28.5 C
Amreli
26/01/2021
અજબ ગજબ

અંકિતા લોખંડે અને મૌની રોય સહીત આ હસીનાઓએ ફિલ્મી દુનિયામાં નામ કમાવા માટે છોડી ટીવી ઇન્ડસ્ટ્રી.

બોલીવુડની હિરોઈન બનવા માટે છોડી ટીવી ઇન્ડસ્ટ્રી, કોઈને મળી સફળતા તો કોઈ રહી નિષ્ફ્ળ. ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણી સુંદરીઓ છે જેમણે પોતાના અભિનયથી લોકોના દિલ ઉપર વર્ષો સુધી રાજ કર્યું છે. આમાંથી ઘણી સુંદરીઓ તો બોલીવુડમાં ધાક જમાવવા માટે કમર કસી ચૂકી છે. આમાંથી ઘણી બધી તો ફિલ્મી દુનિયામાં પણ ખાસ મુકામ પ્રાપ્ત કરી ચૂકી છે. જુઓ એવી જ સુંદરીઓનું લિસ્ટ.

યામી ગૌતમ : યામી ગૌતમે સિરિયલ ‘ચાંદ કે પાર ચલો’ થી એક્ટિંગની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. એક કન્નડ ફિલ્મ કર્યા બાદ યામી ગૌતમે બોલીવુડમાં ‘વિકી ડોનર’ થી ડેબ્યૂ કર્યું હતું. તે પછી તેમણે ઘણી હિટ ફિલ્મો કરી છે. યામીએ ફિલ્મી દુનિયામાં પોતાની ખાસ ઓળખ બનાવી છે.

મૌની રોય : ટીવીના લીધે મૌની રોયને ફિલ્મ જગતમાં ખૂબ ઓળખાણ મળી છે. ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’, ‘દો સહેલીયા’, ‘નાગીન’, અને ‘દેવો કે દેવ મહાદેવ’ દ્વારા મૌની રોયે કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યા બાદ મૌની રોયે ટીવી ઈન્ડસ્ટ્રી તરફ પાછું વળીને જોયું નથી. હવે મૌની રોય બોલીવુડમાં જગ્યા બનાવવા માટે ખૂબ મહેનત કરી રહી છે.

રાધિકા મદાન : રાધિકાએ ‘મેરી આશિકી તુમસે હી’ માં લીડ રોલ ભજવ્યો હતો. શક્તિ અરોરા સાથે તેમની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી હતી. રાધિકા મદાને ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. હવે રાધિકા આગળ પણ બીજા બોલીવુડ પ્રોજેક્ટ જ હાથમાં લેવા માંગે છે.

સરગુન મેહતા : સરગુન મેહતાએ ટીવીના ઘણા બધા શોમાં કામ કર્યું છે. આ લિસ્ટમાં સૌથી ઉપર ઝી ટીવીના સુપરહિટ શો ’12/24 કરોલબાગ’ આવે છે. સરગુન મેહતા હવે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.

પ્રાચી દેસાઈ : પ્રાચી દેસાઇએ એકતા કપૂરની સિરિયલ ‘કસમ સે’ માં લીડ રોલ ભજવ્યો હતો. ત્યારબાદ તેમણે વર્ષ 2008 માં ‘રોક ઓન’ ફિલ્મથી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બાદ પ્રાચી દેસાઈને બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ મળતા રહ્યા.

અંકિતા લોખંડે : ‘ઝી સિને સ્ટાર કી ખોજ’ માં ભાગ લીધા બાદ અંકિતા લોખંડેએ સિરીયલ’ ‘પવિત્ર રિશ્તા’ થી ડેબ્યુ કર્યું હતું. આ સિરિયલે અંકિતા લોખંડેને ઘર-ઘરમાં ઓળખાણ અપાવી હતી. અંકિતા લોખંડેએ ગયા વર્ષે જ ફિલ્મ ‘મણિકર્ણિકા’ થી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. હવે અંકિતાનું ધ્યાન પોતાના બોલીવુડ કેરિયર ઉપર જ છે.

આશા નેગી : શરૂઆતના દિવસોમાં આશા નેગીએ ટીવી સિરીયલમાં નાના-નાના રોલ કર્યા હતા. સિરીયલ પવિત્ર રિશ્તામાં તેમણે અંકિતા લોખંડેની દીકરીનો રોલ કર્યો હતો. આ સીરિયલમાં આશા નેગીને ખૂબ લોકપ્રિયતા મળી હતી. આશાએ આ વખતે અનુરાગ બાસુની ફિલ્મ ‘લુડો’ થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું છે. ભવિષ્યમાં આશા માત્ર વેબ સીરીઝ અને બોલીવુડમાં જ કામ કરવા માંગે છે. આશા નેગી ‘બારીશ’ અને ‘અભય-2’ જેવી વેબ સીરીઝમાં કામ કરી ચૂકી છે.

હંસિકા મોટવાની : એક્ટિંગની દુનિયામાં હંસિકા મોટવાની ચાઇલ્ડ આર્ટિસ્ટના રૂપમાં કામ કરતી આવી છે. ‘શાકાલાકા બુમ બુમ’ અને ‘દેશ મેં નિકલા હોગા ચાંદ’ માં હંસિકાએ મહત્વના રોલ કર્યા છે. ત્યારબાદ તે ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ અને ‘આપકા શુરૂર’ માં જોવા મળી હતી. હવે હંસિકા મોટવાની સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં એક્ટિવ છે.

