30.8 C
Amreli
08/08/2020
મસ્તીની મોજ

અંગેજીનો શિક્ષક જે હવે પરિસ્થિતિ સામે લાચાર બની ગલીએ ગલીએ ભટકીને શાકભાજી વેચી રહ્યો છે.

1 મહિનાથી નથી મળ્યો પગાર, ગલીએ ગલીએ હવે લારી ઉપર શાકભાજી વેચી રહ્યો છે અંગ્રેજીનો શિક્ષક

વજીરસિંહે જણાવ્યું કે – હું સરકારી સ્કૂલમાં સંવિદા શિક્ષક(પ્રવાસી શિક્ષક) તરીકે અંગ્રેજી ભણવું છું. કોરોના વાયરસના સંક્રમણને લીધે પાછળના મહિનો 8 મેં થી મને પગાર નથી મળ્યો.

કોરોના વાયરસના ચેપને કારણે આ સમય દરમિયાન પાછળના માર્ચ મહિનામાં લોકોને સ્વાસ્થ્યની સાથે સાથે કેટલીય બીજી સમસ્યાથી ઝઝૂમવું પડે છે. કેટલાય લોકોને મહિનાથી પગાર નથી મળ્યો આવી વાતો પણ સામે આવી રહી છે.

આ વચ્ચે દેશની રાજધાની દિલ્લીના એક સરકારી સ્કૂલમાં ફરજ બજાવતા એક શિક્ષકને પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરવા માટે ચાલીઓમાં ફરી ફરીને શાકભાજી વેચવી પડે છે. શિક્ષકનું નામ વાજિરસિંહ અને તે દિલ્લીના સરકારી સ્કૂલ સર્વોદય બાલ વિદ્યાલયમાં અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પરંતુ સંવેદા શિક્ષક છે. (ગુજરાત માટે પ્રવાસી શિક્ષક)

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા વાજિરસિંહ કહે છે, ‘હું સરકારી સ્કૂલમાં સંવિદા શિક્ષક(પ્રવાસી શિક્ષક) તરીકે અંગ્રેજી ભણવું છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે પાછળના મહિનો 8 મે થી પગાર નથી મળ્યો, હવે મારે લારી ઉપર શાકભાજી વેચીને મારો અને પરિવારનું પેટિયું રડવું પડે છે. આ શરમજનક સ્થિતિ છે.

વાજિરસિંહ કહે છે, ‘એમ જોવા જઈએ તો કોઈ કામ નાનું કે મોટું નથી હોતું, પરંતુ એક શિક્ષકે પોતાનું ભણાવાનું કાર્ય છોડીને શાકભાજી વેચવી પડે આ શરમજનક સ્થતિ હોય છે. હું શિક્ષક હોવાને નાતે પોતાના શિક્ષણ ધર્મનું નિર્વહન કરાવથી વંચિત છું.

વાજિરસિંહ જયારે શાકભાજીની લારી લઈને ચાલીઓમાં નીકળે છે, ત્યારે તેમના ઓળખીતા પણ આ જોઈને ખુબ અવાક રહી જાય છે. એક શિક્ષક શાકભાજી વેચવા માટે મજબુર થઇ ગયો છે. ત્યાં વજીરસિંહનું કહેવું છે કે 8 મેં થી પગાર નથી મળ્યો, પરિવારને કેવી રીતે ખવડાવું? એટલા માટે શાકભાજી વેચવાનો નિર્ણય કર્યો છે. શરૂઆતમાં આ બધું કરવું થોડું વિચિત્ર લાગ્યું, પરંતુ સ્થિતિ આગળ મજબુર છું. હમણાં તો કોઈ બીજો ઉપાય પણ નજર નથી આવતો, જણાવી દઈએ કે દિલ્લીમાં ફરજ બજાવતા શિક્ષકોનો પગાર તેમને મળી જ રહ્યો છે. પરંતુ સંવિદા શિક્ષક ઉપર સંકટ છે. એવામાં વાજિરસિંહ જેવા હજારો શિક્ષકને સમય સમયે પગાર ના મળવાથી ખુબ પરેશાન છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

400 હેક્ટરમાં વિકાસ પામશે અયોધ્યા, મળશે ત્રેતા યુગની ઝલક, બનશે સંતોના આશ્રમ અને ગુરુકુળ.

