25.9 C
Amreli
22/09/2020
bhaskar-news

અક્ષયથી અજાણતા થઇ ગઈ એટલી મોટી ભૂલ, ટ્વિંકલે આપી ધમકી તો બધાની સામે અક્ષયે માંગવી પડી માફી

બોલીવુડ ના સૌથી પ્રતિભાશાળી અને સૌથી લોકપ્રિય સુપરસ્ટારની વાત થાય તો એની યાદી માં અક્ષય કુમારનું નામ તો ટોપ માં આવે છે. સૌથી ફીટ સૌથી વધુ દરિયાદિલ, અને કામ પ્રત્યે નિષ્ઠામાં કોઈનું નામ આવે તો તે છે અક્ષય કુમાર . અક્ષય ને અહી સુધી પહોચવા માટે ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો. ચાંદની ચૌક ની શેરી માંથી આ સુપરસ્ટારે એમની કરિયર ની શરૂઆત કરી હતી.

એમની મહેનત, પ્રતિભા અને સંઘર્ષ પર જ અક્ષય કુમાર આજે એમના કરિયર ની ટોપ પર છે અને એની જિંદગી ની આ યાત્રા બાકી ના લોકો માટે પણ પ્રેરણાસ્ત્રોત ના રૂપમાં કામ કરી રહી છે.

અક્ષયથી થઇ ગઈ આટલી મોટી ભૂલ

આજે અક્ષય કુમારની ફિલ્મ પૈડ્મેને ૨ વર્ષ પુરા કરી લીધા છે અને આ તક પર અક્ષયે એક ખાસ ટ્વીટ કર્યું. આ ટ્વીટ માં એમણે ફિલ્મ સાથે જોડાયેલ દરેક કલાકારો ના નામ લીધા. એમણે એમના આ ટ્વીટ માં રાધિકા આપ્ટે અને સોનમ કપૂર ને ટેગ કરી. પરંતુ આ ટ્વીટ માં અક્ષયે એક એવી ભૂલ કરી દીધી જે એની પત્ની ટ્વિંકલ ખન્ના ને સારી ન લાગી અને એમણે અક્ષય ને ધમકી આપી.

પૈડ્મેન ફિલ્મ ની પ્રોડ્યુસર અભિનેત્રી ટ્વિંકલ ખન્ના છે. પરંતુ અક્ષય આ ટ્વીટ માં ટ્વિંકલ નું નામ લેવાનું ભૂલી ગયા હતા, જે પછી એને બધાની સામે આ ભૂલ માટે માફી માંગવી પડી.

ફિલ્મની પ્રોડ્યુસરને ટેગ કરવાનું ભૂલી ગયા

ફિલ્મના બે વર્ષ પુરા થઇ જવા પર અક્ષયે ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ પૈડ્મેન ને બે વર્ષ પુરા થઇ ગયા, મને ખુશી છે કે અમે એક એવા મુદ્દા ને ઉઠાવવા માં કામયાબ રહ્યા, જેના પર લોકો વાત કરવાથી ધ્રુજે છે. મને ઉમ્મીદ છે કે અમે ગરીબી ને સમાપ્ત કરવાની દિશા માં એક કદમ આગળ વધારીશું અને માસિક ધર્મ ની વર્જનાઓ ને તોડી શકશું’.

આ પોસ્ટ માં એમણે ફિલ્મની બંને હિરોઈન ને ટેગ કરી પરંતુ ફિલ્મ ની પ્રોડ્યુસર ટ્વિંકલ ખન્ના ને જ ટેગ કરવાનું ભૂલી ગયા. ટ્વિંકલને આ ભૂલ પસંદ ના આવી અને એમણે સોશિયલ મીડિયા પર અક્ષય ની ક્લાસ લેવાની શરુ કરી દીધું.