હિના ખાન : હિના ખાને ટીવી સિરીયલ ‘યે રિસ્તા કયા કહેલાતા હૈ’ થી ટીવી ઉપર ડેબ્યૂ કર્યું હતું. હાલના દિવસોમાં હીનાખાન ફિલ્મી દુનિયામાં પગ જમાવવા માટે ખૂબ મહેનત કરી રહી છે. પોતાના બોલીવુડ ડેબ્યૂ બાદ એકતા કપૂરના કહેવાથી હિનાએ શો માં કામ કર્યું હતું, પણ હવે તે માત્ર ફિલ્મો ઉપર જ ધ્યાન આપવા માંગે છે.

આ માહિતી બોલિવૂડ લાઈફ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કેંદ્રીય મંત્રીના ઘર પાસે થઇ વિચિત્ર પ્રકારની ચોરી, ચડ્ડી-ગંજીમાં આવ્યો ચોર, ક્લીનર પાસે ચાવી માંગી પછી…

Amreli Live

કોઈ 5 સ્ટાર હોટલથી ઓછું નથી દિવ્યાંકા ત્રિપાઠીનું ઘર, અંદર જતા જ સ્વર્ગ જેવો અનુભવ થાય છે.

Amreli Live

Infinix Hot 10 હવે 4GB રેમની સાથે પણ ખરીદી શકો છો, કિંમત નવ હજારથી પણ ઓછી.

Amreli Live

લોકો જાડી-પાડી કહીને ચીડવતા હતા આ છોકરીને, 6 મહિનામાં 51 કિલો વજન ઘટાડી બધાની બોલતી કરી બંધ

Amreli Live

મજેદાર જોક્સ : એક વખત પતિ-પત્ની ફરવા જઈ રહ્યા હતા, રસ્તામાં ગધેડો મળ્યો, પત્નીને મજાક કરવાનું મન થયું…

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.

Amreli Live

ઇન્ટરનેટ સ્પીડનો નવો ધડાકો, તમે 1 સેકંડમાં 1GB ની આટલા લાખ મુવી ડાઉનલોડ કરી શકશો.

Amreli Live

ભારત દેશમાં બીક લાગે છે, આવા કેટકેટલા વિવાદોમાં ફસાઈ ચુક્યા છે આમિર ખાન, જાણો વિવાદોની લીસ્ટ.

Amreli Live

અક્ષય કુમારને એયરપોર્ટ ઉપર જોતા જ નજીક આવવા લાગ્યા પાપારાજી, એક્ટરનું રીએકશન જોઈને ચોક્કી જશો.

Amreli Live

અન્ય જીવોનો ચેપ માણસને લાગ્યો હોય એવું તો સાંભળ્યું હશે પણ શું માણસ ચમચીડિયા કે બીજા જીવોને ચેપ લગાડી શકે?

Amreli Live

આ રીતે બનાવો દાહોદની અજાણી વાનગી ‘દાળ પાનીયું’, સ્વાદ એવો કે દિલ અને પેટ બંને ખુશ થઇ જશે.

Amreli Live

અલગ-અલગ ગ્રહોની સાથે મળીને શુભ-અશુભ ફળ પ્રદાન કરે છે ચંદ્રમા, જાણો ખાસ વાતો.

Amreli Live

આજે શુભ યોગમાં આ રાશિઓને ધનની બાબતમાં થશે લાભ, બઢતીના યોગ છે.

Amreli Live

સુરત સીટીની સિવિલ હોસ્પિટલનો ડોક્ટર યુવતી સાથે શંકાસ્પદ હાલતમાં પકડાયો, ચેકીંગ કરવા પર ફૂટ્યો આવો મોટો ભાંડો.

Amreli Live

જો ધનતેરસના દિવસે ભૂલથી પણ ખરીદી આ વસ્તુઓ, તો ફાયદાની જગ્યાએ થશે નુકશાન.

Amreli Live

આયુર્વેદિક ઉકાળાની શોધ પુરી, હવે થશે કોરોના પર વળતો પ્રહાર, 60 દર્દી પર થયો સફળ પ્રયોગ

Amreli Live

શિયાળામાં ઘરે 10 મિનિટમાં બનાવો આ 3 સ્વાદિષ્ટ ચટણીઓ, જાણો સરળ રેસિપી.

Amreli Live

2021 માં આ 5 તારીખો પર ગ્રહ-નક્ષત્રોના દુર્લભ સંયોગના બનાવથી મળશે અનંત લાભ.

Amreli Live

બે વખત છૂટાછેડા લઇ ચૂકેલા સિદ્ધાર્થ સાથે વિદ્યા બાલને કર્યા હતા લગ્ન, જુઓ તેમના લગ્નનો આલ્બમ.

Amreli Live

મળો બોલીવુડના એ પ્રખ્યાત સ્ટાર્સને, જે પહેલી ફિલ્મમાં બન્યા કપલ તો બીજામાં બન્યા ભાઈ-બહેન.

Amreli Live

ભોલે ભંડારીની કૃપા દ્રષ્ટિથી આજે આ 7 રાશિઓના જીવનમાં આવશે રાજયોગ, થશે ધનલાભ

Amreli Live