Amreli Live

આ એકદમ સરળ રીતે બનાવો રતલામી સેવના મસાલા લચ્છા પરોઠા, સ્વાદ એવો કે તેના દીવાના થઈ જશો.

Amreli Live

જન્મદિવસ વિશેષ : ‘શક્તિમાન’થી લઈને ‘ભીષ્મ પિતામહ’ની મુખ્ય ભૂમિકા નિભાવવા વાળા મુકેશ ખન્નાએ જણાવી સંધર્ષનો વૃતાંત

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

યુવરાજના ઘરમાં ભરાયું પાણી, સરકાર પાસે માંગી મદદ, રેઇનકોટ પહેરીને કરવું પડ્યું આ કામ

Amreli Live

અમરનાથ યાત્રા માટે નથી દૂર થઇ રહ્યું અસમંજસ, પવિત્ર શિવલિંગના દર્શન ચેનલો દ્વાર કરવાની માંગણી

Amreli Live

શનિ દોષોથી મુક્તિ મેળવવા માટે શ્રાવણના શનિવારે કરો આ ઉપાય, શનિદેવ અને મહાદેવની મળશે કૃપા

Amreli Live

ટીક ટૉકની દેશી અવતાર છે ચિંગારી એપ, ફક્ત 22 દિવસોમાં 11 મિલિયનથી વધારે થઇ છે ડાઉનલોડ.

Amreli Live

જયારે ફિલ્મોમાં મુખ્ય એક્ટરનું થયું મૃત્યુ, ફેન્સને ઈમોશનલ કરી ગઈ આ ફિલ્મો.

Amreli Live

હદથી વધારે ચેટિંગ કરવાને કારણે મહિલાએ કપાવવા પડ્યા હાથ, થઈ ગઈ હતી આવી હાલત.

Amreli Live

એમેઝોન પ્રાઈમ પર આવી નવી થર્ડ કલાસ સિરીઝ રાસભરીનો રીવ્યુ

Amreli Live

ટી-શર્ટ પહેરીને પલંગ પર સુતા સુતા વકીલે આપી સુપ્રીમ કોર્ટમાં હાજરી, પછી અદાલતે ભર્યું આવું પગલું

Amreli Live

આ 3 નુસખા દાંતોની પીળાશને દૂર કરી તેને દૂધ જેવા સફેદ કરી દેશે, જાણો તમારે શું કરવું પડશે.

Amreli Live

આ 4 રાશિના લોકો પર પડશે ચંદ્ર ગ્રહણ ની સૌથો ખરાબ અસર, પ્રભાવથી બચવા માટે કરો આ કામ

Amreli Live

વાંસના ઉદ્યોગમાં સારી છે તક, મોદી સરકાર પણ કરી રહી છે મદદ

Amreli Live

દુલ્હનના અવતારમાં માધુરી દીક્ષિતના હિટ ગીત પર મોનાલીસાનો ડાંસ, વાયરલ થયો વિડીયો.

Amreli Live

આજે આ 7 રાશિઓ માટે મોટો દિવસ છે, આર્થિક રીતે મજબૂત બન્યા રહેશો.

Amreli Live

દીકરાના મોંઘા શોખથી પરેશાન પિતાએ કર્યું કંઈક એવું, જેની આશા કોઈને હતી નહિ.

Amreli Live

વકીલના દીકરા હોવા છતાં સાબુ-કાંસકી વેચીને પેટ ભર્યું હતું, પહેલા રોલ માટે મળ્યા હતા માત્ર 3 રૂપિયા.

Amreli Live

પોતાની દીકરીઓને બનાવવી છે મજબૂત તો દુઃખી કરતી આ વાતો તેમને ક્યારેય કહેવી નહિ

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live