24.4 C
Amreli
30/10/2020
bhaskar-news

અંતે ગુજરાત સરકારે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ T3 સ્ટ્રેટેજી મુજબ કોરોનાના કેસ ઘટાડવાની નવી ફોર્મ્યુલા અપનાવીગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસને કાબૂમાં લેવા હવે રાજ્યના આરોગ્ય વિભાગ એ ‘T3 સ્ટ્રેટેજી’ એટલે કે Test, Treat,અને Track મુજબ કામગીરી કરવા માટેના આદેશો કરતો પરિપત્ર બહાર પડ્યો છે.

ટેસ્ટિંગ અંગે વડાપ્રધાને રાજ્ય સરકારને ટકોર કરી હતી
ગુજરાતમાં ટેસ્ટિંગ અને ટ્રેકિંગ ઓછા થતા હોવાનું વારંવાર અનેક તજજ્ઞો અને કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું. છતાં સરકારે આ વાત ગંભીરતાથી લીધી નહીં પરિણામે તાજેતરમાં જ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીને ટેસ્ટિંગ વધારવાની ટકોર કરતા જ સરકાર હરકતમાં આવી ગઈ હતી અને આ મામલે વધુ એક પરિપત્ર બહાર પાડી આદેશ આપ્યો છે.

T3 સ્ટ્રેટેજી

  • ટેસ્ટઃ શંકાસ્પદ દર્દીને વહેલી તકે શોધવી તેનો લેબોરેટરી ટેસ્ટ કરવવો
  • ટ્રીટઃ શોધાયેલા દર્દીના રોગની સ્થિતિ ધ્યાને રાખી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવો
  • ટ્રેકઃ શોધાયેલા દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોને ઝડપથી શોધવા

રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 80 હજાર નજીક
રાજ્યમાં પાંચ દિવસ કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવ્યા બાદ આજે ફરી રાજ્યમાં કોરોનાના દરરોજ થતાં ટેસ્ટનો આંકડો 50 હજારની નીચે ગયો છે. આજે રાજ્યમાં 45540 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 1358364 ટેસ્ટ થયા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં નવા 1033 કેસ સામે આવ્યા છે અને 15 દર્દીના મૃત્યુ થયા છે, તો 1083 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કેસનો આંકડો 79816એ પહોંચ્યો છે, જ્યારે મૃત્યુઆંક 2802 થયો છે. અત્યારસુધીમાં કુલ 62567 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હાલ 14435 એક્ટિવ કેસમાંથી 69 વેન્ટિલેટર પર છે જ્યારે 14366 દર્દીની હાલત સ્થિર છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર

Related posts

2.11 લાખ મોત: આર્જેન્ટિનાએ 1 સપ્ટેમ્બર સુધી કોમર્શિયલ ફ્લાઈટ્સ ઉપર બેન મૂક્યો; સિંગાપોરમાં મહામારી બીજા તબક્કામાં

Amreli Live

સેન્સેક્સ 441 અંક વધ્યો, નિફ્ટીએ 9100ની સપાટી વટાવી; TCS, મારૂતિ સુઝુકીના શેર વધ્યા

Amreli Live

CM ગેહલોત હોટલમાં ફરી ધારાસભ્યોને મળ્યા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પૂનિયાએ કહ્યું- ખુરસીની ભૂખે તમને લોભી બનાવી દીધા

Amreli Live

સમગ્ર રાજ્ય દીવાઓથી ઝળહળ્યું, વડાપ્રધાનના માતા હિરાબાએ પણ દીવા પ્રગટાવી સમર્થન કર્યું

Amreli Live

ગુજરાત માટે ખતરાની ઘંટી, એક જ દિવસમાં 16 નવા કેસ નોંધાયા, જાણો ક્યા જિલ્લામાં કેટલા કેસ છે

Amreli Live

શહેરમાં કેસનો આંકડો 2 હજારને પાર, સરેરાશ દર 8 મિનિટે એક પોઝિટિવ, 3નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 86 થયો

Amreli Live

65 હજાર 600ના મોત, ટ્રમ્પે કહ્યું અમેરિકામાં હજુ 10000 મોત થશે; સ્પેનમાં વધુ 674ના મોત

Amreli Live

રાજકોટના જંગલેશ્વરમાં વધુ બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, સંખ્યા 39 થઇ

Amreli Live

10.13લાખ કેસઃદિલ્હી એઈમ્સમાં 100થી વધુ લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરાશે, એઈમ્સ પેનલે મંજૂરી

Amreli Live

ગીર બોર્ડર, ગોંડલમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ, જામકંડોરણા નજીક વીજળી પડતા ખેતમજૂરનું મોત

Amreli Live

ધારાસભ્ય પૂર્ણેશ મોદીના મોટા ભાઈ દિપક મોદીનું નિધન, વધુ 271 કેસ સાથે પોઝિટિવની સંખ્યા 13,379 થઈ, 10 મોત સાથે મૃત્યુઆંક 586 પર પહોંચ્યો

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં બે હજાર અને બ્રિટનમાં 980 લોકોના મોત, અહીં 102 વર્ષની વૃદ્ધા સાજી થતાં રજા અપાઈ

Amreli Live

આજથી ચાર ધામ યાત્રા, પણ માત્ર ઉત્તરાખંડના યાત્રાળુ માટે

Amreli Live

શહેરના ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા ACPનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVPમાં ખસેડવામાં આવ્યા

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

બ્રિટનમાં 24 કલાકમાં 813ના મોત; કોરોનામાંથી સાજા થયેલા PM જોનસન આવતીકાલે ઓફિસ જોઈન કરશે

Amreli Live

માત્ર વાલ્વ વાળો N – 95 માસ્ક સેફ નથી, બાકી 0.3 માઇક્રોન્સ સુધીના ડ્રોપ્લેટ્સને 95% સુધી અટકાવે છે, જાણો આની વિશિષ્ટતાઓ વિશે

Amreli Live

શાહે કહ્યું- રાજ્યમાં પરિવર્તન લાવવા માટે પાંચ વર્ષમાં 100થી વધુ કાર્યકર્તાઓએ પ્રાણની આહુતિ આપી છે, તેમનું બલિદાન એળે નહિ જાય

Amreli Live

SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કોરોના પોઝિટિવ MLA ખેડાવાલાની દિવ્યભાસ્કર સાથે સીધી વાત ‘બે દિવસથી તાવ, શ્વાસ લેવામાં તકલીફ હતી’

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ, 16 દર્દીના મોત અને 93 સાજા થયા, કુલ દર્દી 4082

Amreli Live

હોટલ ફર્નમાં કોવિડ સેન્ટર ખોલવા મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને હોટલ સામે પોલીસમાં અરજી

Amreli Live