મળી ધમકી તો માંગવી પડી માફી

અક્ષય ના આ ટ્વીટ પર પત્ની ટ્વિંકલ ખન્ના એ લખ્યું, કે ‘અક્ષય કુમાર તું પક્કા મારા આવતા પ્રોડક્શનનો ભાગ નહી હોય’. અક્ષય કુમાર એમના પ્રતિભાવ માટે ઓળખાય છે. પત્ની ના આ ટ્વીટ પછી તે ચુપ બેસે એમ ન હતા. અક્ષયે પણ ટ્વિંકલ ને જવાબ આપતા લખ્યું, ‘પ્લીજ મારા પેટ પર ના મારો, ટીમ ને ટેગ કરવું ભૂલી ગયો. એમણે આગળ લખ્યું કે હું અમારી પ્રોડ્યુસર પાસે માફી માંગું છું. ફિલ્મ ડાયરેક્ટર આર બાલ્કી, જેના વગર આ ફિલ્મ અસંભવ હતી’. ટ્વિંકલ અને અક્ષય વચ્ચે થયેલી આ મજેદાર વાતચીત ફેંસ ને ખુબ જ પસંદ આવી રહી છે અને તે પણ આ ટ્વીટ પર એમની કમેન્ટ કરી રહ્યા છે.

The post અક્ષયથી અજાણતા થઇ ગઈ એટલી મોટી ભૂલ, ટ્વિંકલે આપી ધમકી તો બધાની સામે અક્ષયે માંગવી પડી માફી appeared first on GujjuBaba.com.

Related posts

6 લાખથી વધુ મોત, ઈરાનની રાજધાની તેહરાનમાં એક સપ્તાહનું લોકડાઉન, રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું-દેશમાં 2.5 કરોડ લોકોને સંક્રમણ થઈ શકે છે

Amreli Live

1 જૂનથી સમગ્ર દેશમાં 200 સ્પેશિયલ ટ્રેનો પાટા પર દોડશે, એડવાન્સ અને તત્કાલ ક્વોટાની ટિકિટ મળશે

Amreli Live

સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી બહાર નિકળી શકાશે, ગ્રીન ઝોનમાં બસો અને કેબ પણ ચાલશે

Amreli Live

WHOએ કહ્યું- દક્ષિણ એશિયામાં ગીચ વસ્તીના કારણે મહામારીનું જોખમ વધુ; વિશ્વભરમાં અત્યાર સુધીમાં 68.45 લાખ કેસ

Amreli Live

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું આફ્રિકામાં 83 હજારથી 1.90 લાખ સુધી લોકોના મોત થઈ શકે છે

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 374 નવા કેસ અને સૌથી વધુ 28ના મોત, મૃત્યુઆંક 290 અને કુલ દર્દી 5,428

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાજા થયા બાદ ઓફિસ પહોંચ્યા, 24 કલાકમાં બ્રિટનમાં 413 અને ઇટાલીમાં 260 લોકોના મોત

Amreli Live

47 જિલ્લામાં 28 દિવસથી નવા કેસ નહીં, દેશના 14 હજારથી વધુ કેસમાંથી 30 ટકા કેસ નિઝામુદ્દીન મરકઝના કારણે: સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

અત્યાર સુધી 28,074 મૃત્યુઆંક 884: યુપી-પંજાબના એક એક જિલ્લામાંથી 28 દિવસ બાદ નવા કોરોનાના કેસ સામે આવ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

ગુજરાતમાં પ્રથમ રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

આજે નવા 135 કેસ નોંધાયા, 8ના મોત સાથે મૃત્યુઆંક 103 થયો, 35 સાજા થયા, કુલ દર્દી 2407

Amreli Live

અત્યાર સુધી 23,134કેસ,મૃત્યુઆંક 722: ત્રિપુરા દેશનું ચોથું કોરોના મુક્ત રાજ્ય બન્યું, દેશમાં છેલ્લા 5 દિવસોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 હજારથી વધુ

Amreli Live

એક રૂપિયાના સિક્કાનો ચમત્કારી ઉપાય, તમને બનાવી શકે છે માલામાલ, દેવી લક્ષ્મીની વરસશે અનંત કૃપા

Amreli Live

‘હોટ સ્પોટ’ વિસ્તારમાં સરેરાશ દર 10મી વ્યક્તિને કોરોનાનો ચેપ, વધુ 239 કેસ, 7 મોત

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 800થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસનો આંકડા 41,027 પર પહોંચ્યો

Amreli Live

લોકોએ લોકડાઉનમાં પારલે-જી બિસ્કિટ ખૂબ ખાધા, વેચાણમાં છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Amreli Live

એક સમયે ભીડથી ધમધમતું અમદાવાદ બન્યું સુમસામ, આ 11 લાઈવ તસવીરો બતાવે છે હાલની પરિસ્થિતિ

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

શહેરમાં નવા 17 માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર, 32 વિસ્તાર મુક્ત, હાલમાં 236 માઈક્રો કન્ટેનમેન્ટ અમલમાં

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live