિશા બદલી અને ભયંકર પૂર આવ્યું. જેના લીધે મંદિર અને આસપાસનો વિસ્તાર ડૂબી ગયો. આ ઘટના 19 મી સદીમાં થઈ ગઈ. ગામ વાળાએ મંદિરમાંથી ભગવાનની મૂર્તિ કાઢી અને ઉંચાઈ વાળા સ્થળ પર જતા રહ્યા.

આસપાસના લોકો જણાવે છે કે, પદ્માવતી ગામની આસપાસ 22 મંદિર હતા, જે આ નદીમાં ડૂબી ગયા છે. પણ આટલા વર્ષો પછી ફરી ભગવાન ગોપીનાથ દેવના મંદિરનું શિખર બહારની તરફ દેખાઈ રહ્યું છે.

INTACH ના પ્રોજેક્ટ કોર્ડિનેટર અનિલ ધરનું કહેવું છે કે, અમે મહાનદીની આસપાસના દરેક ઐતિહાસિક વારસાનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છીએ. અમે આ મંદિરની ચારેય તરફ 5 કિલોમીટરના વિસ્તારમાં બીજા મંદિરો અને વારસાની શોધ કરી રહ્યા છીએ.

ગામના લોકો જણાવે છે કે, આ મંદિરનું શિખર 25 વર્ષ પહેલા દેખાયું હતું. ગામના લોકોને વિનંતી કરવામાં આવી છે કે નદીમાં જઈને મંદિરની ઉપર ચડવાનો પ્રયત્ન ન કરો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

સફળતાના ત્રણ સૂત્ર છે P3, પરિશ્રમ, પ્રાર્થના અને પ્રતીક્ષા, જો આ ત્રણેય સંતુલનમાં રહેશે તો કોઈ લક્ષ્ય દૂર રહેશે નહીં.

Amreli Live

ભાત બનાવતા નીચે દાઝી જતા હોય તો આ 2 વસ્તુ પાણીમાં મિક્સ કરો પછી જુઓ ચમત્કાર.

Amreli Live

આ 6 રાશિઓ માટે આજનો દિવસ શુભફળદાયક રહેશે, નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.

Amreli Live

આ રાશિ માટે શનિદેવની કૃપાથી આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, તંદુરસ્‍તી સારી રહે.

Amreli Live

ગામમાં 70 વર્ષથી રોડ ન હતો, સોનુ સુદને કારણે ગામવાળાઓએ બનાવી દીધો રોડ.

Amreli Live

આ રાશિના લોકોનો આજનો દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી ૫સાર થશે, વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય.

Amreli Live

વ્યક્તિને તીખા તમતમતા મોમોઝ ખાવા પડ્યા ભારે, પછી થયું એવું કે હલી જશો

Amreli Live

ગણપતિ બાપ્પાની કૃપાથી આ રાશિ માટે નાણાકીય દૃષ્‍ટ‍િએ આજનો દિવસ લાભદાયી નીવડશે, સરકારી લાભ મળે.

Amreli Live

સોશિયલ મીડિયાથી લઈને રસ્તા ઉપર ઉછળી રહ્યો છે ગુસ્સો, લોકો સળગાવી રહ્યા છે ચીની વસ્તુ

Amreli Live

એક 65 વર્ષની મહિલાને 13 મહિનામાં 8 બાળકો, એક દિવસમાં બે વાર બાળકો પણ.

Amreli Live

દક્ષિણી દિલ્હીના આ પરિવારે ઘરે રહીને આપી કોરોનાને હાર, જાણો કેવી રીતે

Amreli Live

છાતી સાથે 1 વર્ષના માસુમ બાળકના મૃતદેહ બાથે વળગી રડતો રહ્યો પિતા, ડોક્ટર્સની બેદરકારીથી થયું મૃત્યુ

Amreli Live

આજે કુંભ રાશિના લોકોના માન મોભામાં વૃદ્ઘિ અને ધનલાભ થવાના સંકેત છે, નોકરી ધંધાના ક્ષેત્રે લાભ મળશે.

Amreli Live

આ બે દેશી નુશખા તમારા ઘણા હઠીલા એવા ચામડીના રોગને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે.

Amreli Live

એક-બે નહિ પણ ત્રણ લગ્ન કરીને ત્રીજા પતિ સાથે ભાગી ગઈ કેલિફોર્નિયા, આવી રીતે લુંટ્યા દરેક ભોળા પતિને.

Amreli Live

કેન્સર સામે જો તમને જીતવું હોય તો આ ચા પીવાનું તમે આજથી જ શરુ કરી શકો છો.

Amreli Live

પટનામાં સુશાંતની અદભુત શ્રદ્ધાંજલિ, ચાર રસ્તાનું નામ રાખ્યું સુશાંત સિંહ રાજપૂત ચોક

Amreli Live

સેનેટાઇઝરનો વધારે પડતો ઉપયોગ કરતા સામે આવ્યા ચામડીના રોગ, વધતી ગરમીમાં આ ભયંકર ખતરો છે.

Amreli Live

ચા-કોફીની જગ્યાએ ઉકાળો, જાનૈયાનું સ્વાગત ગુલાબ જળથી નહિ પણ સેનિટાઇઝરથી કર્યું.

Amreli Live

પેટમાં દુઃખાવો અને પાચન સમસ્યાઓને ઝડપી દૂર કરશે આ સરળ આયુર્વેદિક ઉપાય

Amreli Live

શ્રાવણમાં સવાર-સાંજ આ રીતે કરો શિવ આરાધના અને રાખો અમુક વાતોનું ધ્યાન, દરેક ઈચ્છાઓ થઈ જશે પુરી.

Amreli Live